Live

Today News Live Updates, 16 september 2023 : ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

16 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : September 16, 2023 14:19 IST
Today News Live Updates, 16 september 2023 : ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
આજના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ

Today Gujarat National world daily News latest update, 16 september 2023 : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Live Updates

મણિપુર હાઈકોર્ટમાં ત્રણ મહિનાથી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થઈ રહી નથી, CJI ચંદ્રચુડે આ નામની ભલામણ કરી હતી

મણિપુરમાં 5 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂકનો મામલો પણ અટવાઈ ગયો છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસને મળેલી માહિતી અનુસાર, મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકમાં ત્રણ મહિનાના વિલંબને કારણે દિલ્હી હાઈકોર્ટમાં નિમણૂકોમાં અવ્યવસ્થા સર્જાઈ છે. વધુ વાંચો

Health Tips : ક્વિનોઆ ખાવાથી સ્વાસ્થ્યને થાય અઢળક ફાયદા, ડાયાબિટીના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓએ આટલું કરવું સેવન

Health Tips : ક્વિનોઆ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે, આ વાસ્તવમાં એક બીજ છે પરંતુ તે ઘણી વખત અનાજની જેમ તૈયાર કરાય છે અને ખવાય છે,ક્વિનોઆ સાધારણ કેલરી ધરાવતું હોય છે અને તેમાં હાઈ ફાઇબર અને પ્રોટીન સામગ્રી યોગ્ય માત્રામાં હોય છે. વધુમાં અહીં વાંચો.

iphone 15 Pro In India : ભારતએ કર્યો માઈલસ્ટોન હાંસલ, એપલના iPhones 15 માં ભારતની ટેક્નોલોજીનો ઉપયોગ

iphone 15 Pro In India : iPhone 15 માં NavIC GPS સેટેલાઇટ સિસ્ટમનો સમાવેશ છે. આ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા વિકસિત ઘરેલું તકનીક છે.વધુમાં અહીં વાંચો.

CWC Meeting : તેલંગાણામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શા માટે થઈ રહી છે? આ 10 મુદ્દાઓમાં આખું સમીકરણ સમજો

CWC Meeting latest updates : 2024માં લોકસભા ચૂંટણી પહેલા આ વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. જેમાં તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણીઓ ઉપરાંત રાષ્ટ્રીય રાજકીય પરિદ્રશ્ય ઇન્ડિયા એલાયન્સ પર પણ CWCમાં ચર્ચા થવાની શક્યતા છે. વધુ વાંચો

Back Pain Solution : કમરના દુખાવાના કારણે ઉઠવું અને બેસવું મુશ્કેલ થઈ ગયું છે? આ સરળ કસરતોથી મહિનાઓનો દુખાવો દૂર થઈ જશે.

Back Pain Solution : આ કસરત સ્નાયુઓને મજબૂત બનાવવામાં ઘણી અસરકારક સાબિત થાય છે. દરરોજ એક મિનિટ આ કસરત કરવાથી પીઠનો દુખાવો ઓછો કરી શકાય છે. વધુમાં અહીં વાંચો.

Azam Khan: SP નેતા આઝમ ખાન અને તેમના નજીકના સહયોગીઓના ઘર પર ત્રણ દિવસ સુધી દરોડા, 800 કરોડની કરચોરીની આશંકા

Raids against Azam Khan : આવકવેરા અધિકારીઓ, સુરક્ષા દળો સાથે બુધવારે સવારે 7 વાગ્યે આઝમ ખાનના જેલ રોડ સ્થિત આવાસમાં પ્રવેશ્યા અને શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી દરોડા ચાલુ રહ્યા હતા. વધુ વાંચો

GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની ભરતી, ₹ 1.26 સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply, last date : જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની વધુ 69 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે પૈકી જીપીએસસી ડ્રગ ઇન્સ્પેક્શન ઓફિસરની કુલ 32 જગ્યાઓ ઉપર ભરતી માટે અરજીઓ મંગાવી છે. વધુ વાંચો

Asia cup : એશિયા કપમાં રોહિત શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 25 વર્ષ બાદ ભારતીય કેપ્ટન સાથે આવુ બન્યુ

Rohit Sharma record Asia Cup : રોહિત શર્મા એશિયા કપની સુપર 4 મેચમાં બાંગ્લાદેશ સામે શૂન્ય પર આઉટ થયો હતો અને તેણે શરમજનક રેકોર્ડ બનાવ્યો. વધુ વાંચો

Daily Horoscope, 16 september 2023, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકો માટે આ સમયે રોકાણ ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે

today Horoscope, 16 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. અહીં વાંચો આજનું રાશિભવિષ્ય

Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ