scorecardresearch

‘હનુમાન દાદા હાથ જોડી અરજ કરીએ તમને’, સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

‘હનુમાન દાદા હાથ જોડી અરજ કરીએ તમને’,  સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન Live
સારંગપુર કષ્ટભંજન દાદા

સારંગપુરઃ ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સાળંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

મંગળવારનો દિવસ હનુમાન દાદાનો માનવામાં આવે છે. આ દિવસે ભક્તો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જતા હોય છે. મંગળવારના દિવસે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને તેમના ઘરમાં ખુશીઓ આવે છે.

Web Title: Sarangpur kashtabhanjan hanuman temple live darshan 18 10 2022 tuesday

Best of Express