EC: નિવૃત્ત IAS અરુણ ગોયલ હશે ચૂંટણી કમિશનર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી

Election Commission : નિવૃત IAS અરુણ ગોયલ (Arun Goyal) ને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર (Election Commissioner) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) એ મંજૂરી આપી.

Written by Kiran Mehta
Updated : November 19, 2022 20:29 IST
EC: નિવૃત્ત IAS અરુણ ગોયલ હશે ચૂંટણી કમિશનર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
નિવૃત્ત IAS અરુણ ગોયલ હશે ચૂંટણી કમિશનર

Election Commission : શનિવારે (19 નવેમ્બર), કાયદા અને ન્યાય મંત્રાલયે માહિતી આપી કે IAS અરુણ ગોયલ (Arun Goyal) ને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અરુણ ગોયલ 1985 બેચના અધિકારી રહી ચૂક્યા છે. તો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) ની સંમતિ પછી જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેમને તાત્કાલિક અસરથી તેમનું પદ સંભાળવું પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022 અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જ્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ