સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેંસેશન પ્રિયા પ્રકાશ વારિયરે (Priya Prakash Varrier) પોતાના બોલ્ડ ફોટો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ફરી આગ લગાવી છે. માત્ર આંખ મારવાના એક વીડિયોથી યુવાનોનું દિલ જીતી લેનાર અને નેશનલ ક્રેશ બનેલી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક બોલ્ડ લૂક (priya prakash varrier photos) સામે આવ્યો છે, જેમાં તેણે દરિયાની અંદર બ્લુ કલરની બિકિની પહેરની બોલ્ડ લૂકમાં પોઝ આપ્યો છે, આ ફોટોઝ જોઇને ચાહકોના હોંશ ઉડી ગયા છે.
મલયાલમ ફિલ્મોની (malayalam film) લોકપ્રિય અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર ‘વિંક ગર્લ’ (wink girl) તરીકે ફેમસ છે. એક્ટિંગની સાથે તે સોશિયલ પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ રહે છે. પ્રિયા અવારનવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ પ્રિયા પ્રકાશ થાઇલેન્ડમાં હોલી-ડે મનાવી રહી છે. ત્યાના કેટલાંક બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે, આ ફોટા જોઇને ચાહકોના હોંશ ઉડી ગયા છે.
બ્લુ બિકિનીમાં આપ્યો સેક્સી પોઝ
વિંક ગર્લ પ્રિયા પ્રકાશે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (priya prakash varrier instagram ) પર નવા ફોટા શેર કર્યા છે. હાલના લેટેસ્ટ ફોટોમાં પ્રિયાને જોઈને લાગે છે કે તે કોઈ ટ્રિપ પર ગઇ છે. આ દરમિયાન તે સતત તેના ફોટા શેર કરતી રહે છે. લેટેસ્ટ ફોટોઝમાં અભિનેત્રી દરિયાની અંદર એક બોટ પર બેઠેલી દેખાઇ છે. અહીં તેણે બ્રેલેટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. બીજા ફોટામાં પ્રિયા દરિયામાં જોઈ શકાય છે. બંને ફોટામાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
પ્રિયા પ્રકાશ વારિયર સાઉથ ઇન્ડિયન ફિલ્મોની એક્ટ્રેસ છે અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આંખ મારતા માત્ર એક વીડિયોથી તે દેશભરમાં ફેમસ થઇ અને નેશનલ ક્રશ બની ગઈ હતી. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે.
પ્રિયા પ્રકાશે સોશિયલ મીડિયામાં પોતાના ઘણા બોલ્ડ ફોટા શેર કર્યા છે. આ પહેલા તેણે પૂલમાં બિકિની પહેરીને બોલ્ડ લુક શેર કર્યો હતો, જેને સોશિયલ મીડિયા (social media) પર ઘણું સેંસેશન મેળવ્યુ હતુ. પ્રિયાના આ લૂકને ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. પ્રિયા પ્રકાશની આ બોલ્ડ ફોટોવાળી પોસ્ટ ફેન્સને ઘણી પસંદ આવી છે. તેના આવા જ એક ફેન્સે લખ્યું, ‘તું આટલી સુંદર કેમ છે?’.