Today News Live Updates, 12 september 2023 :સનાતનનું અપમાન છે I.N.D.I.A.નો એજન્ડા, રવિશંકર પ્રસાદે વિપક્ષી ગઠબંધન પર સાધ્યું નિશાન

12 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

12 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ravi shankar prasad | BJP news | Google news | Gujarati news

રવિશંકર પ્રસાદ Photo - BJP

Today Gujarat National world daily News latest update, 12 september 2023 : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મંગળવારે સનાતનનો વિરોધ કરનારા પર પડક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે સનાતનનું અપમાન તો હિન્દુસ્તાન સહન નહીં કરે. પાર્ટી મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આ એજન્ડા સેટ કરી લીધો છે તો ઠીક છે. અમે તેનો જોરદાર વિરોધ કરીશું. અમે આ પડકારને સ્વીકાર કરીએ છીએ. અમે દેશના વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રાખીએ છીએ.

Advertisment
  • Sep 12, 2023 14:30 IST

    Surya mangal yuti : વર્ષ પછી તુલા રાશિમાં સૂર્ય અને મંગળનો સંયોગ થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, અચાનક આર્થિક લાભ થશે

    conjunction of sun and mars : તુલા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળનો સંયોગ થવાનો છે. આ સંયોગ 1 વર્ષ પછી બનશે, જેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે. વધુ વાંચો



  • Sep 12, 2023 14:02 IST

    ગુજરાત : મુન્દ્રા પોર્ટ પર 27 કરોડની ઐતિહાસિક કલાકૃતિઓ અને પ્રાચીન વસ્તુઓ જડપાઈ

    ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતના કચ્છના મુંદ્રા બંદર પર 26.8 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ઐતિહાસિક કલાકૃતિઓ અને યુરોપિયન શૈલીના એન્ટિક ફર્નિચર જપ્ત કર્યા છે, જેની કથિત રીતે દાણચોરી કરવામાં આવી હતી. વધુ વાંચો



  • Advertisment
  • Sep 12, 2023 13:59 IST

    સનાતનનું અપમાન છે I.N.D.I.A.નો એજન્ડા, રવિશંકર પ્રસાદે વિપક્ષી ગઠબંધન પર સાધ્યું નિશાન

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મંગળવારે સનાતનનો વિરોધ કરનારા પર પડક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે સનાતનનું અપમાન તો હિન્દુસ્તાન સહન નહીં કરે. પાર્ટી મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે આ એજન્ડા સેટ કરી લીધો છે તો ઠીક છે. અમે તેનો જોરદાર વિરોધ કરીશું. અમે આ પડકારને સ્વીકાર કરીએ છીએ. અમે દેશના વિકાસની સાથે વિરાસતનું પણ ધ્યાન રાખીએ છીએ.



  • Sep 12, 2023 13:38 IST

    Parliament Special Session | કમળના આકૃતિનું શર્ટ, મણિપુર કેપ, સંસદના વિશેષ સત્રમાં માર્શલનો પોશાક બદલાશે

    સંસદના બંને ગૃહોમાં નવો ડ્રેસ કોડ લાગુ થઈ શકે છે. લોકસભાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સંસદના બંને ગૃહોની અંદર અને બહારના કર્મચારીઓ આ અઠવાડિયે સંસદની નવી ઇમારતની મુલાકાત લેતી વખતે નવો ગણવેશ પહેરશે. વધુ વાંચો



  • Sep 12, 2023 12:00 IST

    સુરત, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકા: નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની જાહેરાત થઈ

    Surat, Rajkot, Bhavnagar Mahanagar palika new mayor : સુરત, રાજકોટ, ભાવનગર મહાનગર પાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર (Deputy Mayor), અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (Standing Committee Chairman) ના નામની જાહેરાત કરવામાં આવી છે, તો જોઈએ કોના નામ પર પસંદગી ઉતારવામાં આવી. વધુ વાંચો



  • Sep 12, 2023 11:55 IST

    Dharmendra Health Update : ધર્મેન્દ્રની તબિયત બગડતા સારવાર માટે મોટો પુત્ર સની દેઓલ અમેરિકા લઇ ગયો, જાણો એક્ટરને શું થયું છે?

    Dharmendra Health Update : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ધર્મેન્દ્રની તબિયત બગડવાને પગલે સની દેઓલ તેઓને અમેરિકા લઈ ગયો છે. જ્યાં તેઓની સારવાર ઘણા દિવસ સુધી ચાલશે તેવા સમાચાર સામે આવ્યા છે. વધુ વાંચો



  • Sep 12, 2023 11:44 IST

    Health Tips : બાજરી ખાવાના સ્વાસ્થ્ય ફાયદા

    Health Tips : બાજરાનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક કંટ્રોલ સુનિશ્ચિત કરવા માટે એક સારો વિકલ્પ છે. વધુમાં અહીં વાંચો



  • Sep 12, 2023 11:40 IST

    જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, ટ્રક ઉંડી ખીણમાં પડતા 4 લોકોના મોત

    જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવેર મંગળવારે ભૂસ્ખલ થયું હતું. જેના પગલે એક ટ્રક ઉંડી ખીણમાં ખાબક્યો હતો. જેમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાના પગલે સવારે પાંચ વાગ્યે થયેલા ભૂસ્ખલનના કારણે રામબન જિલ્લાના શેરબીબી પાસે નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો.



  • Sep 12, 2023 11:37 IST

    જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, ટ્રક ઉંડી ખીણમાં પડતા 4 લોકોના મોત

    જમ્મુ કાશ્મીર નેશનલ હાઇવેર મંગળવારે ભૂસ્ખલ થયું હતું. જેના પગલે એક ટ્રક ઉંડી ખીણમાં ખાબક્યો હતો. જેમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાના પગલે સવારે પાંચ વાગ્યે થયેલા ભૂસ્ખલનના કારણે રામબન જિલ્લાના શેરબીબી પાસે નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો.



  • Sep 12, 2023 11:32 IST

    ‘POK આપોઆપ ભારતમાં ભળી જશે, થોડી રાહ જુઓ…’, કેન્દ્રીય મંત્રી VK સિંહનું મોટું નિવેદન

    minister VK Singh, POK india : રાજસ્થાનના દૌસામાં સિંહને જ્યારે PoKના શિયા મુસ્લિમોની ભારત તરફના રસ્તાઓ ખોલવાની માંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ આપ્યો હતો કે ‘થોડી વાર રાહ જુઓ, PoK આપોઆપ ભારતમાં ભળી જશે.’ વધુ વાંચો



  • Sep 12, 2023 10:57 IST

    ONGC Recruitment 2023 : ઓએનજીસીની ગુજરાત સહિત આખા દેશમાં 2500 ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

    ONGC Recruitment 2023, ONGC Bharti 2023, Notification, last date : ઓએનજીસીએ સમગ્ર દેશમાં એપ્રેન્ટિસની 2500 પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.2500 પોસ્ટમાંતી પશ્ચિમ સેક્ટરમાં કુલ 732 જગ્યાઓ ઉપલબ્ધ છે, જ્યારે ઈસ્ટર્ન સેક્ટરમાં 593 જગ્યાઓ ખાલી છે. વધુ વાંચો



  • Sep 12, 2023 09:06 IST

    Raveena Tondon : આઇકોનિક ગીત ટીપ-ટીપ બરસા પાનીનું શૂટિંગ કરવું ભારે પડ્યું હતુ રવીના ટંડનને, એક્ટ્રેસે કર્યો ખુલાસો

    Raveena tondon : રવીના ટંડને તાજેતરમાં રિયાલિટી ડાન્સ શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3’માં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. જ્યાં તેણે 1994માં આવેલી ફિલ્મ ‘મોહરા’નું સુપરહિટ ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’ના શૂટિંગનો એક કિસ્સો શેર કર્યો છે. વધુ વાંચો



  • Sep 12, 2023 09:05 IST

    Gmail Android Update: એન્ડ્રોઇડ પર જીમેઇલ એપ ટૂંક સમયમાં જ ‘સિલેક્ટ ઓલ’ ઓપ્શન લાવી શકે છે

    Gmail Android Update: Android માટે Gmail નું લેટેસ્ટ બીટા વર્ઝન ખૂબ જ જરૂરી ‘Select All’ બટન રજૂ કરે છે,જ્યારે તમે ઘણા ઇમેઇલ્સ પસંદ કરવાનું શરૂ કરો છો ત્યારે ‘બધા પસંદ કરો’ બટન આપોઆપ ટૂલબારની નીચે દેખાશે.વધુમાં અહીં વાંચો. વધુ વાંચો



  • Sep 12, 2023 07:41 IST

    G20 સમિટ બાદ હવે સંસદના વિશેષ સત્ર પર નજર, શું હોઈ શકે છે મોદી સરકારનો એજન્ડા? લોકસભા ચૂંટણી સાથે શું છે કનેક્શન?

    G20 Summit, PM Modi, BJP Government : G20 સમિટ પહેલા મીડિયા અને સોશિયલ મીડિયામાં તમામ ચર્ચા સંસદના વિશેષ સત્ર વિશે હતી, જેની જાહેરાત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર પર બે લીટીની પોસ્ટમાં કરી હતી. વધુ વાંચો



  • Sep 12, 2023 07:40 IST

    Prachi Desai : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇ આજે શું કરી રહી છે?

    Prachi Desai : ટેલિવૂડથી લઇને બોલિવૂડમાં પોતાનું વર્ચસ્વ સ્થાપનાર ગુજરાતી અભિનેત્રી પ્રાચી દેસાઇનો આજે 12મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. પ્રાચી દેસાઇનો જન્મ સુરતમાં થયો છે. પ્રાચી દેસાઇ ઘણા સમયથી એક પણ ફિલ્મ કે સીરિયલમાં જોવા મળી નથી. ત્યારે ફેન્સ એ જાણવા માટે તલપાપડ હશે કે આખરે અભિનેત્રી આજકાલ ક્યાં છે અને શું કરી રહી છે? તો આ સવાલનો જવાબ મેળવવા આ અહેવાલ વાંચો. વધુ વાંચો



  • Sep 12, 2023 07:11 IST

    Today history આજનો ઇતિહાસ 12 સપ્ટેમ્બર: રશિયાએ લુના-2 રોકેટ લોન્ચ કર્યુ, દુનિયાનું પ્રથમ ટાઇપરાઇટર વેચાયું

    Today history 12 September : આજે 12 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજના દિવસે વર્ષ 1959માં રશિયાએ ચંદ્ર પર પહોંચવા માટે લુના-2 રોકેટ લોન્ચ કર્યુ હતું. વધુ વાંચો



  • Sep 12, 2023 07:09 IST

    Daily Horoscope, 12 september 2023, આજનું રાશિફળ : કુંભ રાશિના વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ, અન્ય લોકો માટે મંગળવાર કેવો રહેશે, વાંચો રાશિ ભવિષ્ય

    today Horoscope, 12 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો



  • Sep 12, 2023 07:08 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

    Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. વધુ વાંચો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ