Happy Maha Shivaratri 2024 Wishes in Gujarati : શિવ સત્ય હૈ, શિવ અનંત હૈ, મહાશિવરાત્રી પર આ ખાસ ઈમેજ મેસેજ મોકલી શુભકામના પાઠવો

Happy Maha Shivaratri 2024 Wishes, Images, Quotes, Status in Gujarati: મહાશિવરાત્રિ દેશભરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાય છે. આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ પર ખાસ ઈમેજ મેસેજ મોકલી શુભકામના પાઠવો.

Written by Ajay Saroya
Updated : March 08, 2024 12:00 IST
Happy Maha Shivaratri 2024 Wishes in Gujarati : શિવ સત્ય હૈ, શિવ અનંત હૈ, મહાશિવરાત્રી પર આ ખાસ ઈમેજ મેસેજ મોકલી શુભકામના પાઠવો
મહાશિવરાત્રિ પર ભગવાન શંકરની પૂજાનું વિશેષ મહાત્મ્ય છે. (Photo - Freepik)

Happy Maha Shivaratri 2024 Best Wishes: મહાશિવરાત્રી ભગવાન શંકરની રાત્રિપૂજાનો ખાસ દિવસ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. દેશભરમાં શિવભક્તો દ્વારા બે શક્તિઓના મિલનનો આ દિવસ ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. હાલનો સમય ડિજિટલ યુગનો છે. લોકો વોટ્સઅપ મેસેજ કે અન્ય સોશિયલ મીડિયા પર ઈમેજ – ફોટા શેર કરીને પોતાના પરિવારજન, મિત્રો અને સગાસંબંધીઓનો શુભકામના પાઠવે છે.

એવું કહેવાય છે કે, સવારમાં ભગવાનના દર્શન કરવાથી દિવસ શુભ જાય છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. આથી આ મહાશિવરાત્રિ ના શુભ દિવસે તમે ભોળેનાથની પૂજા કેવી રીતે કરશો, ઉપવાસ માટે ફરાળી વાનગી બનાવો તેમજ તમારા પ્રિયજનોને ખાસ મેસેજ મોકલી શુભકામના પાઠવી શકો છો. અહીંયા મહાશિવરાત્રિ શુભકામના અમુક ખાસ ઈમેજ – ફોટા તમારી સમક્ષ રજૂ કર્યા છે, જેના વડે તમારે આ પવિત્ર પાવન દિવસની શુભેચ્છા મોકલી શકો છો.

મહાશિવરાત્રી 2024 શુભેચ્છા સંદેશ

Happy Maha Shivaratri 2024 Wishes in Gujarati
Maha Shivaratri Wishes: મહાશિવરાત્રીએ શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા એ અંગે શુભેચ્છા સંદેશ (ફોટો ક્રેડિટ – એક્સપ્રેસ)

યે કૈસી ઘટા છાઇ હૈહવા મે નઇ સુર્ખી આઇ હૈફૈલી હૈ જો સુગંધ હવા મેલગતા હૈ મહાદેવ કી બારાત આઇ હૈ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉસ મહાકાલ સે ક્યા છિપાવે, જિસકે હાથમાં સબ કી ડોરી…

તન કી જાને, મન કી જાને,જાને ચિત્ત કી ચોરી,ઉસ મહાકાલ સે ક્યા છિપાવે,જિસકે હાથમાં સબ કી ડોરી…જય શ્રી મહાકાલ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

ૐ ત્રયમ્‍બકં યજામહે ।સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।મહાશિવરાત્રિ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
જિનકે રોમ રોમ મેં શિવ હૈ વહીં વિષ પિયા કરતે હૈ જમાના ઉન્હે ક્યા જલાયેગા જો શ્રૃંગાર હી અંગાર સે કિયા કરતે હૈ

જિનકે રોમ રોમ મેં શિવ હૈવહીં વિષ પિયા કરતે હૈજમાના ઉન્હે ક્યા જલાયેગાજો શ્રૃંગાર હી અંગાર સે કિયા કરતે હૈમહાશિવરાત્રિ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય તીન લોક નો ખંડ મેં, શિવક સે બડા ન કોઇ

કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોયતીન લોક નો ખંડ મેં, શિવક સે બડા ન કોઇમહાશિવરાત્રિ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
શિવ હી સત્ય હૈ, શિવ હી અનંત હૈ, શિવ હી અનાદિ હૈ, શિવ હી ભગવંત હૈ, શિવ હી બ્રહ્મ હૈ, શિવ હી ઓમકાર હૈ, શિવ હી શક્તિ હૈ, શિવ હી ભક્તિ હૈ

શિવ હી સત્ય હૈ, શિવ હી અનંત હૈશિવ હી અનાદિ હૈ, શિવ હી ભગવંત હૈશિવ હી બ્રહ્મ હૈ, શિવ હી ઓમકાર હૈશિવ હી શક્તિ હૈ, શિવ હી ભક્તિ હૈમહાશિવરાત્રિ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય તીન લોક નો ખંડ મેં, શિવક સે બડા ન કોઇ (Photo – Freepik)

અકાલ મૃત્યુ વો મરે, જો કમઁ કરે ચંડાલ કાકાલ ઉસકા ક્યાં કરે, જો ભક્ત હો મહાકાલ કાજય શ્રી મહાકાલ

Happy Maha Shivaratri 2024 Wishes | Mahashivaratri 2024 | Mahashivaratri photo | Mahashivaratri Image | Lord Shiva | lord shiva shankar
ચિંતા હરે ચિતામણ, ક્ષિપ્રા કરે નિહાલ દયા કરે મા હરસિદ્ધિ, રક્ષા કરે મહાકાલ (Photo – Freepik)

ચિંતા હરે ચિતામણ, ક્ષિપ્રા કરે નિહાલદયા કરે મા હરસિદ્ધિ, રક્ષા કરે મહાકાલ

આ પણ વાંચો | મહાશિવરાત્રી ઉપાય : મહાશિવરાત્રી પર ભૂલથી પણ ન કરો આ કામ, ભોળાનાથ થશે કોપાયમાન

મહાશિવરાત્રી મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન શિવની વિધિવત પૂજા કરે છે. આ દિવસે બાબા ભોલેનાથના દર્શન કરવા માટે શિવ મંદિરમાં ભારે ભીડ હોય છે. આ દિવસે ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ