Randeep Hooda : રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માર્ચમાં થશે રિલીઝ

Randeep Hooda : રણદીપ હુડ્ડા (Randeep Hooda) ની સ્વાતંત્ર્ય વીર સાવરકર (Swatantrya Veer Savarkar) ફિલ્મમાં અંકિતા લોખંડે (Ankita Lokhande) અને અમિત સિયાલ (Amit Syal) પણ મુખ્ય ભૂમિકામાં છે

Written by shivani chauhan
Updated : January 31, 2024 12:09 IST
Randeep Hooda : રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માર્ચમાં થશે રિલીઝ
Randeep Hooda : રણદીપ હુડા ફિલ્મ ''સ્વાતંત્ર્ય વીર સાવરકર'' માર્ચમાં થશે રિલીઝ, અંકિતા લોખંડે મેઈન અને અમિત સિયાલ મેઈન રોલમાં

Randeep Hooda : રણદીપ હુડ્ડા (Randeep Hooda) એ ગઈકાલે (મંગળવારે) જાહેરાત કરી હતી કે ”સ્વાતંત્ર્ય વીર સાવરકર” (Swatantrya Veer Savarkar), હિન્દુત્વ વિચારક વીડી સાવરકરની બાયોપિક (VD Savarkar Biopic) , હિન્દી અને મરાઠીમાં 22 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.આ ફિલ્મમાં ટાઇટલ રોલમાં એક્ટર રણદીપ હુડ્ડા છે, અભિનેતા દ્વારા ડાયરેક્ટ થયેલ આ પહેલી ફિલ્મ હશે. 47 વર્ષીય અભિનેતા રણદીપ હાઇવે, સરબજીત અને સુલતાન જેવી ફિલ્મો માટે જાણીતા છે, એક્ટરે માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર આ અપકમિંગ ફિલ્મ અંગે સમાચાર શેર કર્યા હતા.

Randeep Hooda Swatantrya Veer Photo Savarkar movie Ankita Lokhande gujarati news
Randeep Hooda : રણદીપ હુડા ફિલ્મ ”સ્વાતંત્ર્ય વીર સાવરકર” માર્ચમાં થશે રિલીઝ, અંકિતા લોખંડે મેઈન અને અમિત સિયાલ મેઈન રોલમાં

રણદીપ હુડ્ડાએ શાહિદ દિવસ પર પોસ્ટ કરી કે, “ભારતીય સ્વતંત્રતા સંગ્રામના બે હીરોમાંથી એકને #Martyrsday 2024 ના રોજ ઇતિહાસમાંથી એક ઉજવવામાં આવે અને એકને દૂર કરવામાં આવ્યા, ઇતિહાસ ફરીથી લખવામાં આવશે. 22મી માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં સ્વાતંત્ર્ય વીરસાવરકર (Swatantrya Veerasavarkar) રિલીઝ થશે.”

આ પણ વાંચો: Pulkit Samrat Kriti Kharbanda : ફુકરે સ્ટાર પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની સગાઈની અફવા? પુલકીતે આ તસવીરો કરી શેર

રણદીપ હુડ્ડાની પોસ્ટ જુઓ

આ પણ વાંચો: Kinjal Dave : કિંજલ દવેની કોર્ટ કેસમાં જીત, હવે ચાર ચાર બંગડીવાળી ગીત હવે ગાઇ શકશે, જાણો શું છે સમગ્ર મામલો

નિર્માતાઓના મતે, આ ફિલ્મ એક “જોરદાર જર્ની” શરૂ કરે છે, જે એક સ્વપ્નદ્રષ્ટા, અને એક અગ્નિશામક ”સ્વાતંત્ર્ય વીર સાવરકર” સુપ્રસિદ્ધ છતાં નેગ્લેટડ સ્ટોરીને જીવંત કરે છે”.સ્વાતંત્ર્ય વીર સાવરકર (Swatantrya Veer Savarkar) ફિલ્મમાં અંકિતા લોખંડે (Ankita Lokhande) અને અમિત સિયાલ (Amit Syal) પણ મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મ ઝી સ્ટુડિયો, આનંદ પંડિત, રણદીપ હુડ્ડા, સંદીપ સિંહ અને યોગેશ રહર દ્વારા નિર્મિત છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ