World Chocolate Day 2023: દૂર બેઠેલા પોતાના પ્રિયજનોના ચહેરા પર સ્મિત લાવશે આ સુંદર ચોકલેટ ડે મેસેજ

World Chocolate Day 2023: વર્લ્ડ ચોકલેટ ડે પર તમારા પ્રિયજનોને આ ચોકલેટ જેવા સ્વીટ મેસેજ મોકલી ખુશ કરો, અહીં વાંચો વર્લ્ડ ચોકલેટ ડે પર ખાસ શાયરી

World Chocolate Day 2023: વર્લ્ડ ચોકલેટ ડે પર તમારા પ્રિયજનોને આ ચોકલેટ જેવા સ્વીટ મેસેજ મોકલી ખુશ કરો, અહીં વાંચો વર્લ્ડ ચોકલેટ ડે પર ખાસ શાયરી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
World chocolate day

ચોકોલેટ પ્રતિકાત્મક તસવીર

દુનિયાભરમાં દર વર્ષે 7 જુલાઈએ વર્લ્ડ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે લોકો તેમના પરિવારજનો અને મિત્રોને ચોકલેટ ખવડાવી મો મીઠું કરે છે. જો તમે પણ કોઈથી દૂર છો અને તમે ચોકલેટ ડે પર શુભેચ્છા પાઠવવા માંગો છો તો આ મેસેજ તમારું કામ સરળ કરી શકે છે,

Advertisment

તમારા જીવનમાં ખુશી અપાર હોય,
જેવી કે ચોકલેટની મીઠાસ

હેપ્પી ચોકલેટ ડે

આ પણ વાંચો: Earth Records Hottest Day : 4 જુલાઈએ પૃથ્વીનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો, કારણો શું હોઈ શકે?

ડેરી મિલ્કે પર્કને કહ્યું, હું દુનિયામાં સૌથી સ્વીટ,
પરંતુ પર્કએ કહ્યું, તને કદાચ નથી ખબર,
જે મેસેજ વાંચી રહ્યું છે તે આપણાથી પણ સ્વીટ છે,
હેપ્પી ચોકલેટ ડે 2023

દરેક સંબંધમાં મીઠાસ રહે,
જીભ પર હંમેશા મીઠાસ રહે,
આજ જિંદગી જીવવાનો અંદાજ છે,
ન પોતે રહો, ન કોઈને રહેવા દો ઉદાસ,
હેપ્પી ચોકલેટ ડે

Advertisment

આ પણ વાંચો: Yoga Benefits : યોગ કરવાના પુષ્કળ ફાયદા છે, મલાઈકા અરોરા પણ દરરરોજ કરે છે યોગ

દરેક સંબંધમાં મીઠાસ રહેવા દો,
જીભ પર હંમેશા મીઠાસ રહેવા દો,
આજ તો અંદાજ છે જિંદગી જીવવાનો,
ન પોતે ઉદાસ રહો, ન કોઈને રહેવા દો

જીવનશૈલી ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ