/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/jp-nadda.jpg)
રાજ્યસભામાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા photo @BJP4INDIA
Today Gujarat National world daily News latest update, 21 september 2023 : રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 9 વર્ષમાં મહિલાઓ માટે કરવામાં આવેલા કાર્યો માટે સરકારને ધન્યવાદ આપું છું. નારી શક વંદન આ શબ્દાવલી મહિલાઓને સમાજને જોવાના દ્રષ્ટીકોણને સ્પષ્ટ કરે છે. તેમણએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં મહિાલઓને ખૂબ મોટું સ્થાન રહ્યું છે. અમે નારીને શક્તિના રૂપમાં જોઈ છે. દેવીના રૂપમાં છે. જેપી નડ્ડાએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે મહિલાઓએ પુરુષોની તુલનાએ સારું કામ કરીને દેખાડ્યું છે.
- Sep 21, 2023 23:01 IST
Manipur Violence : મણિપુરમાં ફરી હિંસા – પોલીસ સાથેના ઘર્ષણમાં 50 મહિલાઓ ઘાયલ, ઇમ્ફાલમાં બે દિવસ લોકડાઉન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-manipur-10.jpg)
Manipur Meitei Kuki violence : મણિપુરમાં ફરી હિંસાની ઘટના બની છે. મણિપુરમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ બાદ તેમને છોડાવવા મહિલાઓનું ટોળું પોલીસ સ્ટેશનમાં ઘુસી આવ્યા બાદ પરિસ્થિતિ વણસી. ઇમ્ફાલમાં બે દિવસ લોકડાઉન લાગુ. વધુ વાંચો
- Sep 21, 2023 20:52 IST
વારાણસી ક્રિકેટ સ્ટેડિયમ : ડમરુ જેવું પેવેલિયન, ત્રિશૂળ જેવી લાઈટો, આવું અનોખું હશે સ્ટેડિયમ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/varanasi-cricket-stadium.jpg)
Varanasi Cricket Stadium : 23 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમને 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વધુ વાંચો
- Sep 21, 2023 19:25 IST
Sadhguru tips : શારીરિક સંબંધ બાંધ્યા પછી કરો આ એક કામ, શરીરમાં એનર્જી લેવલ રહેશે હાઈ, જાણો સદગુરુ પાસેથી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/sadhguru-jaggi-vasudev.jpg)
સદગુરુ જગ્ગી વાસુદેવના મતે, જો તમે તમારા જીવનસાથી અથવા અન્ય કોઈને મળ્યા હોવ, તો શરીર આ વસ્તુને યાદ કરે છે અને મન તેને ભૂલી જાય છે. આ મિલન જેને શરીર યાદ કરે છે તેને રુણાનુબંધ કહેવાય છે. વધુ વાંચો
- Sep 21, 2023 18:49 IST
શુભમન ગિલ સાથે કોણ કરશે ઓપનિંગ, ભારત માટે શું રહેશે સૌથી મોટો પડકાર? અમિત મિશ્રાએ કહી આવી વાત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/shubman-gill-1.jpg)
India vs Australia ODI Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે., વન-ડે શ્રેણીની પહેલી બે મેચમાં ટીમનો રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા નહીં હોય અને તેની જગ્યાએ ટીમની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે. વધુ વાંચો
- Sep 21, 2023 18:25 IST
ભારત કેનેડા વિવાદ : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું – કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/India-Canada-diplomatic-row-1.jpg)
India-Canada diplomatic row : ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ વિશે તેમની સાથે ખૂબ જ વિશિષ્ઠ માહિતી શેર કરી છે. પરંતુ કેનેડાએ ભારત સાથે કોઈ વિશેષ જાણકારી શેર કરી નથી. વધુ વાંચો
- Sep 21, 2023 17:25 IST
મહિલા અનામત બિલ : જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું – 2004થી 2014 વચ્ચે કેટલા ઓબીસી સચિવ હતા?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/jp-nadda-1.jpg)
Women Reservation Bill : જેપી નડ્ડાએ કહ્યું કે કાકા કાલેલકરનો ઓબીસી અંગેનો અહેવાલ નહેરુના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો. એ પછી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં મંડલ કમિશનનો રિપોર્ટ આવ્યો પણ એ પડી રહ્યો હતો. ત્યાર બાદ 1992માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઓબીસીને સેવાઓમાં અનામત આપો. જે બાદ 1995-1996માં ઓલ ઇન્ડિયા સર્વિસેઝમાં ઓબીસી-એસસી-એસટી અનામતની શરૂઆત થઇ હતી. વધુ વાંચો
- Sep 21, 2023 14:56 IST
Daily Horoscope, 22 september 2023, શુક્રવાર રાશિફળ : શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
today Horoscope, 22 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Sep 21, 2023 14:27 IST
Nusharrat Bharccha : નુસરત ભરૂચાએ સાડીમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-21T142416.874.jpg)
Nusharrat bharccha: બોલિવૂડની જાણીતી અભિનેત્રી નુસરત ભરૂચાએ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ઇન્ટરનેટનો પારો ચડાવી દીધો છે. આ તસવીરો ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે. વધુ વાંચો
- Sep 21, 2023 14:20 IST
MBBS વિદ્યાર્થીઓ માટે Good News, NMC ને મળી WFME માન્યતા, મેડિકલ ગ્રેજ્યુએટને મળશે આ ફાયદો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/MBBS-students.jpg)
MBBS studetns, NMC, NEET PG : અધિકારીઓ અનુસાર આ સમ્માનથી ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટની દુનિયામાં ક્યાંય પણ પોતાનું કરિયર બનાવવાની તક મળશે. એટલે કે હવે ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ જેવા તમામ દેશોમાં પોતાની પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ લઇ શકશે અને પ્રેક્ટિસ કરી શકશે. વધુ વાંચો
- Sep 21, 2023 13:57 IST
Free Netflix, Amazon Prime: જિયોના બે આકર્ષક પ્લાન, ફ્રી નેટફ્લિક્સ, પ્રાઇમ અને 300GB સુધીનો ડેટા, અહીં જાણો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-netflix-2.jpg)
ઘણા લોકો માટે મનોરંજનનો સ્ત્રોત હવે ઘરે બેસીને સ્માર્ટફોન અથવા ટીવી પર ઓનલાઈન કન્ટેન્ટ જોવાનું છે. આ વેબ સિરીઝ, મૂવીઝ, કન્ટેન્ટનો યુગ છે અને આ માટે ઘણો ઇન્ટરનેટ ડેટા અને OTT સબસ્ક્રિપ્શનની જરૂર પડે છે. જો તમે OTT પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જોવાના શોખીન છો પરંતુ Netflix, Amazon Prime જેવા લોકપ્રિય પ્લેટફોર્મ માટે અલગથી પૈસા ખર્ચવા માંગતા નથી, તો રિલાયન્સ જિયો તમારા માટે એક શાનદાર ઑફર લઇને આવ્યું છે. Jio પાસે આવા બે પોસ્ટપેડ પ્લાન છે જેમાં Netflix, Amazon Prime સહિત Jio એપ્સનું સબસ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવે છે. Jioના રૂ. 1499 અને રૂ. 699ના પ્લાનમાં, તમને પુષ્કળ ડેટા સાથે OTT પ્લેટફોર્મની મફત સભ્યપદ મળે છે. ચાલો તમને 1499 રૂપિયા અને 699 રૂપિયાના પોસ્ટપેડ Jio પ્લાન વિશે વિગતવાર જણાવીએ… વધુ વાંચો
- Sep 21, 2023 12:28 IST
Khalistan Row : ભારત-કેનેડા તણાવ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, આગામી આદેશ સુધી વિઝા પર પ્રતિબંધ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-PM-Modi.jpg)
ભારતીય મિશનએ માહિતી આપી કે ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા કહે છે, “ઓપરેશનલ કારણોને લીધે, ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર, 2023 થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે કૃપા કરીને BLS વેબસાઈટની મુલાકાત લેતા રહો.” વધુ વાંચો
- Sep 21, 2023 12:20 IST
SBI Recruitment 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી, 6160 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ
State bank of India recruitment, SBI bharti, notification, last date : નોટિફિકેશન પ્રમાણે પસંદ કરાયેલ ઉમેદવારોને માસિક રૂ. 15000 નું સ્ટાઈપેન્ડ મળશે. તાલીમનો સમયગાળો એક વર્ષનો છે. ઉમેદવારો માટે અરજી કરાવની આજે 21 સપ્ટેમ્બર 2023ના રોજ છેલ્લી તારીખ છે. વધુ વાંચો
- Sep 21, 2023 11:59 IST
અમે નારીને શક્તિ અને દેવીના રૂપમાં જોઈ, રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર બોલ્યા જેપી નડ્ડા
રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે 9 વર્ષમાં મહિલાઓ માટે કરવામાં આવેલા કાર્યો માટે સરકારને ધન્યવાદ આપું છું. નારી શક વંદન આ શબ્દાવલી મહિલાઓને સમાજને જોવાના દ્રષ્ટીકોણને સ્પષ્ટ કરે છે. તેમણએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં મહિાલઓને ખૂબ મોટું સ્થાન રહ્યું છે. અમે નારીને શક્તિના રૂપમાં જોઈ છે. દેવીના રૂપમાં છે. જેપી નડ્ડાએ કહ્યું કે ઇતિહાસ સાક્ષી છે કે મહિલાઓએ પુરુષોની તુલનાએ સારું કામ કરીને દેખાડ્યું છે.
#WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "...We all know that the proceedings in this new Parliament began from Ganesh Utsav and yesterday in Lok Sabha, the Women's Reservation Bill - Nari Shakti Vandan Adhiniyam - was passed without… pic.twitter.com/XtZIcuKMhf
— ANI (@ANI) September 21, 2023
- Sep 21, 2023 11:53 IST
India Canada Controversy : અમેરિકામાં પહેલીવાર અલગ શીખ રાષ્ટ્રની જાહેરાત, જાણો કેવી રીતે વિદેશી ધરતી પર ઉછળી રહી ખાલિસ્તાનની માંગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Khalistan-1-1.jpg)
12 ઓક્ટોબર, 1971ના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક જાહેરાત આપીને ખાલિસ્તાનના જન્મની જાહેરાત કરવામાં આવી હતી. તે લખે છે, "આજે આપણે અંતિમ ધર્મયુદ્ધની શરૂઆત કરીએ છીએ જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય… આપણે આપણી જાત માટે એક રાષ્ટ્ર છીએ." વધુ વાંચો
- Sep 21, 2023 11:51 IST
Iran New Dress code : ઈરાનમાં મહિલાઓ પર નવા નિયમ લદાયા, ચુસ્ત કપડા પર પ્રતિબંધ, 10 વર્ષ સુધી સજાની જોગવાઈ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Hijab-Row-1.jpg)
આ બિલ માત્ર મહિલાઓ પર જ નહીં પરંતુ પુરૂષો પર પણ નિયંત્રણો લાદે છે. તેઓએ પણ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. હવે પુરુષો પણ નવા ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરશે. વધુ વાંચો
- Sep 21, 2023 11:38 IST
શું તમે જાણો છો કે સુપરમાર્કેટ સ્ટોર્સમાં વિન્ડો કેમ હોતી નથી? આ તેની પાછળનું સાચું કારણ છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/ls-५.webp)
શા માટે વિન્ડોઝ સુપર માર્કેટ સ્ટોર્સમાં નથી: સુપરમાર્કેટ સ્ટોર્સમાં વિન્ડોઝ ન હોવાના કારણો શું છે, વધુ વાંચો
- Sep 21, 2023 11:25 IST
રાજ્યસભામાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા શરુ
રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરુ થઈ ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન મેઘવાલે કહ્યું કે ડો ભીમરાવ આંબેડકરનું પણ સપનું હતું. જનધન એકાઉન્ટ અને પીએમ આવાસ યોજનાથી પણ મહિલાઓના હિતના કામ થયા છે.
- Sep 21, 2023 11:22 IST
મહિલા આરક્ષણ બિલ પર સમર્થન માટે પીએમ મોદીએ લોકસભામાં બધા દળોનું આભાર વ્યક્ત કર્યો, રાજ્યસભામાં ચર્ચા શરુ
મહિલા આરક્ષણ બિલ પર સમર્થન માટે પીએમ મોદીએ લોકસભામાં બધા દળોનું આભાર વ્યક્ત કર્યો, રાજ્યસભામાં ચર્ચા શરુ
- Sep 21, 2023 10:18 IST
ગણેશોત્સવ પર અનન્યા પાંડેએ રેડ આઉટફિટમાં આપ્યા શાનદાર પોઝ, જુઓ ફોટા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-21T101411.181.jpg)
Ananya panday : બોલિવૂડ ફિલ્મ સ્ટાર અનન્યા પાંડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગોર્જિયસ લૂક શેર કર્યો છે. જેમાં તે બલાની ખુબસુરત લાગી રહી છે. વધુ તસવીરો જુઓ
- Sep 21, 2023 09:08 IST
મહિલા અનામત બિલ આજે રાજ્યસભામાં થશે ચર્ચા, આ નેતાઓ ઉપર રહેશે નજર
મહિલા અનામત બિલને આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભામાં જેપી નડ્ડા ચર્ચાની શરુઆત કરશે. બીજેપી તરફથી 14 હિલા સાંસદ આ મુદ્દે પોતાની વાત રાખશે. રાજ્ય સભામાં પાસ થયા બાદ આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મૂ પાસે સાઇન કરવા માટે નોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સ્વીકૃતિ મળ્યા બાદ આ કાયદો બની જશે. મહિલા અનામત બિલ નવી સંસદના લોકસભામાં પાસ થયેલું પહેલું બિલ પણ છે. મહિલા અનામત બિલ પ્રમાણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા રિઝર્વેશન લાગુ કરવામાં આવશે.
- Sep 21, 2023 09:01 IST
iPhone 15 vs iPhone 15 Pro: સસ્તું iPhone 15 અને મોંઘા iPhone 15 Pro વચ્ચે શું તફાવત છે? કિંમત અને ફીચર્સની દરેક વિગત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-iPhone-15-vs-iPhone-15-Pro.jpg)
iPhone 15 vs iPhone 15 Pro: Apple iPhone 15 અને iPhone 15 Pro Max એકબીજાથી કેવી રીતે અલગ છે? જાણો કિંમત અને તમામ વિગતો… વધુ વાંચો
- Sep 21, 2023 08:58 IST
Sadhguru Health Tips : બદામની છાલ ઉતાર્યા વિના તેનું સેવન ન કરો, આ જીવલેણ રોગનું જોખમ વધી શકે, જાણો સદગુરુએ શું સમજાવ્યું
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Sadhguru-health-tips-Almonds-Source-SadhguruInstagram.jpg)
Sadhguru Health Tips :સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું કે જો તમે પલાળેલી બદામનું સેવન કરો છો તો તમારે છાલ કાઢી લેવી જોઈએ. છાલ ઉતારવાથી બદામમાં હાજર હાનિકારક રસાયણો પણ તેની સાથે દૂર થઈ જાય છે. વધુ વાંચો
- Sep 21, 2023 08:57 IST
Haircare Tips : ડ્રાય અને રફ વાળને સિલ્કી બનાવશે આ સરળ ટિપ્સ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Haircare-tips-These-simple-tips-will-make-dry-and-rough-hair-silky-unsplash-1.jpg)
Haircare Tips : ડ્રાય હેયરને સુધરવા માટે આપણે અનેક પ્રકારની પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ છીએ. આ પ્રોડક્ટ મોંઘી હોવાની સાથે એમાં રહેલા કેમિકલ વાળને નુકસાન કરે છે. વાળને સિલ્કી અને મુલાયમ બનાવવા માટે આ ઘરેલુ ઉપાયની મદદ લઇ શકો છો. વધુ વાંચો
- Sep 21, 2023 07:37 IST
Kareena Kapoor : આ પાત્રએ કરીના કપૂરની બદલી નાંખી ઇમેજ, ગ્લેમર ડોલથી બની એક્ટ્રેસ, આ છે અભિનેત્રીના 5 બેસ્ટ મુવી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-21T073030.005.jpg)
Kareena Kapoor Birthday : કરીના કપૂર બોલિવુડના સૌથી લોકપ્રિય પરિવાર એટલે કે કપૂર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેને હિન્દી સિનેમાને એક નહીં પરંતુ ઘણા સુપરસ્ટાર આપ્યા છે. આ જ કારણ છે કે કરીના બાળપણથી જ લક્ઝરી લાઈફ જીવે છે. આજે 21 સપ્ટેમ્બરે કરીના કપૂર પોતાનો 43મો બ ર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ પ્રસંગ પર બેબોની કેટલીક યાદગાર ભૂમિકાઓ વિશે વાત કરીએ, જેણે અભિનેત્રી તરીકે અફાર સફળતા અપાવી દિગ્ગજ અભિનેત્રીનું સ્થાન મેળવ્યું. વધુ વાંચો
- Sep 21, 2023 07:20 IST
Daily Horoscope, 21 september 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડ અથવા ઉધાર લેવાના કાર્યોથી દૂર રહો
today Horoscope, 21 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Sep 21, 2023 07:17 IST
Ganesh chaturthi today live darshan : ગણેશચતુર્થી દર્શન, મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક દાદાના લાઇવ દર્શન
Ganesh chaturthi 2023, sidhhivinayak today live darshan : સમાન્ય રીતે ગણપતિ દાદાની સ્થાપના દોઢ, ત્રણ, પાંચ, સાત, નવ કે 11 દિવસની કરવામાં આવતી હોય છે.ગણેશચતુર્થીના તહેવાર નિમિત્તે અમે તમને મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરાવીશું. લાઇવ દર્શન કરો
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us