Krishna Bhajan : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નંદલાલાના જન્મોત્સવની દેશભરમાં જોરશોરથી તૈયારી આદરી દેવાય છે. શ્રાવણ કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું મનાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ કૃષ્ણ તરીકે 8 મો અવતાર લીધો હતો. આ શુભ પ્રસંગ નિમિત્તે ભગવાન કૃષ્ણના ફેમસ ભજન સાંભળીને તમને અલૌકિક અનુભૂતિ થશે.
ભગવાન કૃષ્ણના 10 બેસ્ટ ભજન
યશોમતિ મૈયા સે બોલે નંદલાલા…રાધા ક્યો ગૌરી મેં ક્યો કાલા
રાઘે રાઘે બરસાને વાલી રાધેઅચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદર ભજન
શ્યામ તેરી બંસી પુકારી રાધા નામ
એસી લાગી લગન મીરા હો ગઇ મગન
રાત ભાદૌ કી થી છાઇ કાલી ઘટા કૃષ્ણા કા જન્મ લેના ગજબ હો ગયા ભજન
હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
આરતી કુંજબિહારી કી શ્રીગિરિધર કૃષ્ણ મુરારી કી
બડા નટખટ હૈ ર કૃષ્ણ કનૈયા, કા કરે યશોદા મૈયા, ઢુંઢે રે અંખિયા ઉસે ચહુંઓર જાને કહા છુપ ગયા નંદકિશોર
અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતિરખિલં મધુરમ





