scorecardresearch
Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates, 7 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
20:40 (IST) 7 Feb 2023
અદાણી સમૂહ સામે રિપોર્ટ અને બીબીસી ડોક્યુમેન્ટ્રી ચીનને લાભ પહોંચાડવાના ષડયંત્રનો ભાગ, RSS સાથે જોડાયેલા ઓર્ગેનાઇઝરનો ખુલાસો

https://gujarati.indianexpress.com/national-news/article-in-rss-linked-organiser-ties-up-adani-report-bbc-documentary-says-all-part-of-plot-to-benefit-china/54636/

11:36 (IST) 7 Feb 2023
મંગળવારે નવી દિલ્હીમાં સંસદ ભવનમાં ભાજપની સંસદીય દળની બેઠક મળી

મંગળવારે નવી દિલ્હીમાં સંસદ ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માળા પહેરાવી હતી. (EXPRESS PHOTO BY PRAVEEN KHANNA 07 02 2023.)

11:22 (IST) 7 Feb 2023
Gujarat News latest Updates: રાવણનું પાત્ર નિભાવનાર સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના ઘરમાં થઈ ચોરી

રામાયણ સિરિયલમાં લંકેશના ઉપનામથી જગવિખ્યાત બની ચૂકેલા સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નામ ધરાવતા મકાનમાં ચોરી થયાના પગલે સમગ્ર ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં હડકમ સર્જાયો છે. જોકે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે ફરિયાદ થતા વધુ તપાસ હાથ ધરી છે.

09:30 (IST) 7 Feb 2023
Turkey Earthquake live news updates: સીરિયામાં મદદ મંગાવામાં આવી

સીરિયાના નાયબ આરોગ્ય પ્રધાન અહેમદ દામિરિયાએ જણાવ્યું હતું કે ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે 28 એમ્બ્યુલન્સ અને સાત મોબાઇલ ક્લિનિક્સ અલેપ્પો અને લતાકિયા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અલેપ્પો, લતાકિયા અને હમામાં દવાઓ, સર્જિકલ અને ઇમરજન્સી સપ્લાયના ચાર ટ્રકો મોકલવામાં આવ્યા છે. સીરિયાએ યુએનના સભ્ય દેશો, સંસ્થાઓ, એજન્સીઓ અને રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ પાસેથી મદદ માંગી છે.

09:27 (IST) 7 Feb 2023
Turkey Earthquake live news updates: તુર્કીના રાષ્ટ્રપતિએ 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તુર્કીમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. એર્દોગને એક ટ્વીટમાં જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ દેશમાં આવેલા ભૂકંપના કારણે સાત દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી. 12 ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત સુધી દેશનો ધ્વજ અડધો ઝુકાયેલો રહેશે.

https://twitter.com/ANI/status/1622774741852622849?

તે જ સમયે તુર્કીના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓકટેએ કહ્યું કે કાટમાળમાંથી 7,840 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રાત્રિ અને બચાવ કામગીરી માટે 11,022 લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે 338,000 ભૂકંપ પીડિતોને ડોર્મિટરી, યુનિવર્સિટી અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે.

09:06 (IST) 7 Feb 2023
Gujarat latest News Upates: વાહન માલિકો માટે મોટા સમાચાર

15 વર્ષ જૂના વાહન માલિકો માટે મોટા સમાચાર આવી ગયા છે. 15 વર્ષ જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ થશે. 1 એપ્રિલથી અંદાજે 20 લાખ વાહનોનો ફિટનેસ ટેસ્ટ, ભારે, કોમર્શિયલ વાહનો માટે ટેસ્ટ ફરજિયાત. ટેસ્ટમા 2 વખત નિષ્ફળ તો વાહનોને સ્ક્રેપ કરાશે

08:56 (IST) 7 Feb 2023
Turkey Earthquake live news updates: યુએનના ટોચના સહાય અધિકારીએ જણાવ્યું હતું કે સીરિયામાં ભૂકંપની પ્રતિક્રિયામાં અવરોધોનો સામનો કરવો પડે છે

https://twitter.com/AFP/status/1622778319036108802?

08:43 (IST) 7 Feb 2023
જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં બરફથી ઢંકાયેલ બરખેત ગામમાંથી ગર્ભવતી મહિલાને બચાવી.

https://twitter.com/AHindinews/status/1622718973845377024

08:41 (IST) 7 Feb 2023
Turkey Earthquake live news updates: ખાસ સજ્જ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ સાથે NDRFના જવાનો ભૂકંપગ્રસ્ત તુર્કી માટે રવાના થયા

https://twitter.com/ani_digital/status/1622790158910386177

Web Title: Aaj na taja samachar today latest news live updates breaking news 7 february

Best of Express