today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
એરફોર્સ માટે શનિવારનો દિવસ ખરાબ સાબિત થયો છે. મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે વાયુસેનાના બે વિમાન ક્રેશ થયા હતા. ભારતીય વાયુસેનાના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ બંને વિમાન સુખોઈ-30 અને મિરાજ-2000 છે. અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રેક્ટિસ માટે મોરેનાથી ઉડાન ભરી રહેલા આ બે વિમાનો એકબીજા સાથે અથડાયા હતા પરંતુ સંરક્ષણ સૂત્રોનું કહેવું છે કે આ અંગે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી.
15મી BRICS સમિટ આ વર્ષના ઓગસ્ટના અંતમાં દક્ષિણ આફ્રિકાના ડરબનમાં યોજાશે.