today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
રાજસ્થાનમાં સચિન પાયલોટે પોતાની જન સંઘર્ષ યાત્રા શરૂ કરી હતી. જે સોમવારે સમાપ્ત થઇ ગઇ છે. જોકે તેમણે રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતને એક અલ્ટીમેટમ આપ્યું છે. જન સંઘર્ષ યાત્રાના અંતિમ દિવસે રેલીને સંબોધિત કરતા સચિન પાયલોટે કહ્યું કે જો મહિનાના અંત સુધી તેમની માંગણી ના માની, ભ્રષ્ટાચાર પર કાર્યવાહી ના થઇ, યુવાઓને રોજગાર ના મળ્યો તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. તે પગપાળા લોકો પાસે જશે અને તેમના મુદ્દા ઉઠાવશે.

gajkesri yog lucky zodiac signs : 17 મેના રોજ ચંદ્ર સાંજે 7.39 વાગ્યે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં સંચાર કરશે. આ રાશિમાં પુરા અઢી દિવસ એટલે કે 19 મે સુધી રહેશે.
આર્ટીકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/gajkesari-yog-lucky-zodiac-signs-grah-parivartan-grah-gochar-impact/118361/

hindusthan na shaurya gatha, kargil war : રીક્રુટ્સ ફાયરીંગ શીખવાની શરૂઆત એક વિશાળ ઇન્ડોર રેંજ પર રેગ્યુલર આર્મી ઈશ્યુ એસએલઆર રાયફલને બદલે પોઈન્ટ ટુટુ (0.૨૨) રાયફલનાં શુટિંગથી થઇ. પોઈન્ટ ટુટુની ભારે રાયફલ ઉપાડવી જ મુશ્કેલ હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/hindustan-saurya-gatha-amar-shahid-rameshs-jogal-rifle-shooting-for-the-first-time/118259/

hindusthan na shaurya gatha, kargil war : રીક્રુટ્સ ફાયરીંગ શીખવાની શરૂઆત એક વિશાળ ઇન્ડોર રેંજ પર રેગ્યુલર આર્મી ઈશ્યુ એસએલઆર રાયફલને બદલે પોઈન્ટ ટુટુ (0.૨૨) રાયફલનાં શુટિંગથી થઇ. પોઈન્ટ ટુટુની ભારે રાયફલ ઉપાડવી જ મુશ્કેલ હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/uttar-pradesh-meerut-muslim-girls-misbehaved-mob-viral-video-from-muslim-community-in-a-market/118235/
પંજાબના સંગરુર કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને માનહાનિના એક મામલામાં સમન પાઠવ્યું છે. ખડગેને આ સમય હિન્દુ સુરક્ષા પરિષદના સંસ્થાપક અને સંગરુર નિવાસી હિતેશ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યું છે.
હિન્દુ સુરક્ષા પરિષદના સંસ્થાપક અને કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના મામલે ખડગે વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને સંગરુર કોર્ટના સિવિલ જજ રમનદીપ કૌરની કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને 10 જુલાઈએ હાજર રહેવા માટે સમન પાઠવ્યું છે.

Health Tips : રજિસ્ટર્ડ ડાયેટિશિયન ગરિમા ગોયલે જણાવ્યું હતું કે તજ તેના અનોખા સ્વાદ અને સ્વાદ માટે જાણીતી છે તે ખરેખર ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ કરી શકે છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/ceylon-cinnamon-tea-post-meal-sweet-craving-health-tips-awareness-ayurvedic-life-style/118134/
karnataka new chief minister : કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ બનશે એના ઉપર મંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઈ હી. જ્યાં પાર્ટીના વિજેતા 135 ધારાસભ્યોએ ભાગ લીધો હતો.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-result-siddaramaiah-chief-minister-formula/118218/

Gujarat 62 lakh cumin robbery case solved : ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર નજીક હાઈવે પરથી 62 લાખ રૂપિયાના જીરાની લૂંટ થઈ હતી. જામનગર એસઓજી (Jamnagar SOG) અને અંજાર પોલીસે (Anjar Police) બે આરોપીની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલ્યો.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-result-siddaramaiah-chief-minister-formula/118218/

weekly horoscope : તમામ રાશિના જાતકોનું સાપ્તાહ કેવું રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ.
તમામ રાશિના જતકોનું સપ્તાહ કેવું રહેશે, અહીં વાંચો સાપ્તાહિક રાશિફળ – https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-15-to-21-may-2023-rashi-bhavisya/
Summer Special : એપોલો સ્પેક્ટ્રા મુંબઈના ડાયેટિશિયન ફૌઝિયા અંસારીએ જણાવ્યું હતું કે, તરબૂચમાં એમિનો એસિડ સિટ્રુલિન હોય છે, જે રક્તવાહિનીઓને રિલેક્ષ કરવામાં અને રક્ત પ્રવાહને સુધારવામાં મદદ કરી શકે છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/summer-special-watermelon-juice-headache-benefits-health-tips-awareness-ayurvedic-life-style/118039/

international day of families 2023 : સમાજમાં આ ભાવના જળવાઇ રહે એ આજની તાતી જરૂરીયાત છે. પરિવારોનું મહત્વ અને સમાજમાં એની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે 15 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સંપૂર્ણ માહિતી વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/international-day-of-families-2023-15-may-know-all-details-history-theme-and-celebration/118022/
પંજાબના પટિયાલામાં એક ગુરુદ્વારામાં કથિ રીતે દારૂ પી રહેલી એક મહિલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે સોમવારે આ અંગે જાણકારી આપી હતી. પટિયાલાના એસપી વરુણ શર્મા પ્રમાણે આ ઘટના રવિવારે ઘટી હતી. પોલીસે જણાવ્યું કે મહિલા 33 વર્ષીય પરમિંદર કૌર દુખનિવાર સાહિબ ગુરુદ્વારાના સરોવરની પાસે કથિત રીતે દારૂ પી રહી હતી. પ્રત્યદર્શીઓએ કહ્યુંકે એક ગુરુદ્વારાના અટેન્ડટે તેને રોકી તો મહિલાએ બોટલ તોડી દીધી અને તેના હાથ ઉપર હુમલો કર્યોહ તો. જ્યાં પાસે ઉભેલા એક વ્યક્તિએ પિસ્તોલ કાઢી અને તેના ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જેનાથી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
karnataka assembly election 2023 : સોમવારે બંને નેતા પાર્ટી હાઈકમાન સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. આવી સ્થિતિમાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કર્ણાટકના મુખ્યમંત્રીની જાહેરાત આજે થઇ શકે છે. આ વચ્ચે ડીકે શિવકુમાર આજે ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યા હતા.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-name-of-chief-minister-today-in-delhi/117962/
અતીક-અશરફની હત્યા મામલે ન્યાયિક આયોગે 21 પોલીસ કર્મીઓને નોટિસ નોકલી છે. આ પોલીસ કર્મીઓને 15 દિવસની અંદર નિવેદન નોંધાવવા માટે આદેશ કર્યો છે. અીક અશરફની હત્યાને આજે એક મહિનો પુરો થયો છે. આજના દિવસે એટલે કે 15 એપ્રીલની મોડી રાત્રે અતીક અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Metaverse :ફૂડ અને મધર કમ્યુનિટીઝ અને વધુ સાથે પાર્ટીસિપેશન માટે આઉટડોર હોર્ડિંગ્સ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હતી
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/nutralitte-chef-sanjeev-kapoor-metaverse-technology-cooking-finale-specialized-mom-communinities-recipes/117960/
અમદાવાદ ટ્રાફિક પોલીસનો પ્રોજેક્ટ શરુ થશે. જેમાં 45 હજારથી વધારે રિક્ષાઓમાં બારકોડ લાગશે, બારકોડ સ્કેન કરતા જ રિક્ષાચાલકની વિગતો મળી જશે. રિક્ષાઓમાં થતાં ગુનાઓ પર અંકુશ લગાવવામાં પ્રયત્ન હાથ થયારો છે. એકાદ મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ હવે બધાની નજર રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે એના પર છે. મુખ્યમંત્રી માટે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર અને પૂર્વ સીએમ સિદ્દરમૈયાના નામની સૌથી વધારે ચર્ચા છે. સોમવારે બંને નેતા પાર્ટી હાઈકમાન સાથે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. આવી સ્થિતિમાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે કર્ણાટકના મુખ્યમંત્રીની જાહેરાત આજે થઇ શકે છે. આ વચ્ચે ડીકે શિવકુમાર આજે ધારાસભ્યોને મળવા માટે હોટલ પહોંચ્યા હતા.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. પરંતુ તેમની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે. જેના કારણે એકવાર ફરીથી તેઓ સમાચારમાં આવ્યા છે. તિહાડમાં બંધ સત્યેન્દ્ર જૈનના સેલમાં જેલ અધીક્ષકે ત્રણ કેદીઓને ટ્રાન્સફર કર્યા હતા. જેને લઇને જૈનની સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા થયા છે. ત્યારબાદ તિહાડ જેલ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે તિહાડ જેલ પ્રશાસનને આ મામલે જેલ અધીક્ષકને કારણ બતાવો નોટિફ ફટકારી છે.

Gujarati Film Vash: છેલ્લો દિવસ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી જાનકી બોડીવાલા (Janki Bodiwala) વશની હિન્દી રિમેકથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક કરો – https://gujarati.indianexpress.com/entertainment/gujarati-film-vash-hindi-remake-ajay-devgan-and-r-madhvan/117897/
ગુજરાતમાં ઉનાળો પોતાની ચરમ સીમા ઉપર છે ત્યારે હવામાન વિભાગે ગરમીનો પારો આંશિક ઘટાડાની આગાહી કરી છે. આજથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. તાપમાન 2થી 4 ડિગ્રી ઘટશે.જોકે, બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં તાપમાન 41-42 ડિગ્રી તાપમાન રહી શકે છે.
karnataka elections results, BJP : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના એસસી અને એસટીના મુદ્દાને પણ લોકો સામે ઉઠાવ્યો હતો. જોકે, ભાજપની આ પણ ચાલ નિષ્ફળ રહી છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-results-bjps-reservation-sc-st-seat-faile/117887/

દીપડાએ બાળકને તેની ગરદનથી પકડી લીધો અને તેને નજીકની ઝાડીઓમાં ખેંચી ગયો હતો. પરિવારના લોકોએ હિંમત દાખવી પાછળ જતા દીપડો બાળકને મુકી ભાગી ગયો હતો
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/leopard-mauls-2-yr-old-boy-to-death-in-amreli-gujarat/117842/

Today history 15 May : આજે 15 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
આજના દિવસનો ઇતિહાસ જાણવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/today-history-15-may-international-day-of-families-madhuri-dixit-know-today-important-events/117615/
today Horoscope, 15 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોએ આજનો દિવસ કેવો રહેશે એ જાણવા માટે લિંક પર ક્લિક કરો –
Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે.
મહાકાલેશ્વરના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-15-may-2023-monday/117867/