today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જેડીયુ નેતા આરસીપી સિંહ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં ભાજપની સદસ્યતા ગ્રહણ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે નીતિશ કુમારને સી શબ્દથી ઘણો પ્રેમ છે, સી થી ચેર થાય છે. તેથી ખુરશીના મોહમાં બધું કામ કરી રહ્યા છે.

Asia Cup 2023 : બાંગ્લાદેશ અને શ્રીલંકાએ યૂએઈમાં મેચ રમવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું કહેવું છે કે સપ્ટેમ્બરની ગરમીમાં તેમના ખેલાડીઓ ત્યાં નહીં રમે. પાકિસ્તાન અન્ય કોઈ દેશને હોસ્ટિંગ આપવા તૈયાર નથી. જો આમ થશે તો તેણે પહેલા જ કહ્યું છે કે તે આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો –
ઉત્તર પ્રદેશમાં આગરામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. ડૌકી વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલા અકસ્માતમાં ત્રણ બાળકોના મોત નીપજ્યા છે જ્યારે 2 બાળકો ગંભી રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના સવારે 8 વાગ્યે ઘટી હતી જ્યારે સ્કૂલના બાળકો રસ્તાની બાજુમાં વાનની રાહ્યા હતા. ત્યારે એક બેકાબુ કાર બાળકો ઉપર ફરીવળી હતી જેનાકારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

NMC allows foreign graduates internship : કેટલાક વિદ્યાર્થીઓ ખાસ કરીને જેમણે ગયા વર્ષે ચીન અને યુક્રેનમાંથી તેમની તાલીમ પૂર્ણ કરી હતી તેમને ધ્યાનમાં રાખીને છૂટછાટની જાહેરાત કરવામાં આવી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/nmc-allows-foreign-graduates-to-intern-in-non-teaching-for-this-year/115496/

Google I/O 2023: Google એ તેની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં તેના AI ચેટબોટ બાર્ડના અપડેટ્સથી લઈને Pixel Fold સુધીની દરેક વસ્તુની જાહેરાત કરી હતી.

Priyanka Chopara: પ્રિયંકા ચોપરાએ પોડકાસ્ટ કલ હર ડૈડીમાં જીવનના મહત્વના તબક્કા અંગે વાત કરી હતી. આ દરમિયાન તેણે તેના સ્કીન ટોનને લઇને મોટો ખુલાસો કર્યો છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/priyanka-chopara-black-scene-in-bollywood-new-series-daughter-instagram/115376/
શિવસેના વિવાદ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ગુરુવારે નિર્ણય સંભળાવ્યો હતો. એકનાથ શિંદે અને 15 અન્ય ધારાસભ્યોને જૂન 2022માં તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરવા માટે અયોઘ્ય ઘોષિત જાહેર કરવા જોઈએ કે નહીં તે અંગે સુપ્રી કોર્ટે નિર્ણય આપ્યો હતો. આ મામલે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેટે કહ્યું કે મહારાષ્ટ્રનો મુદ્દો મોટી ઉપરી બેંચ પાસે જશે. ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા, ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ હિમા કોહલી, જસ્ટીસ એમઆર શાહ, જસ્ટીસ કૃષ્ણ મુરારી અને જસ્ટીસ પીએમ નરસિમ્હાની બંધારણીએ પીઠે નિર્ણય આપ્યો હતો.
મહેસાણામાં વન્ય પ્રાણીઓની ગણતરી પૂર્ણ થઈ છે. ત્યારે મહેસાણામાં 12 વર્ષમાં દીપડાની સંખ્યા ઘટી છે પરંતુ 11 રીંછ વધ્યા છે. 12 વર્ષમાં દીપડાની સંખ્યામાં અઢી ગણો ઘટાડો થયો હતો.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે મંચ પર ઊભા રહીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં મંચ પર બેઠેલા બાગેશ્વરધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી પણ દેખાઈ રહ્યા છે.

shiv sena, Uddhav Thackeray, supreme court : ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહ, ક્રિષ્ના મુરાઈ, હિમા કોહલી અને પીએસ નરસિમ્હાની બનેલી પાંચ જજોની બંધારણીય બેંચ દ્વારા આ મુદ્દાઓની સુનાવણી કરવામાં આવી હતી.
આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/the-supreme-court-will-deliver-the-unanimous-verdict-in-the-shiv-sena-case-today/115370/

Karnataka Assembly Election Exit poll : મોટાભાગના એક્ઝિટ પોલ્સે 224-સભ્યોની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ધાર અથવા તો સ્પષ્ટ બહુમતી આપી છે. તેમ છતાં તેમાંના કેટલાકએ ત્રિશંકુ ગૃહની આગાહી કરી હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-exit-polls-cm-bommai-bsy-reject-siddaramaiah-hope-gets-a-boost/115301/
Health Tips : દ્રાક્ષ (Grapes) બેલેન્સ્ડ ડાયટ માટે ઉત્તમ ફળ (fruits) છે, પરંતુ તેનું સેવન ખાસ કરીને ડાયાબિટીસ (diabetes) વાળા લોકોએ પ્રમાણસર માત્રામાં કરવું જોઈએ.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/grapes-nutritional-health-benefits-diabetes-consumption-balanced-diet-fruits-calories-awareness-ayurvedic-life-style/115298/
ઉનાળો પોતાની ચરમ સીમાએ પહોંચી ગયો છે ત્યારે હવાનાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. ભર ઉનાળા વચ્ચે માવઠાની આગાહી કરી છે. આગામી 22થી 24 મે દરમિયાન કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. મે મહિનાના અંતમાં વાતાવરણમાં પલટો આવશે.


સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/akshay-kumar-hamara-kyu-mujra-karvate-hain-latest-news/115271/

exit poll karnataka 2023 : હવે અસલ પરિણામો 13 મેના રોજ આવનારા છે. પરંતુ તમામ એક્ઝિટ પોલ્સ કેટલાક ટ્રેન્ડ દેખાડી રહ્યા છે. ક્યાં કઇ પાર્ટી પાસ થઈ અને કઇ પાર્ટીની ચૂક થઈ ગઈ છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-2023-exit-polls-political-message/115266/
બુધવારે મોડી રાત્રે (ગુરુવારે વહેલી સવારે) હરમંદિર સાહિબ નજીક અન્ય ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ નોંધાયો હતો. પોલીસે વિસ્ફોટ બાદ ત્રણ શકમંદોની પણ ધરપકડ કરી છે . શનિવારની રાતથી ત્રીજો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના સ્થળેથી કેટલાક પેમ્ફલેટ્સ પણ મળી આવ્યા હતા – કથિત રૂપે એક શંકાસ્પદ દ્વારા ફેંકવામાં આવ્યા હતા જેમણે ત્રણેય વિસ્ફોટોની કબૂલાત કરી છે.

Today history 11 May : આજે 11 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતનો નેશનલ ટેકનોલોજી દિવસ છે. આજના દિવસે વર્ષ 1998માં ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યા હતા. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
આજના દિવસના ઇતિહાસની સંપૂર્ણ માહિતી જાણવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-11-may-india-nuclear-test-pokhran-national-technology-day-know-today-important-events/115194/
today Horoscope, 11 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોએ પોતાનાનું આજનું રાશિફળ જાણવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-11-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/114998/
today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે.
સાંઇ બાબાના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-11-may-2023-thursday/115241/