Happy Chocolate day 2024 Wishes: ચોકલેટ ડે 2024 : ચોકલેટ કરતા મીઠી શાયરીઓ મોકલી પાર્ટનરને કરો દિલની વાત

Chocolate day 2024 Message quotes Card, ચોકલેટ ડે 2024 : વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે ઉજવવામાં આવે છે. ચોકલેટ ડે મોઢા અને પ્રેમ સંબંધો બંનેમાં મીઠાશ ઉમેરવાનું કામ કરે છે. ચોકલેટ ડે પર યુગલો એકબીજાને ચોકલેટ આપે છે.

Written by Ankit Patel
February 09, 2024 08:49 IST
Happy Chocolate day 2024 Wishes: ચોકલેટ ડે 2024 : ચોકલેટ કરતા મીઠી શાયરીઓ મોકલી પાર્ટનરને કરો દિલની વાત
chocolate day 2024 valentine week: ચોકલેટ ડે 2024, photo - freepik

Happy Chocolate day 2024 Wishe, Whatsapp Messages, Photos : ચોકલેટ ડે 2024 વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે એટલે કે 9મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ચોકલેટ ડે મોઢા અને પ્રેમ સંબંધો બંનેમાં મીઠાશ ઉમેરવાનું કામ કરે છે. ચોકલેટ ડે 2024 પર, યુગલો એકબીજાને ચોકલેટ આપે છે, તેમની બધી ફરિયાદો દૂર કરે છે અને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવા માટે ઘણા યુગલો તેમના પાર્ટનર્સને રોમેન્ટિક સંદેશાઓ મોકલીને તેમના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. તો આપણે અહીં જાણીશું કે ચોકલેટ કરતા મીઠા સંદેશા અને શાયરી વિશે.

Chocolate Day, Chocolate Day 2024
હેપ્પી ચોકલેટ ડે (Source: Pixabay)

આ પણ વાંચોઃ- Valentine Week List 2024 : 7 થી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન વીક, જાણો રોઝ ડે થી વેલેન્ટાઇન ડે સુધી

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ