દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 જાહેર થઇ છે. દિલ્હીની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મત ગણતરી બાદ પરિણામ જાહેર કરાશે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. દિલ્હીની 70 બેઠકો પૈકી 58 સામાન્ય અને 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. દિલ્હી ચૂંટણી માટે 1.55 કરોડ મતદારો છે. જેમાં 83.49 લાખ પુરુષ અને 71.74 લાખ મહિલા મતદારો છે. 20થી 21 વર્ષના યુવા મતદારો 28.89 લાખ છે જ્યારે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવા જઇ રહેલા 2.08 લાખ મતદારો છે. રાજ્યમાં 2697 મતદાન સ્થળો પર 13,033 મતદાન કેન્દ્ર પર મતદાન થશે જે પૈકી 210 મોડલ મતદાન કેન્દ્ર હશે.
Assembly Election Schedule phase 1
Announcement & Issue of Press Note
07 Jan 2025
Issue of Notification
10 Jan 2025
Last Date for filing Nominations
17 Jan 2025
Scrutiny of Nominations
18 Jan 2025
Last date for withdrawal of Candidature
20 Jan 2025
Date before which the election shall be Completed
08 Feb 2025
Assembly Election Polls phase 1 Constituencies