Happy Valentine’s Day 2024 Wishes Images, Shayari, Quotes, Status, Messages in Gujarati: વેલેન્ટાઇન ડેની પ્રેમીયો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસ પ્રેમનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે 7 થી 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા વેલેન્ટાઇન વીક માં કિસ ડે સુધી દરરોજ સેલિબ્રેટશન કર્યા બાદ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમ કરતા લોકો માટે આ દિવસ કોઇ તહેવારથી ઓછો નથી.
વેલેન્ટાઈન ડે પાર્ટનર માટે ખાસ બનાવવા કપલ્સ ઘણી તૈયારીઓ કરે છે. તમે તમારા જીવનસાથીને આ દિવસે ખુશ કરી શકો છો. આ બધી તૈયારીઓ ઉપરાંત તમે તમારા પાર્ટનરને કેટલાક રોમેન્ટિક મેસેજ અને ફોટો મોકલીને પ્રેમના આ દિવસની શરૂઆત કરી શકો છો.

અહીં અમે તમારા માટે આવી જ કેટલીક પ્રેમ ભરી કવિતાઓ – શાયરીઓ, સંદેશાઓ અને તસવીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમારા પ્રિય વ્યક્તિના ચહેરા પર ચોક્કસથી પ્રેમભર્યું સ્મિત આવી જશે.

કરની હૈ ખુદા સે એક ગુજારીશતેરે પ્યાર કે સિવા કોઇ બંદગી ના મિલેહર જનમ મે સાથી હો તુમ જૈસાયા ફિર કભી જિંદગી હી ના મિલેHappy Valentine Day

મેરે ચેહરે કી હંસી હો તુમમેરે દિલ કી હર ખુશી હો તુમમેરે હોંઠો કી મુસ્કાન હો તુમધડકતા હૈ મેરા દિલ જિસકે લીયેવો મેરી જાન તુમ હો તુમHappy Valentine Day

પ્યાર વો અહેસાસ હૈ જો મિટતા નહીંપ્યાર વો પર્વત હૈ જો ઝુકતા નહીંપ્યાર કી કિંમત ક્યા હૈ હમસે પૂછોપ્યાર વો અનમોલ હિરા હૈ જો બિકતા નહીંHappy Valentine Day

બેવજહ કિસી કો સતાયા નહીં કરતેહદ સે જ્યાદા કિસી કો તડપાયા નહીં કરતેઆપકે લફ્ઝો સે, જિસકી સાંસ ચલતી હૈઉન્હેં ઇતના તરસાયા નહીં કરતેHappy Valentine Day

હર દુઆ કબુલ નહીં હોતીહર આરજૂ પૂરી નહીં હોતીજિનકે દિલ મેં આપ જૈસે લોગ રહતે હૈઉનકે લીયે ધડકન ભી જરૂરી નહીં હોતીHappy Valentine Day
આ પણ વાંચો | વેલેન્ટાઇન ડે બનાવો યાદગાર, રોમેન્ટિક ફોટા અને શાયરી સાથે કરો પ્રેમનો ઇઝહાર
તમારી મદદ માટે અમે અહીં કેટલાક પ્રેમ ભર્યા મેસેજ અને સુંદર ઇમેજ લઈને આવ્યા છીએ. વેલેન્ટાઈન ડે પર, તમે આ ખાસ શુભેચ્છા સંદેશાઓ મોકલીને તમે જેને પસંદ કરો છો તે વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો.
તમારા પાર્ટનરને પ્રેમના સંદેશ શેયર કરી આજનો વેલેન્ટાઇન ડે યાદગાર બનાવો. પ્રેમ એક એવી અનુભૂતી છે જે મોટી ભેટ સોગાદથી નહીં પરંતુ પ્રેમીના એક નાના શુભેચ્છા સંદેશથી પણ ખુશીનો સાગર લાવે છે.





