scorecardresearch
Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
14:31 (IST) 27 Dec 2022
Gujarat latest updates: મુખ્યમંત્રીના સલાહકાર તરીકે બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક
 • ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકારની નિમણૂંક
 • ગુજરાતના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક
 • એસ.એસ. રાઠોર અને ડો. હસમુખ અઢિયાની સીએમ સલાહકાર તરીકે નિમણૂંક
 • 14:10 (IST) 27 Dec 2022
  coronavirus latest updates: વેક્સિનના જથ્થાને લઈ આરોગ્યમંત્રીનું નિવેદન
 • વેક્સિનના જથ્થાને લઈ આરોગ્યમંત્રીનું નિવેદન
 • ''રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઓછો બગડ્યો''
 • “લગભગ પૂરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરાયો”
 • “એક્સપાયરી ડેટ પહેલા જરૂર હોય ત્યાં મોકલાયો”
 • 11:54 (IST) 27 Dec 2022
  Career news Latest update: GPSCની સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર
 • GPSCની સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર
 • વર્ગ 1 અને 2ની પરીક્ષા 8 જાન્યુઆરીએ યોજાશે
 • કાયદા અધિકારી, ક્યૂરેટર પરીક્ષા 22 જાન્યુઆરીએ યોજાશે
 • ગુજરાતી ઇજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા
 • હિસાબી અધિકારી અને આચાર્ય વર્ગ બેની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીએ લેવાશે
 • આ ઉપરાંત ઇજનેરી સેવાની પરીક્ષા પાંચ ફેબ્રુઆરીએ યોજાશે
 • 11:16 (IST) 27 Dec 2022
  Gujarat News latest Updates: સુરતની મહિલાએ સૌથી અગ્નિ એવી ડ્રેગન બોટ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

  ઇન્ડિયાની મહિલાએ થાઇલેન્ડમાં ડ્રેગન બોટ સ્પર્ધામાં ભાગ લીધો હોવાની પ્રથમ ઘટના

  સુરતની મહિલા પોલીસ કર્મીએ થાઇલેન્ડમાં ભારતને બે બ્રોન્સ અપાવ્યા

  સુરત પોલીસ કમિશનર અને નાયબ સીપી મલના સહકારથી પ્રીતિ પટેલે સુરતનું નામ પણ રોશન કર્યું

  11:04 (IST) 27 Dec 2022
  Gujarat News latest Updates: GST ઇન્ટેલિજન્સ ટીમનો મોરબીમાં સપાટો
 • બિલ વગર, ઓછી કિંમતના બિલ બનાવી ટેક્સ ચોરીની શંકામાં મોરબીમાં GST ઈન્ટેલિજન્સ ટીમના દરોડા
 • 5 સિરામીક ફેક્ટરી, 4 ટ્રેડિંગ પેઢીમાં દરોડા
 • રાજકોટ, અમદાવાદની ટીમોનું સર્ચ ઓપરેશન
 • મોટાપાયે ટેક્સ ચોરી પકડાય તેવી આશંકા
 • 11:00 (IST) 27 Dec 2022
  Gujarat News latest Updates: ભરૂચમાં એમડી ડ્રગ્સ સાથે ત્રણ પેડલર ઝડપાયા
 • ભરૂચ બી ડિવિઝન પોલીસે ત્રણ કેરિયરને દબોચી લીધા
 • મુંબઈથી ડ્રગ્સ મંગાવી વેચવાનો પ્રયાસ કર્યો
 • 16 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું
 • ત્રણેય ઈસમો ભરૂચના હોવાનું પ્રથામિક તપાસમાં બહાર આવ્યું
 • 10:29 (IST) 27 Dec 2022
  coronavirus latest updates: આજે દેશમાં કોરોના વાયરસની કેસોની સ્થિતિ
 • દેશમાં કોરોનાના નવા 157 કેસ
 • દેશમાં હાલ કુલ 3421 એક્ટિવ કેસ
 • 10:04 (IST) 27 Dec 2022
  World News latest Updates: જાપાનમાં હિમવર્ષાનો કહેર
 • છેલ્લા 10 દિવસમાં જાપાનમાં ભારે બરફવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં
 • હિમવર્ષાના કારણે અત્યાર સુધીમાં જાપાનમાં 17 લોકોના મોત અને 90 કરતા વધારે લોકો ઘાયલ
 • 10:03 (IST) 27 Dec 2022
  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત
 • કોરોના વાયરસ સામે આરોગ્ય તંત્ર સજ્જ
 • આજે દેશભરમાં મોકડ્રાઈવ યોજાશે
 • કોરોનાની સ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલમાં ઈમરજન્સી સેવાઓની સમીક્ષા
 • કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રહેશે ઉપસ્થિતિ
 • 09:50 (IST) 27 Dec 2022
  મિઝોરમ પોલીસે 2 કોલોબસ વાંદરાઓ અને 1 મગરને બચાવ્યા

  પોલીસે 2 કોલોબસ વાંદરાઓ અને 1 મગરને બચાવ્યા, જે વાહનમાં ગેરકાયદેસર રીતે દાણચોરી કરવામાં આવી રહ્યા હતા અને કોલાસિબમાં એક વ્યક્તિને પકડ્યો. વધુ તપાસ ચાલી રહી છે: મિઝોરમ પોલીસ

  https://twitter.com/ANI/status/1607588679731773440

  08:03 (IST) 27 Dec 2022
  દિલ્હીની સરકારી શાળાના શિક્ષકોને 31 ડિસેમ્બરથી કોવિડ ડ્યુટી પર IGI એરપોર્ટ પર તૈનાત કરવામાં આવશે

  https://twitter.com/ani_digital/status/1607521432757760001

  07:35 (IST) 27 Dec 2022
  કાશ્મીરી વિદ્યાર્થીએ AMU કેમ્પસ પર “ઘાતક” હુમલાનો આક્ષેપ કર્યો

  કાશ્મીરી વિદ્યાર્થીએ AMU કેમ્પસ પર “ઘાતક” હુમલાનો આક્ષેપ કર્યો; અધિકારી કહે છે કે કોઈ ફરિયાદ મળી નથી

  https://twitter.com/ani_digital/status/1607541125837119490

  07:33 (IST) 27 Dec 2022
  દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, ડીએનડી અને બારા પુલ્લાની તસવીરો

  દિલ્હીમાં શીત લહેર ચાલુ હોવાથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડીએનડી અને બારા પુલ્લાની તસવીરો

  https://twitter.com/ANI/status/1607554055810985985

  Web Title: Latest news live updates world national gujarat sports technology aaj na taja samacahr 27 december

  Best of Express