બિઝનેસમેન મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી મંગેત્તર રધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. જોકે હજુ સુધી લગ્નની માહિતી અને લોકેશનની માહિતી બહાર આવી નથી. પરંતુ અનંત અંબાની અને રાધિકા મરચેંટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ડિટેલ્સ વિષે માહિતી સામે આવી છે.
વિરલ ભાયાણીએ શેર કરેલી પોસ્ટમાં ઇન્વિટેશન કાર્ડ શેર કરવામાં આવ્યું છે, સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન જામનગરમાં થશે. કાર્ડમાં લખેલી માહિતી અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1, 2 અને 3 માર્ચ 2024ના રોજ ગુજરાતના જામનગરમાં થશે.

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન (Photo : Viral Bhayani)
આ પણ વાંચો: દીકરી ઈરા ખાનના લગ્ન પર આમિર ખાનને કહ્યું ‘મારી લાગણી

અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્ન (Photo : Viral Bhayani)





