scorecardresearch

મકર રાશિમાં શનિ માર્ગી થઈને બનાવશે મહાપુરુષ રાજયોગ, આ લોકોની ચમકી શકે છે કિસ્મત!

Diwali 2022 Shani Dev vakri: શનિદેવની સ્થિતિમાં પરિવર્તન જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શનિદેવ બધી રાશિઓના લોકોને જીવનમાં અનેક બદલાવ લાવશે.

મકર રાશિમાં શનિ માર્ગી થઈને બનાવશે મહાપુરુષ રાજયોગ, આ લોકોની ચમકી શકે છે કિસ્મત!
શનિ માર્ગી થશે

શનિ દેવ 23 ઓક્ટોબર 2022ના દિવસે મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. શનિદેવની સ્થિતિમાં પરિવર્તન જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન શનિદેવ બધી રાશિઓના લોકોને જીવનમાં અનેક બદલાવ લાવશે. આ ઉપરાંત શનિ મકર રાશિમાં માર્ગી થઈને મહાપુરુષ રાજયોગ પણ બનાવશે.

વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું માર્ગી થવું એનો અર્થ એ સ્થિતિ દર્શાવે છે જ્યારે કોઈ ગ્રહ વક્રી સ્થિતિથી બહાર આવ્યા બાદ પોતાની સીધી ગતિ શરુ કરે છે. આવી સ્થિતિમાં શનિ માર્ગી થઈને મકર રાશિમાં સરળ શબ્દોમાં સમજીએ તો મકર રાશિમાં શનિ વક્રી સ્થિતિમાં બેઠા હતા હવે તે ફરીથી મકર રાશિમાં પોતાની સીધી ગતિમાં જશે.

મેષ રાશિના જાતકોને કરિયરમાં મળશે સિદ્ધિ

મકર રાશિમાં શનિનું માર્ગ થવાથી મેષ રાશિના જાતકોને વિશેષ લાભ મળે છે અને દેખાય છે. જાતકોમાં આવકમાં વૃદ્ધિ થવાની સાથે જ કરિયરમાં વૃદ્ધિ મળવાની પ્રબળ સંભાવના છે. નોકરી ધંધામાં જાતકોને પદોન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. જાતકો ઉપર શનિદેવને માતા લક્ષ્મીની વિશેષ કૃપા જોવા મળશે.

તુલા રાશિના જાતકોને થશે અચાનક ધનલાભ

શનિનું મકર રાશિમાં માર્ગી થવાથી તુલા રાશિના જાતકોની ખરાબ કિસ્મત પણ ચમકી શકે છે. શનિદેવની કૃપાથી તુલા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે. આ દરમિયાન જે પણ જાતકો પ્રોપર્ટ અને વાહન ખરીદવાનું મન બનાવી રહ્યા છે તેમના માટે આ સમય ખુબ જ ઉત્તમ છે. માતા લક્ષ્મીની કૃપાથી જાતકોને અન્ય માધ્યમોથી પણ ધનલાભ થવાની સંભાવના છે.

સિંહ રાશિના જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મળશે સારા માર્ક્સ

શનિનો મકર રાશિના પ્રવેશ કરવાની સાથે સિંહ રાશિના જાતકોની કિસ્મત પણ ચમકી શકે છે. સિંહ રાશિના જાતકોને શત્રુઓ ઉપર વિજય મળી શકે છે. આ દરમિયાન કોર્ટ કચેરીના મામલાઓમાં પણ જાતકોને સારા સમાચાર મળી શકે છે. આ દરમિયાન યાત્રાઓનો યોગ પણ બની શકે છે. અચાનકથી ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે.

Web Title: Diwali 2022 shani dev margi gochar astrology effect