Maha Shivaratri live Darshan, મહાશિવરાત્રી લાઇવ દર્શન : વિવિધ શિવાલયોથી કરો ભોળાનાથના દર્શન

Maha Shivaratri 2024 today live Darshan, મહાશિવરાત્રી લાઇવ દર્શન : ગુજરાત સહિત દેશના શિવ મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ભગવાન શિવના દર્શન કરવા માટે લાખો ભક્તો શિવ મંદિરે જાય છે. ત્યારે અમે તમને ઘરે બેઠા જ મહાદેવના દર્શન કરાવીશું.

Written by Ankit Patel
Updated : March 08, 2024 09:20 IST
Maha Shivaratri live Darshan, મહાશિવરાત્રી લાઇવ દર્શન : વિવિધ શિવાલયોથી કરો ભોળાનાથના દર્શન
મહાશિવરાત્રી 2024 શિવ મંદિરોથી આજના લાઇવ દર્શન - photo - social media

Maha Shivaratri 2024 today live Darshan, મહાશિવરાત્રી લાઇવ દર્શન : આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે. આજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. શિવ અને શક્તિના મિલનના દિવસને ભક્તો ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવા અને શિવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. અહીં તમને દેશના વિવિધ શિવ મંદિરોના ઘરે બેઠાં જ દર્શન કરાવીશું.

સોમનાથ મહાદેવનાદર્શન

મહાકાલેશ્વર મહાદેવના દર્શન

કાશિ વિશ્વનાથ મહાદેવના દર્શન

અચલેશ્વર મહાદેવ મંદિર

બાબા વૈધ્યનાથ મંદિરથી દર્શન

શ્રીકાલહસ્તેશ્વર મંદિર – આંધ્ર પ્રેદશ

પશુપતિનાથ મંદિર

મહાશિવરાત્રીના પાવન પર્વ પર અહીં ક્લિક કરીને મહાશિવરાત્રીની વિવિધ સ્ટોરીઓ વાંચો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ