ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી, બાળકોને મજા જ પડી જશે!

Dec 30, 2025, 10:45 AM
Photo Credit : Freepik

ન્યુ યર

ન્યુ યર (New Year) બાળકો માટે ખૂબ જ ખાસ પ્રસંગ છે. બાળકો નવા વર્ષ માટે અગાઉથી પ્લાન બનાવે છે. બાળકો પણ તેમની મનપસંદ ડીશ તૈયાર કરવાની ડિમાન્ડ કરે છે.

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ

તમે નવા વર્ષ પર તેમના માટે કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરીને તમારા બાળકોને આશ્ચર્યચકિત કરી શકો છો. તમે બાળકો માટે પીનટ બટર અને બનાના સેન્ડવિચ ઝડપથી બનાવી શકો છો.

Photo Credit : Freepik

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી

પીનટ બટર અને પાકેલા કેળાથી બનેલી આ સેન્ડવિચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોને આ સેન્ડવિચ ખૂબ ભાવે છે. અહીં જાણો પીનટ બટર અને બનાના સેન્ડવિચ રેસીપી

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ સેન્ડવિચ રેસીપી સામગ્રી

પીનટ બટર, 4 બ્રેડના ટુકડા, 2 કેળા, જરૂર મુજબ બટર

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી

પીનટ બટર-બનાના સેન્ડવિચ બનાવવા માટે પહેલા બ્રેડનો ટુકડો લો અને તેના પર બટર ફેલાવો.

Photo Credit : Freepik

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી

ત્યારબાદ એક પેન ગરમ કરો અને તેના પર બ્રેડને ટોસ્ટ કરવા માટે મૂકો.

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી

એક પાકેલા કેળાને છોલીને તેના પાતળા ગોળ ટુકડા કરો. હવે, દરેક બ્રેડ સ્લાઈસ પર એક થી બે ચમચી પીનટ બટર ફેલાવો અને તેને સરખી રીતે ફેલાવો.

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી

કાપેલા કેળાના ટુકડા ઉપર મૂકો. ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકો. બાળકોને પીરસતા પહેલા તેને અડધા ભાગમાં કાપી લો. આ રીતે તમે સરળતાથી પીનટ બટર-કેળાની સેન્ડવિચ તૈયાર કરી શકો છો.

Photo Credit : Canva

ન્યુ યર સ્પેશિયલ બનાના સેન્ડવિચ રેસીપી, બાળકોને મજા જ પડી જશે!

Photo Credit : Freepik