/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/asian-games-2.jpg)
એશિયન ગેમ્સ, પાંચમો દિવસ, - Photo - twitter
Today Gujarat National world daily News latest update, 28 september 2023 : હાંગઝુ એશિયન ગેમ્સના પાંચમાં દિવસે પણ મુકાબલો ચાલું છે. ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ આવી ચુક્યો છે. મહિલા વુશૂ 60 કિગ્રામાં ભારતની રોશિમિના દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમણએ ફાઈનલમાં ચીનની વૂ શિયા ઓવેઈ વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. નિશાનેબાજીમાં પુરુષોની 10 મીટર પિસ્ટલ ટીમે દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બેડમિંટનમાં પણ મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે મંગોલિયા વિરુદ્ધ 3-0થી જીત મળવીને હતી.
- Sep 28, 2023 15:02 IST
Navratri 2023 : નવરાત્રી પર શિલ્પા શેટ્ટીની આ સ્ટાઇલ બેસ્ટ છે, જુઓ ફોટા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/cropped-nushrrat-bharuccha-2023-09-28T135139.562.jpg)
Navratri 2023 : નવરાત્રી 2023ને હવે થોડા જ દિવસ બાકી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની આ ફેશન સ્ટાઇલ તમે કોપી કરી શકો છો. શિલ્પા શેટ્ટીએ તેની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. વધુ તસવીરો જુઓ
- Sep 28, 2023 14:36 IST
Ambaji Bhadarvi Poonam 2023| ભાદરવી પૂનમ મેળો 2023 : અંબાજી મંદિરનો ઈતિહાસ અને ગાથા?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Ambaji-temple-history.jpg)
Ambaji temple history : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા (Ambaji Bhadarvi Poonam melo 2023) માં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, તો જોઈએ અંબાજી મંદિરનો ઈતિહાસ શું છે, મા અંબાના પ્રગટ્યની પૌરાણિક ગાથા (Mythical story) શું છે. વધુ વાંચો
- Sep 28, 2023 14:36 IST
MS Swaminathan Passed Away : ભારતની હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનએ 98 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/MS-Sawaminathan-Passed-Away-at-the-age-of-98-1.jpg)
MS Swaminathan Passed Away : ભારતની હરિયાળી ક્રાંતિના જનક એમએસ સ્વામીનાથન(MS Swaminathan) નું ગુરૂવારે નિધન થયું છે. તેઓ 98 વર્ષના હતા.વડા પ્રધાન મોદીએ ટ્વિટર પર શોક નોટ શેર કરી શ્રદ્ધાંજલિ આપી છે. વધું વાંચો
- Sep 28, 2023 13:59 IST
world cup, Video : ભારતમાં પાકિસ્તાની ટીમનું ઉષ્માભર્યું સ્વાગત, બાબર આઝમને જોવા એરપોર્ટથી હોટલ સુધી ભીડ ઉમટી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Pakistan-Team-warm-welcome-in-India-for-World-Cup-2023.jpg)
પાકિસ્તાની ટીમ એરપોર્ટની બહાર આવતાની સાથે જ પાકિસ્તાની ક્રિકેટરોના સ્વાગત માટે મોટી ભીડ ઉભી થઈ જાય છે. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પાકિસ્તાની ક્રિકેટરો એરપોર્ટની બહાર આવતાની સાથે જ ચાહકો તેમને જોવા માટે ઉત્સાહિત થઈ જાય છે. વધુ વાંચો
- Sep 28, 2023 12:57 IST
અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023 : ત્રિશૂળીયા ઘાટ પર પદયાત્રિકને હાર્ટ એટેક – VIDEO, પીડિત યુવક ક્યાંનો હતો? જીવ બચાવનાર પોલીસ જવાનો કોણ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-28-at-12.51.28-PM.jpeg)
Ambaji Bhadarvi Poonam 2023 : અંબાજી ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે દાંતા અંબાજી રોડ પર ત્રિશૂળીયા ઘાટ (Trishulia Ghat) પર એક પદયાત્રિક (Pedestrian) ને હાર્ટ એટેક (heart attack) આવ્યો, બનાસકાંઠા પોલીસ (Banaskantha Police) ના જવાનોએ સીપીઆર (cpr) આપી જીવ બચાવ્યો. વધુ વાંચો
- Sep 28, 2023 12:32 IST
Indian Army Recruitment 2023 : ભારતીય આર્મીમાં ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી, અહં વાંચો સંપૂર્ણ માહિતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Indian-Army-TGC-recruitment-1.jpg)
Indian army tgc recruitment : ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ માટે ભરતી બહાર પાડી છે. ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ જુલાઈ 2024 ની 139 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. વધુ વાંચો
- Sep 28, 2023 11:02 IST
India Canada Row : ભારત-કેનેડા વિવાદ વચ્ચે આખરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ માંગી માફી, કહ્યું- મોટી ભૂલ થઈ હતી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Justin-Trudo.jpg)
India canada row, canadian pm justin trudeau : ભારત વિરુદ્ધ આકરા નિવેદનો આપીને બંને દેશો વચ્ચેના સંબંધોને વણસ્યા છે. જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં નાઝી પીઢ સૈનિકની પ્રશંસા કર્યા પછી રશિયાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે તેણે આ માટે ઔપચારિક રીતે માફી માંગી છે. વધુ વાંચો
- Sep 28, 2023 10:49 IST
Disha Patani : દિશા પટણીએ સિલ્કની સાડી અને ગ્લેમરસ લૂકમાં હોટનેસનો કહેર વરસાવ્યો, જુઓ ફોટા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-09-28T104704.950.jpg)
Disha patani : બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં હોટ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરોમાં બેહદ હોટ લાગી રહી છે. વધુ વાંચો
- Sep 28, 2023 09:08 IST
World cup threat : ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ વર્લ્ડ કપ દરમિયાન હુમલાની ધમકી આપી, ઓડિયો જાહેર કર્યો અને કહ્યું શું કહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Khalistani-Terrorist-Gurpatwant-Singh-Pannun-1.jpg)
પન્નુએ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે યોજાનારા ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈને ધમકી આપી છે. કેનેડામાં બેઠેલા આતંકવાદીએ ધમકી આપી કે 5 ઓક્ટોબરે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં થાય, આ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે. વધુ વાંચો
- Sep 28, 2023 09:08 IST
Heritage Sites In India: ભારતની આ 10 હેરિટેજ સાઇટ્સ જે તમારા બકેટ લિસ્ટમાં ઉમેરવીજ જોઈએ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/These-are-10-heritage-sites-in-India-that-you-should-add-to-your-bucket-list-unsplash.jpg)
Heritage Sites In India: વિશ્વભરના પ્રવાસીઓ માટે ભારત હોટ ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશનછે. હિમાલયથી લઈને કન્યાકુમારીના દક્ષિણ છેડા સુધી, દેશ પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે આકર્ષક સ્થળોથી ભરપૂર છે. વધુ વાંચો
- Sep 28, 2023 08:24 IST
એશિયન ગેમ્સનો પાંચમો દિવસ, રોશિબિના દેવીએ ખોલ્યું ભારતનું ખાતું, નિશાનેબાજીમાં પણ ભારતે જીત્યો વધુ એક ગોલ્ડ મેડલ
હાંગઝુ એશિયન ગેમ્સના પાંચમાં દિવસે પણ મુકાબલો ચાલું છે. ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ આવી ચુક્યો છે. મહિલા વુશૂ 60 કિગ્રામાં ભારતની રોશિમિના દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમણએ ફાઈનલમાં ચીનની વૂ શિયા ઓવેઈ વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. નિશાનેબાજીમાં પુરુષોની 10 મીટર પિસ્ટલ ટીમે દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બેડમિંટનમાં પણ મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે મંગોલિયા વિરુદ્ધ 3-0થી જીત મળવીને હતી.
- Sep 28, 2023 08:07 IST
GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી, અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી, ફટાફટ વાંચો માહિતી
GPSC Recruitment 2023, GPSC bharti, notification, online apply, last date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની વધુ 69 જગ્યાઓ માટે અરજી કરવાના માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાત સરકારમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો ફટાફટ અરજી કરો ક્યાંક સૂવર્ણ તક હાથમાંથી સરકી ન જાય. વધુ વાંચો
- Sep 28, 2023 07:34 IST
India Canada Row : નિજ્જરની હત્યામાં પાકિસ્તાનનો હાથ, ભારત અને કેનેડાના સંબંધો બગાડવાની નવી થિયરીએ સમગ્ર મામલો બદલી નાખ્યો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-HARDEEP-SINGH-NIJJAR-KHALISTAN-.jpg)
India canada row, khalistan row, india pakistan – એવું કહેવામાં આવી રહ્યું છે કે નિજ્જરની હત્યામાં પાકિસ્તાનની ISIનો હાથ હોઈ શકે છે. તેનો હેતુ એ હોઈ શકે છે કે આમ કરવાથી કેનેડા અને ભારતના સંબંધો કાયમ માટે બગડી જાય. વધુ વાંચો
- Sep 28, 2023 07:15 IST
Daily Horoscope, 28 september 2023, આજનું રાશિફળ : મિથુન રાશિના જાતકો માટે સંતાનો માટે પણ કષ્ટદાયક સ્થિતિ સર્જાઈ શકે છે
today Horoscope, 28 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Sep 28, 2023 07:12 IST
Today history આજનો ઇતિહાસ 28 સપ્ટેમ્બર : શહીદ ભગતસિંહ અને લતા મંગેશકરની જન્મજયંતિ, વિશ્વ હડકવા દિવસ કેમ ઉજવાય છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-27T230038.506.jpg)
Today history 28 September : આજે 28 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ હડકવા દિવસ / વર્લ્ડ રેબીઝ ડે ઉજવાય છે. આજે ભારતના શહીદ ભગતસિંહ અને સ્વર કિન્નરી લતા મંગેશકરની જન્મજયંતિ છે. વધુ વાંચો
- Sep 28, 2023 07:08 IST
Bhadarvi poonam Darshan : ભાદરવી પૂનમ મેળો,અંબાજી મંદિર અને ગબ્બરના અંબે માતાના કરો લાઇવ દર્શન
Today Live Darshan, bhadarvi poonam, Ambaji Gabbar : અત્યારે ગુજરાત અને દેશ દુનિયામાંથી લાખો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું. લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us