Today News Live Updates, 8 september 2023 : ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

8 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

8 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news| breaking news| news updates

આજના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ

Today Gujarat National world daily News latest update, 8 september 2023 : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Sep 08, 2023 13:03 IST

    અનન્યા પાંડેને રેડ ગોર્જિયસ લૂકમાં જોઇને દિલની ઘડકનો તેજ થઇ જશે, જુઓ ફોટા

    Ananya panday : બોલિવૂડ ફિલ્મ સ્ટાર અનન્યા પાંડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે બલાની ખુબસુરત લાગી રહી છે. વધુ વાંચો



  • Sep 08, 2023 10:08 IST

    GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી, TDO, મામલદાર, સેક્શન અધિકારી સહિતના પદો માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

    GPSC Recruitment 2023, class 1, class 2, sarkari bharti, today last date : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ 388 જગ્યાઓ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ છે. વધુ વાંચો



  • Advertisment
  • Sep 08, 2023 07:48 IST

    જન્માષ્ટમી 2023 : દ્વારકા, ડાકોર સહિત કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા

    Janmashtami 2023 : સવારથી જ સુપ્રસિધ્ધ કૃષ્ણ મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પણ મંદિરોમાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી. વધું વાંચો



  • Sep 08, 2023 07:48 IST

    Daily Horoscope, 8 september 2023, આજનું રાશિફળ : મિથુન રાશિના જાતકોને બિઝનેસ સંબંધિત કેટલીક ફાયદાકારક ઓફર મળી શકે છે

    today Horoscope, 8 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધું વાંચો



  • Sep 08, 2023 07:47 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

    Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ