/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/Supreme-Court.jpg)
સુપ્રીમ કોર્ટ (File)
Today Gujarat National world daily News latest update, 2 August 2023 : સુપ્રીમ કોર્ટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હીની સાથે હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકાર સાથે પોલીસને સખત ચેતવણી આપી છે સુનિશ્ચિત કરવામાં આવે કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ના થાય અને કોઇ હેટ સ્પીટ ના આપે. સંવેદનશીલ સ્થાનો પર પોલીસ વીડિયો રેકોર્ડિંગ કરાવીને નક્કી કરે કે બધુ કંટ્રોલમાં છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી ભટ્ટીની બેન્ચે બપોરે વિશેષ સુનાવણી દરમિયાન આ આદેશ પારિત કર્યો હતો.
- Aug 02, 2023 23:38 IST
અમદાવાદ : રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચેતી જજો, AMCએ લગાવ્યા ટાયર કીલર બમ્પ, જાણો કેવી રીતે ટાયરને પહોંચાડશે નુકસાન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/tyre-killer-bumps-.jpg)
Tyre Killer Bumps :પોલીસ અને AMCએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે નવો આઇડિયા કર્યો, જ્યાં વન વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવશે. વધુ વાંચો
- Aug 02, 2023 21:50 IST
હરિયાણા હિંસા : પોલીસવાળાને જીવતા સળગાવવાની હતી યોજના? પોલીસની એફઆઈઆરમાં ગંભીર આરોપ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Nuh-Violence-1.jpg)
Haryana Violence : હરિયાણા પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે નૂહ હિંસા એક આયોજિત કાવતરું, ટોળાએ ગેરકાયદેસર હથિયારોથી પોલીસકર્મીઓ પર ફાયરિંગ પણ કર્યું. વધુ વાંચો
- Aug 02, 2023 20:44 IST
રાજસ્થાન : રાજેન્દ્ર ગુઢાએ લાલ ડાયરીના રહસ્યો ખોલ્યા, અશોક ગેહલોતના ઓએસડી અને પુત્ર વૈભવનુ નામ, ચૂંટણીમાં લેવડદેવડનો ઉલ્લેખ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rajendra-Gudha-1.jpg)
Rajasthan Red Diary : કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય રાજેન્દ્ર ગુઢાએ જે પેજ મીડિયા સામે રાખ્યા છે તે પાનાઓમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી સૌભાગ્યસિંહ સાથે જોડાયેલા કેટલાક દાવા કરવામાં આવ્યા છે. વધુ વાંચો
- Aug 02, 2023 18:55 IST
Loan EMI: ICICI બેંક, PNB અને બેંક ઓફ ઇન્ડિયાની હોમ લોન મોંઘી થઇ, જાણો MCLR શું છે અને લોનના વ્યાજદર કેટલા વધ્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-45.jpg)
Home Loan Interest Rates Hikes: દેશની ત્રણ અગ્રણી બેંકોએ તેમના એમસીએલઆરમાં વૃદ્ધિ કરતા હોમ લોનના વ્યાજદરમાં ફરી વધારો થયો. વધુ વાંચો
- Aug 02, 2023 17:48 IST
બિલ્ડીંગ ધરાશાયી : અમદાવાદ મકરબામાં એક પુરૂષ, તો ભાવનગરમાં એક મહિલાનું મોત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Building-collapse-ahmedabad-bhavnagar.jpg)
Building collapse ahmedabad and bhavnagar : ગુજરાત (Gujarat) માં આજે અમદાવાદ અને ભાવનગર એમ બે શહેરમાં મકાન ધરાશાયીની ઘટનામાં બે લોકોના મોત (Death) થયા છે. આ પહેલા જુનાગઢ (Junagadh) માં મકાન ધારાશાયી થતા ચારના મોત થયા હતા. વધુ વાંચો
- Aug 02, 2023 17:04 IST
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું – જ્યાં સુધી સદનમાં ગરિમા અને અનુશાસન નહીં જળવાય ત્યાં સુધી તેઓ પોતાની ખુરશી પર બેસશે નહીં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/om-birla.jpg)
Monsoon Session : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે તેમના માટે ગૃહની ગરિમા સર્વોચ્ચ છે. સદનમાં શિષ્ટાચાર જાળવવો એ બધાની સામૂહિક જવાબદારી છે. વધુ વાંચો
- Aug 02, 2023 16:30 IST
દિલ્હી સાથે યુપી, હરિયાણાને સુપ્રીમ કોર્ટનો આદેશ, વીએચપી અને બજરંગ દળની રેલીમાં હિંસા ના થાય, વીડિયો રેકોર્ડિંગ કરો
સુપ્રીમ કોર્ટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હીની સાથે હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરકાર સાથે પોલીસને સખત ચેતવણી આપી છે સુનિશ્ચિત કરવામાં આવે કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ના થાય અને કોઇ હેટ સ્પીટ ના આપે. સંવેદનશીલ સ્થાનો પર પોલીસ વીડિયો રેકોર્ડિંગ કરાવીને નક્કી કરે કે બધુ કંટ્રોલમાં છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી ભટ્ટીની બેન્ચે બપોરે વિશેષ સુનાવણી દરમિયાન આ આદેશ પારિત કર્યો હતો.
- Aug 02, 2023 15:49 IST
યુપીના ફુલપુરથી લોકસભા ચૂંટણી લડી શકે છે નીતિશ કુમાર, જાણો શું છે તેની પાછળનું કારણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/nitish-kumar.jpg)
Lok Sabha Election 2024 : જેડીયુએ ફુલપુર સીટ પર ઘણા સ્તર પર સર્વે કરાવ્યો છે. આ સિવાય પાર્ટીના એક સાંસદ, એમએલસી અને બિહારના મંત્રીને અહીં રાજનીતિ જમીન તૈયાર કરવાની જવાબદારી આપી છે. વધુ વાંચો
- Aug 02, 2023 15:04 IST
નૂહ કેસઃ સુપ્રીમ કોર્ટ શુક્રવારે કરશે સુનાવણી, હરિયાણા ઉપરાંત દિલ્હી અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ
હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે શુક્રવારે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા સરકારને નોટિસ નોકલીને કહ્યું કે કોઈપણ સમુદાય વિરુદ્ધ ભડકાઉ ભાષણ ન થાય.સુપ્રીમ કોર્ટમાં રેલી અને પ્રદર્શન ઉપર રોક લગાવી નથી. આ પહેલા હરિયાણા પોલીસ પ્રમુખ પી કે અગ્રવાલે કહ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા મામલે તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે.
- Aug 02, 2023 14:31 IST
GPSC Recruitment, Assistant Professor Exam Pattern : ગુજરાત જાહેર સેવા આયોગ, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે કેવી છે પરીક્ષા પેટર્ન, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/GPSC-Assistant-Professor-Exam-Pattern.jpg)
GPSC Recruitment, Assistant Professor Exam Pattern : ગુજરાત જાહેર સેવા આયોગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિયોના આસિસ્ટન્ટ પ્રોફેસર, સામાન્ય રાજ્ય સેવા વર્ગ-1ની ભરતી અરજી પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. વધુ વાંચો
- Aug 02, 2023 14:12 IST
Rajkot Terrorist Arrest : રાજકોટથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદી કોણ છે? કેવી રીતે અલકાયદા અને એક-બીજાના સંપર્કમાં આવ્યા? ગુજરાતમાં શું કામ કરતા હતા?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rajkot-Terrorist-Arrest-Gujarat-ATS.jpg)
Rajkot Terrorist Arrest Update : રાજકોટમાંથી ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ઝડપાયેલા ત્રણ આતંકવાદી અબ્દુલ સુકુર અલી (Abdul Sukur Ali), અમન મલિક (Aman Malik) અને સૈફ નવાઝ (Saif Nawaz) ક્યાંના છે? કેવી રીતે અલકાયદા (al Qaeda) સાથે જોડાયા? વગેરે વગેરે જોઈએ. વધુ વાંચો
- Aug 02, 2023 13:33 IST
શ્રિયા સરને રોમમાં પતિ સાથે આપ્યા રોમેન્ટિક પોઝ, જુઓ તસવીર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/cropped-nushrrat-bharuccha-2023-08-02T071801.923.jpg)
Shriya Saran : બોલિવૂડ અભિનેત્રી શ્રિયા સરન હાલ ઇટલીમાં તેના પતિ સાથે હોલીડે પર ખુબ મસ્તી કરી રહી છે. શ્રિયા સરને હોલીડેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વધુ ફોટા જુઓ
- Aug 02, 2023 13:33 IST
ITR filing : જો તમે હજી ITR ભર્યું નથી તો ચિંતા ન કરો, 31 ડિસેમ્બર સુધી કરી શકશો રિટર્ન ફાઇલ, ભરવી પડશે આટલી પેનલ્ટી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Income-tax.jpg)
Income tax return filing : જે કરદાતાઓના ખાતાઓની ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે કોઈ જ દંડ ભર્યા વગર આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જ્યારે ડેટાથી જાણવા મળે છે કે મોટાભાગના ટેક્સપેયર્સે પહેલાથી જ પોતાનું રિટર્ન ભરી દીધું છે. વધુ વાંચો
- Aug 02, 2023 13:28 IST
Cheetah Deaths : ચિત્તા પ્રોજેક્ટને લઈને વિદેશી નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી, “અમને અંધારામાં રાખ્યા”
Cheetah Deaths : મે મહિનામાં સ્થપાયેલી, ચિત્તા સ્ટીયરિંગ કમિટિનું નેતૃત્વ પ્રોજેક્ટ ટાઇગરના ભૂતપૂર્વ વડા ડૉ. રાજેશ ગોપાલ કરે છે, અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. પી.આર. સિંહાનો અને WII વૈજ્ઞાનિક કમર કુરેશી અને અમદાવાદ સ્થિત સામાજિક કાર્યકર મિત્તલ પટેલ સમાવેશ થાય છે. વધુ વાંચો
- Aug 02, 2023 13:24 IST
‘જિંદા બંદા ગીત’એ રચ્યો ઇતિહાસ, 24 કલાકમાં આ ગીતને દર્શકોનો અપાર પ્રેમ, આ વર્ષનું સૌથી વઘુ વ્યૂઝ મેળવનાર હિંદી ગીત બન્યું
Zinda Banda Song : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું પ્રથમ ગીત જિંદા બંદા ગીત 31 જૂલાઇના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતુ. હવે જિંદા બંદા ગીત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે. વધુ વાંચો
- Aug 02, 2023 12:16 IST
GSDMA Recruitment 2023 : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/GSDMA-Recruitment-2023.jpg)
GSDMA Recruitment 2023, Notification, post, date online apply : ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)ને કલેક્ટર ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસરની 14 જગ્યાઓ માટે સેવાઓની આવશ્યકતા છે. રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કચેરીઓ અને 06 પ્રોજેક્ટ ઓફિસર કેવળ કરારના ધોરણે ભરતી કરવામાં આવશે. વધુ વાંચો
- Aug 02, 2023 11:39 IST
Nuh Violence: કોણ છે મોનુ માનેસર? નૂહ હિંસામાં કેમ લેવામાં આવે છે નામ, સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Nuh-Violence-Monu-manesar.jpg)
Nuh Violence: મોનુ માનેસરનું નામ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભિવાનીમાં બે કથિત ગાય તસ્કરોની હત્યા સાથે જોડાયેલું હતું. મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ બજરંગ દળનો સભ્ય અને ગૌ રક્ષક છે. તે ગુરુગ્રામ નજીક મોનુ માનેસરથી આવે છે. વધું વંચો
- Aug 02, 2023 11:21 IST
5 શહેરોમાં ઇન્ટરનેટ બંધ, 44 એફઆઇઆર, 116ની ધરપકડ, નૂહ હિંસાને લઇને યુપી અને દિલ્હીમાં એલર્ટ
હરિયાણાના નૂહથી ભડેલી આગનું અસર આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી છે. ગુરુગ્રામની એક મસ્જીદમાં ભીડે નાયબ ઇમામની હત્યા કરી હતી. અનેક જગ્યાએ આગચંપીની ઘટનાઓ થઈ છે. અત્યાર સુધી આ હિંસાએ બે હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થયા છે. નૂંહમાં કફ્યૂ લગવામાં આવ્યું છે. આ વિસ્તારમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. પોલીસ પ્રમાણે પરિસ્થિતિ કાબુમાં છે આવિસ્તારમાં અર્ધસૈનિક દળોની 20 ટુકડીઓ તૈનાત કરી છે. અત્યાર સુધીમાં 44 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
- Aug 02, 2023 11:16 IST
Nitin Desai Suicide : દેવદાસ અને લગાન જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડીરેક્ટર નિતિન દેસાઈએ કરી આત્મહત્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-02T103703.372.jpg)
Nitin Desai Suicide : જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી. તેણે મુંબઈના એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી છે. નીતિન દેસાઈ પર થોડા દિવસ પહેલા 51 લાખની છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. વધુ વાંચો
- Aug 02, 2023 09:04 IST
Periods : પીરિયડ્સ દરમિયાન મીઠી વસ્તુઓ ખાવાને બદલે આ પૌષ્ટિક ખોરાક પસંદ કરો, જાણો ફાયદા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Periods-unsplash-1.jpg)
Periods : પીરિયડ્સ દરમિયાન ઘણા લોકોને સુગર ક્રેવિંગ થાય છે, પરંતુ હાઈ સુગરનું સેવન શરીરમાં બળતરામાં વધારો સાથે સંકળાયેલું છે. જે પીરિયડ્સ દરમિયાન કેટલીક વ્યક્તિઓ માટે બળતરા અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. વધુ વાંચો
- Aug 02, 2023 09:04 IST
ભૂમિ પેડનેકરનુ ફૂલ ડિઝાઇવાળા લહેંગામાં સુંદર ફોટોશૂટ, જુઓ તસવીર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-02T090106.679.jpg)
Bhumi Pednekar : બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તાજેતરમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. જે ખુબ જ ચર્ચામાં છે. વધુ ફોટા જુઓ
- Aug 02, 2023 08:55 IST
આર્ટિકલ -370 પર આજે થશે સુનાવણી, સીજેઆઈ ખુદ કરશે બંધારણ પીઠની આગેવાની
જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370ને હટાવવા સામે દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ બુધવારે એટલે કે 2 ઓગસ્ટે સુનાવણી શરુ કરશે. સુપ્રીમ કોર્ટમાં આ મામલાને લઇને આજે 5 જજોની બંધારણીય પઠી સુનાવણી કરશે. જેની અધ્યક્ષતા ખુદ સીજેઆઈ ડીવાઇ ચંદ્રચૂડ કરશે. પીઠમાં ચીફ જસ્ટીસ ઉપરાંત ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત પણ સામેલ છે.
- Aug 02, 2023 08:18 IST
Nuh violence | પોલીસની અછત, મોનૂ માનેસર અંગે અફવાહ,સાઇબર ક્રાઇમ વિરુદ્ધ એક્શન.., જાણો નૂહમાં કેમ ભડકી હિંસા?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Nuh-violence.jpg)
Haryana nuh violence : નૂંહમાં સોમવારે વિશ્વ હિન્દુ પરિષદના જુલુસ દરમિયાન બે ગ્રૂપ વચ્ચે ઘર્ષણ થતાં ચાર લોકોના મોત નીપજ્યા હતા. હિંસા હવે ગુરુગ્રામ સુધી ફેલાઇ ગઈ છે. મંગળવારે પણ તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. વધુ વાંચો
- Aug 02, 2023 07:19 IST
આજનો ઇતિહાસ 2 ઓગસ્ટ: દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ, વિજય રૂપાણી અને પિંગલી વેંકૈયાનો જન્મદિન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-42.jpg)
Today history 2 August: આજે 2 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે… વધુ વાંચો
- Aug 02, 2023 07:17 IST
Daily Horoscope, 2 August 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને જમીન-મિલકતના મામલાઓ પૂરા કરવામાં મુશ્કેલીઓ આવશે
today Horoscope, 2 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Aug 02, 2023 07:17 IST
Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન
Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us