Ram Bhajan : આ રામ ભજન સાંભળીને મંત્રમુગ્ધ થઇ જશો, આ ગીતમાં રામ મંદિર નિર્માણના સંઘર્ષની ગાથા

Ram Mandir Opening : અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઇને દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. તો આજે આપણે જય શ્રી રામ સોંગની યાદી તૈયાર કરી છે. જે સાંભળીને તમને ભક્તિમાં લીન થઇ જશો

Written by mansi bhuva
January 08, 2024 13:53 IST
Ram Bhajan : આ રામ ભજન સાંભળીને મંત્રમુગ્ધ થઇ જશો, આ ગીતમાં રામ મંદિર નિર્માણના સંઘર્ષની ગાથા
Ram Mandir Opening : આ રામ ભજન સાંભળીને મંત્રમુગ્ધ થઇ જશો, આ ગીતમાં રામ મંદિર નિર્માણના સંઘર્ષની ગાથા

Ram Mandir Opening : અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા (Ram Mandir Pran Pratishtha) ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઇને દેશભરમાં ઉત્સવનો માહોલ છવાયો છે. તો આજે આપણે જય શ્રી રામ સોંગની યાદી તૈયાર કરી છે. જે સાંભળીને તમને ભક્તિમાં લીન થઇ જશો અને ચોક્કસ તમે તરોતાજા અનુભવશો.

રામ ભજન

રામ સિયા રામ

શ્રી રામ ઘર આયે

જય શ્રી રામ

શ્રી રામચંદ્ર કૃપાલું ભજમન

આવો મારા રામ

રંગાઇ જાને રંગમાં

રાજા જનક ઘેર માંડવો

રામ મઢી રે મઢી

દુનિયા ચલે શ્રીરામ કે…

શ્રીમ રામ જય રામ

ચલો અયોધ્યા ધામ ચલો

જય હો શ્રીરામ કી

મંગલ ભવન મંગલ હારી

જિસ ભજન મેં રામ કા નામ ન હો…

નગરી હો અયોધ્યા સી…

જય શ્રી રામ સોંગ

આ સોંગના લિરિક્સ વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગને દિવ્યા કુમાર અને અનુ મલિક દ્વારા ગાવામાં આવ્યુ છે. આ સોંગમાં રામ મંદિર બનાવવામાં કેટલો સંઘર્ષ થયો છે.તેનો વર્ણન કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ સોંગને 1.7 મિલિયન કરતા વધારે લોકોએ જોયુ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ