lagna Vivah Shubh Date And Muhurat In 2024: હિંદુ ધર્મમાં, કોઈપણ કાર્ય કરતા પહેલા શુભ મુહૂર્ત ચોક્કસપણે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે લગ્નની વાત આવે છે, ત્યારે કુંડળીને મેચ કરવી અને લગ્ન માટેનો શુભ સમય જોવાનું ફરજિયાત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુભ મુહૂર્તમાં લગ્ન કરવાથી લગ્નજીવન સુખી રહે છે. વર્ષ 2024ની વાત કરીએ તો મકરસંક્રાંતિ પછી લગ્નો શરૂ થશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024ની શરૂઆતમાં મલ માસ આવશે. આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ફરી લગ્નો શરૂ થશે. ચાલો જાણીએ વર્ષ 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી લગ્નના શુભ મુહૂર્ત…
લગ્ન કેલેન્ડર 2024
જાન્યુઆરી 2024ના લગ્ન મુહૂર્ત
16 જાન્યુઆરી, મંગળવાર – 17 જાન્યુઆરીના રોજ સાંજે 8:01 થી 7:15 સુધી જાન્યુઆરી 17, બુધવાર – સવારે 7:15 થી રાત્રે 9:50 સુધી 20 જાન્યુઆરી, શનિવાર – મોડી રાત્રે 03:09 થી 21 જાન્યુઆરીની સવારે 07:14 સુધી 21 જાન્યુઆરી, રવિવાર – 07:14 સવાર થી 07:23 સવાર 22 જાન્યુઆરી, સોમવાર – 23 જાન્યુઆરીના રોજ સવારે 07:14 થી સાંજે 04:58 વાગ્યા સુધી 27 જાન્યુઆરી, શનિવાર – 28 જાન્યુઆરીના રોજ સાંજે 07:44 થી સવારે 7:12 સુધી 28 જાન્યુઆરી, રવિવાર – સવારે 7:12 થી બપોરે 3:53 સુધી 30 જાન્યુઆરી, મંગળવાર – 31 જાન્યુઆરીના રોજ સવારે 10:43 થી સવારે 7:10 સુધી 31 જાન્યુઆરી, બુધવાર – 1 ફેબ્રુઆરીના રોજ 07:10 સવાર થી 01:08 સવાર
ફેબ્રુઆરી 2024ના લગ્ન મુહૂર્ત સમય
04 ફેબ્રુઆરી, રવિવાર – 07:21 સવાર થી 05:44 સવારથી (05 ફેબ્રુઆરી સુધી) 06 ફેબ્રુઆરી, મંગળવાર – બપોર 1 વાગે 18 મિનિટથી 07 ફેબ્રુઆરીના સવારે 6 વાગે 27 મિનિટ સુધી 07 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:18 થી 06:27 સુધી 07 ફેબ્રુઆરી, બુધવાર – 8 ફેબ્રુઆરીના રોજ સવારે 4:37 થી 07:05 સુધી 08 ફેબ્રુઆરી, ગુરુવાર – 07:05 AM થી 11:17 AM 12 ફેબ્રુઆરી, સોમવાર – 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 02:56 થી 07:02 સુધી 13 ફેબ્રુઆરી, મંગળવાર – 14 ફેબ્રુઆરીના રોજ બપોરે 02:41 થી 05:11 સુધી ફેબ્રુઆરી 17, શનિવાર – 08:46 AM થી 1:44 PM ફેબ્રુઆરી 24, શનિવાર – બપોરે 1:35 થી 10:20 વાગ્યા સુધી 25મી ફેબ્રુઆરી, રવિવાર – 26મી ફેબ્રુઆરીના રોજ સવારે 01.24 થી 06.50 સુધી 26 ફેબ્રુઆરી, સોમવાર – 06:50 AM થી 03:27 PM 29 ફેબ્રુઆરી, ગુરુવાર – 01 માર્ચના 10:22 AM થી 06:46 AM
માર્ચ 2024ના લગ્ન મુહૂર્ત
1 માર્ચ , શુક્રવાર – સવારે 06:46 થી બપોરે 12:48 સુધી2 માર્ચ, શનિવાર – રાતા 08:24 વાગ્યાથી 3 માર્ચની સવારે 06:44 વાગ્યા સુધી3 માર્ચ, રવિવાર – સવારે 06:44 થી સાંજે 05:44 સુધી4 માર્ચ, સોમવાર – સવારે 10:16 વાગ્યાથી 5 માર્ચની સવાર 06:42 વાગ્યા સુધી5 માર્ચ, મંગળવાર – સવારે 06:42 વાગ્યાથી બપોરના 02:09 વાગ્યા સુધી6 માર્ચ, બુધવાર – બપોરે 02:52 વાગ્યા થી 7 માર્ના રોજ સવારના 06:40 વાગ્યા સુધી7 માર્ચ, ગુરુવાર – સવારે 06:40 વાગ્યા થી સવારના 08:24 વાગ્યા સુધી10 માર્ચ, રવિવાર – બપોરે 01:55 વાગ્યા થી 11 માર્ચના રોજ સવારે 06:35 વાગ્યા સુધી11 માર્ચ, સોમવાર – સવારે 06:35 વાગ્યા થી 12 માર્ચની સવારે 06:34 વાગ્યા સુધી12 માર્ચ, મંગળવાર – સવારે 06:34 વાગ્યા થી બપોરે 03:08 વાગ્યા સુધી
એપ્રિલ 2024ના લગ્ન મુહૂર્ત
18મી એપ્રિલ, ગુરુવાર – મોડી રાત્રે 12.44 વાગ્યાથી 19મી એપ્રિલની સવારે 05.51 વાગ્યા સુધી19 એપ્રિલ, શુક્રવાર – સવારે 05:51 વાગ્યા થી સવારના 06:46 વાગ્યા સુધી20 એપ્રિલ, શનિવાર – બપોરે 02:04 વાગ્યા થી 21 એપ્રિલની મધ્યરાત્રિ 02:48 વાગ્યા સુધી21 એપ્રિલ, રવિવાર – મોડી રાત્રે 03:45 વાગ્યા થી 22 એપ્રિલની સવારે 05:48 વાગ્યા સુધી22 એપ્રિલ, સોમવાર – સવારે 05:48 વાગ્યા થી રાતના 08 વાગ્યા સુધી
મે અને જૂન 2024ના લગ્ન મુહૂર્ત
શુક્ર અસ્ત થવાને કારણે મે અને જૂનમાં કોઈ શુભ કાર્ય થશે નહીં.
જુલાઈ 2024ના લગ્ન મુહૂર્ત
9 જુલાઈ, મંગળવાર – બપોરે 02:28 વાગ્યા થી 06:56 વાગ્યા સુધી11 જુલાઈ, ગુરુવાર – બપોરે 01:04 વાગ્યા થી 12 જુલાઇના રોજ સાંજે 04:09 વાગ્યા સુધી12 જુલાઇ, શુક્રવાર – સવારે 05:15 વાગ્યા થી 13 જુલાઈના રોજ સવારે 05:32 વાગ્યા સુધી13 જુલાઈ, શનિવાર – સવારે 05:32 વાગ્યા થી બપોરે 03:05 વાગ્યા સુધી14 જુલાઈ, રવિવાર – રાત્રે 10.06 વાગ્યા થી 15 જુલાઇની સવારે 05.33 વાગ્યા સુધી15 જુલાઈ, સોમવાર – સવારે 05:33 વાગ્યા થી 16 જુલાઈની મધ્યરાત્રી 12:30 વાગ્યા સુધી
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2024ના લગ્ન મુહૂર્ત
દેવપોઢી એકાદશી 17મી જુલાઈએ છે. આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જશે અને ચાતુર્માસ શરૂ થશે, જે 12 નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 17મી જુલાઈથી 11મી નવેમ્બર 2024 સુધી કોઈ શુભ કાર્ય કરવામાં આવશે નહીં.
નવેમ્બર 2024ના લગ્ન મુહૂર્ત
12 નવેમ્બર, મંગળવાર – સાંજે 04:04 વાગ્યા થી 07:10 વાગ્યા સુધી13 નવેમ્બર, બુધવાર – બપોરે 03:26 વાગ્યા થી 09:48 વાગ્યા સુધી16 નવેમ્બર, શનિવાર – બપોરે 11:48 વાગ્યા થી 17 નવેમ્બરના રોજ સવારે 06:45 વાગ્યા સુધી17 નવેમ્બર, રવિવાર – સવારે 06.45 વાગ્યા થી 17 નવેમ્બરની સવારે 06.46 વાગ્યા સુધી18 નવેમ્બર, સોમવાર – સવારે 06:46 વાગ્યા થી 07:56 વાગ્યા સુધી22 નવેમ્બર, શુક્રવાર – રાતના 11.44 વાગ્યા થી 23 નવેમ્બરની સવાર 06.50 વાગ્યા સુધી23 નવેમ્બર, શનિવાર – સવારે 06:50 વાગ્યા થી રાતના 11:42 વાગ્યા સુધી25 નવેમ્બર, સોમવાર – મોડી રાત્રે 01:01 વાગ્યા થી 26 નવેમ્બરની સવારે 06:53 વાગ્યા સુધી26 નવેમ્બર, મંગળવાર – 06:53 AM થી 27 નવેમ્બર, 04:35 AM28 નવેમ્બર, ગુરુવાર – સવારે 07:36 વાગ્યા થી 26 નવેમ્બરના રોજ સવારે 06:55 વાગ્યા સુધી29 શુક્રવાર, નવેમ્બર – સવારે 06:55 વાગ્યા થી 08:39 વાગ્યા સુધી
ડિસેમ્બર 2024ના લગ્ન મુહૂર્ત
4 ડિસેમ્બર, બુધવાર – સાંજે 05:15 વાગ્યાથી 5 ડિસેમ્બરની મધ્યરાત્રિ 01:02 વાગ્યા સુધ5 ડિસેમ્બર, ગુરુવાર – બપોરે 12:49 વાગ્યા થી 05:26 વાગ્યા સુધી9 ડિસેમ્બર, સોમવાર – બપોરે 02:56 વાગ્યાથી મધ્યરાત્રી 01:06 વાગ્યા સુધી10 ડિસેમ્બર, મંગળવાર – રાત્રે 10.03 વાગ્યા થી 11 ડિસેમ્બરની સવાર 06.13 વાગ્યા સુધી14 ડિસેમ્બર, શનિવાર – સવારે 07:06 વાગ્યા થી સાંજે 04:58 વાગ્યા સુધી15 ડિસેમ્બર, રવિવાર – બપોરે 03:42 વાગ્યા થી સવારે 07:06 વાગ્યા સુધી