scorecardresearch
Live

Today News Live Updates: સત્યેન્દ્ર જૈનની અચાનક બગડી તબિયત, તિહાડથી સફદરજંગ હોસ્પિટલ લઇ જવાયા, 35 કિલો ઘટ્યું વજન

Today Latest news updates, 22 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ

aap leader| Satyendra jain| delhi government minister
દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન, photo credit – ANI

today Gujarat National world News latest update: દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની સોમવારે સવારે અચાનક તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ જૈનને તિહાડથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઇ જવાયા હતા. મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન આશરે એક વર્ષથી તિહાડ જેલમાં બંધ છે. ગત સપ્તાહે થયેલી સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનના વકિલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જેલમાં સત્યેન્દ્ર જૈનનું વજન આશરે 35 કિલો ઘટી ચૂક્યું છે.તેમનું સ્વાસ્થ્ય સારું નથી.

Read More
Read Less
Live Updates
15:19 (IST) 22 May 2023
હિન્દુસ્તાનની શૌર્ય ગાથાઃ આર્ટીલરી – ૯, એક દિવસ રવિરાજે જ્યારે રમેશ જોગલને કહ્યું “મારે તો હવે અહીંથી ભાગી જવું છે”

hindusthan na shaurya gatha, kargil war : સ્ક્વોડને પરેડ ગ્રાઉન્ડની ફરતે આવેલા રોડ પર દોડવાનું આવ્યું એટલે દત્તા સામેના બગીચામાં ઉભા રહ્યા અને નિરાંતે રાઉન્ડનો હિસાબ લગાવતા રહ્યા.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/hindustan-saurya-gatha-amar-shahid-rameshs-jogal-one-day-raviraj-said-to-ramesh-jogal/124106/

15:03 (IST) 22 May 2023
ઘરના પ્રવેશ દ્વાર પર આજે જ લટકાવી દો આ એક વસ્તુ, માતા લક્ષ્મી કરશે હંમેશા ઘરમાં વાસ!

Main door of home, vastu tips : માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મુખ્ય દ્વાર સંબંધિત કેટલાક ઉપાય કરવા લાભકારી સિદ્ધ થાય છે. આ ઉપાયોગ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/vastu-tips-hang-this-one-thing-at-the-entrance-of-the-house-today/124097/

14:06 (IST) 22 May 2023
સત્યેન્દ્ર જૈનની અચાનક બગડી તબિયત, તિહાડથી સફદરજંગ હોસ્પિટલ લઇ જવાયા, 35 કિલો ઘટ્યું વજન

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની સોમવારે સવારે અચાનક તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ જૈનને તિહાડથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઇ જવાયા હતા. મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈન આશરે એક વર્ષથી તિહાડ જેલમાં બંધ છે. ગત સપ્તાહે થયેલી સુનાવણી દરમિયાન સત્યેન્દ્ર જૈનના વકિલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જેલમાં સત્યેન્દ્ર જૈનનું વજન આશરે 35 કિલો ઘટી ચૂક્યું છે.તેમનું સ્વાસ્થ્ય સારું નથી.

13:57 (IST) 22 May 2023
IIT મદ્રાસે 6 મહિનાના એક્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સ માટે અરજીઓ મંગાવી, અહીં જાણો વધુ માહિતી

executive education courses : આ અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 20 જૂન છે અને આ કાર્યક્રમ 1 જુલાઈથી શરૂ થશે. આ પ્રોગ્રામ દેશના વિવિધ ભાગોમાં પહોંચવા માટે ઓનલાઈન ચલાવવામાં આવી રહ્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/iit-madras-invites-applications-for-6-months-executive-education-course/123940/

13:56 (IST) 22 May 2023
અમિત શાહ ગુજરાત પ્રવાસ : ‘પીએમનું અપમાન ભારતનું અપમાન, બિડેન પણ કહે છે, તેમને મોદીનો ઓટોગ્રાફ જોઈએ છે’

Amit Shah gujarat visit : અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા, તેમણે મોદી સમાજના કાર્યક્રમ સહિત ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતુ. તો જોઈએ તેમણે શું કહ્યું.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/gujarat/amit-shah-gujarat-visit-pm-insult-is-india-insult-biden-too-modi-autograph-purnesh-modi/123909/

12:12 (IST) 22 May 2023
Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

weekly horoscope : તમામ રાશિના જાતકોનું સાપ્તાહ કેવું રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ.

સાપ્તાહિક રાશિફળ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-22-to-28-may-2023-rashi-bhavisya/

12:05 (IST) 22 May 2023
પીએમ મોદીને ફિજીના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા

PMOએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફિજીના સર્વોચ્ચ સન્માન, કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી, ફિજી રિપબ્લિકના વડા પ્રધાન સિટિવેની રાબુકા દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમના ફિજી સમકક્ષને મળીને “આનંદ” અનુભવે છે અને ઉમેર્યું હતું કે ભારત અને ફિજી વચ્ચેના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “અમે આગામી વર્ષોમાં તેને વધુ સિમેન્ટ કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છીએ.”

PM મોદીએ સોમવારે FIPIC (ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન) સમિટને સંબોધિત કરી અને પેસિફિક ટાપુ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી.

11:56 (IST) 22 May 2023
Sulphates in Shampoo : શું શેમ્પૂમાં રહેલા સલ્ફેટ વાળ ખરવાનું કારણ બની શકે છે?

Sulphates in Shampoo : શેમ્પૂ (Shampoo) તમારા માથાની ચામડીને સાફ કરવા માટે છે . તમારે તમારા શેમ્પૂને ખોપરી ઉપરની ચામડીની સ્થિતિ અનુસાર બદલવું જોઈએ. જો કે, શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ નહીં થાય.’

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/shampoo-myth-expert-debunked-daily-hair-fall-sulphate-beauty-tips-haircare-treatment/123819/

11:34 (IST) 22 May 2023
IPLમાં સૌથી વધુ સદી ફટકારી ઇતિહાસ રચ્યા બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને કિસ કરી, ફેન્સે આપી પ્રતિક્રિયા

Anushka Sharma: વિરાટ કોહલીએ હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર IPL 2023ની સતત બીજી સદી ફટકારી. આ તકે અનુષ્કા-વિરાટનો કિસિંગ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/anushka-sharma-kiss-virat-kohli-record-ipl-2023-latest-news/123816/

11:32 (IST) 22 May 2023
Poha Vs Rice : પૌઆ અને રાઈસ બેમાંથી કોનું સેવન સ્વાસ્થ્યપ્રદ કહી શકાય?

Poha Vs Rice : પોહા (Poha) પોષક તત્ત્વોથી ભરપૂર છે જેમાં ફાઇબર, હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સનો સમાવેશ થાય છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/lifestyle/poha-iron-gluten-free-mineral-vitamin-antioxidants-probiotic-healthy-carbs-rice-health-tips-awareness-ayurvedic-life-style/123768/

10:57 (IST) 22 May 2023
Ashwini Vaishnaw : ભારત આગામી 5 વર્ષમાં સૌથી મોટો ચિપ ઉત્પાદક બની શકે છે

Ashwini Vaishnaw : ડિસેમ્બર 2021માં, કેન્દ્રએ ફેબ્રિકેશન પ્લાન્ટ સાથે ટૂંક સમયમાં મંજૂરી મળવાની અપેક્ષા સાથે $10 બિલિયનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાનની જાહેરાત કરી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/semiconductor-manufacturing-chip-producer-ashwini-vaishnaw-at-express-adda-discussion/123751/

10:52 (IST) 22 May 2023
લોકસભા ચૂંટણી 2024: નીતિશનું મિશન 2024, આજે રાહુલ ખડગેને મળશે, વિપક્ષની એકતા અંગે કરશે વાત?

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી માટે બિહારના જેડીયુ લીડર નીતિશ કુમારે (Nitish Kumar) તૈયારી શરૂ કરી દીધી છે. આજે તેઓ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને મલ્લિકાર્જુન ખડગે (mallikarjun Kharge) સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે ચરચા કરી શકે છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/lok-sabha-elections-2024-nitish-mission-2024-will-meet-rahul-kharge-today-talk-about-opposition-unity/123799/

10:45 (IST) 22 May 2023
રાજસ્થાનના DoIT ના જોઇન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ, કરોડોની રોકડ, સોનાના બિસ્કિટ રાખવાનો આરોપ, ઓફિસમાં રાખતા હતા લાંચના રૂપિયા

રાજસ્થાનના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના જોઇન્ટ સેક્રેટરી વેદ પ્રકાશ યાદવના કાર્યાલયમાંથી કરોડો રૂપિયાના રોકડા અને સોનાના બિસ્કિટ જપ્ત થયા બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શનિવારે તેમના કાર્યાલય પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 2.31 કરોડ રૂપિયા રોકડા અને એક કિલો સોનાના બિસ્કિટ મળ્યા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરીને એન્ટી કરપ્શન બ્યૂરોને સોંપવામાં આવ્યા હતા.

10:36 (IST) 22 May 2023
FIPIC summit : અમે જેમને પોતાના માનીએ છીએ, મદદ ટાણે સાથ આપ્યો નહીં, કોવિડ મહામારી સમયે ભારત જ બન્યો PACIFIC દેશોનો હમદર્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારપે સાથે ત્રીજા ભારત-પ્રશાંત દ્વીપ સમૂહ (FIPIC) શિખર સમ્મેની સહ અધ્યક્ષતા કરી હતી. મોદી 14 પ્રશાંત દ્વીપ દેશ શિખર સમ્મેલનમાં ભાગ લઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કહ્યું કે કોવિડ મહામારીનો પ્રભાવ ગ્વોબલ સાઉથ દેશો પર સૌથી વધારે થયો છે.

તેમણે કહ્યું કે જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આપદાઓ, ભુખમરી, ગરીબી અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પડકારો પહેલાથી છે. હવે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેવા કે ફ્યૂલ, ફર્ટિલાઇઝર અને ફાર્મા. આની સપ્લાયમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. જેમને આપણે પોતાના માન્યા હતા જરૂરત પડવા પર અમારો સાથ આપ્યો નહીં. આ મુશ્કેલ ઘડીમાં આ વાક્ય સાચું પડ્યું કે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ એ ફ્રેન્ડ ઇન ડીડ.

10:08 (IST) 22 May 2023
DeFi અને NFTs કેવી રીતે રેવન્યુ સિસ્ટમમાં પરિવર્તન લાવી શકે છે?

ગ્રાન્ડ વ્યૂ રિસર્ચની આંતરદૃષ્ટિ મુજબ, વૈશ્વિક વિકેન્દ્રિત ફાઇનાન્સ માર્કેટનું કદ 2022માં $13.61 બિલિયનનું હતું

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/decentralized-finance-defi-non-fungible-tokens-nft-crypto-trading-volume-crypto-market-binance-technology-updates/123729/

10:01 (IST) 22 May 2023
અમિતાભ બચ્ચનને બોક્સિંગ મેચમાં નાક અને આંખમાં ઇજા થયા બાદ પિતા હરિવંશ રાયની આવી હતી પ્રતિક્રિયા, બિગ બીએ શેર કર્યો કિસ્સો

Amitabh Bachchan: હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં તેમના બાળપણનો એક કિસ્સો શેર કર્યો છે. તેણે એક બ્લોગમાં લખ્યું છે કે, જ્યારે તે ચોથા કે પાંચમા ધોરણમાં હતો ત્યારે તેણે બોક્સિંગ મેચમાં ભાગ લીધો હતો અને તેને ઈજા થઈ હતી.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-blog-boxing-match-latest-bollywood-update/123738/

09:22 (IST) 22 May 2023
Gujarat Weather News Updates: ગુજરાતમાં હજી પણ ગરમી પડશે, ત્રણ દિવસ કાળઝાર ગરમી પડશે

ગુજરાતમાં હજી પણ આગ ઓંકતી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતને ગરમીમાંથી કોઈ રાહ નહીં મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં અગનવર્ષાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ત્રણ દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

09:05 (IST) 22 May 2023
Gujarat News Latest Updates : ભાજપનું મિશન 2024, કમલમ ખાતે ફરી મળશે કારોબારીની બેઠક

ભાજપે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે મિશન 2024 શરુ કરી દીધું છે. જેના પગલે કમલમ ખાતે ફરી કારોબારીની બેઠક મળશે. રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદરના નેતાઓની બેઠક મળશે. બેઠકમાં પેજ સમિતિ સહિતના મુદ્દાઓ ઉપર મંથન થશે. 2024 લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે. વિધાનસભા પેટર્ન પર જ કામ કરવા ઉપર ભાર આપવામાં આવશે.

08:48 (IST) 22 May 2023
Gujarat News Latest updates : આ વર્ષે નવા રથમાં બિરાજશે ભગવાન જગન્નાથ, 72 વર્ષ બાદ નવા રથ તૈયાર કરાયા

અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગયું છે. આ વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ બિરાજશે. 72 વર્ષ બાદ નવા રથ તૈયાર કરાયા છે. મંદિર પરિસરમાં રથનું ટ્રાયલ કરવામાં આવશે. આ રથ ફરવા માટે અનુકૂળ છે કે નહીં એ અંગેનું ટ્રાયલ કર્યું છે.

08:21 (IST) 22 May 2023
Crude Oil – G7 : ક્રૂડ ઓઇલ સપ્લાયની ચિંતામાં વધારો, G7 એ રશિયન પ્રાઇસ કેપ્સ લાગુ કરવાનો લીધો સંકલ્પ

Crude Oil – G7 : બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0018 GMT સુધીમાં 14 સેન્ટ્સ અથવા 0.2% વધીને બેરલ દીઠ $75.72 પર પહોંચ્યું હતું જ્યારે જુલાઈ ડિલિવરી માટે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ, વધુ એકટીવલી ટ્રેડેડ કોન્ટ્રાક્ટ, 15 સેન્ટ્સ અથવા 0.2% વધીને બેરલ દીઠ $71.84 પર હતું.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/crude-oil-prices-g7-meeting-brent-opec-production-cuts-international-energy-agency-latest-market-news-updates/123724/

08:21 (IST) 22 May 2023
G-20 Tourism Meet: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં આજથી જી-20 ટુરિઝમ મીટ, 60 વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેશે

G20 Summit, G20 meet at srinagar : ત્રણ દિવસની બેઠકમાં અગાઉની બે બેઠકોની તુલનામાં વિદેશી પ્રતિનિધિઓની સૌથી વધુ ભાગીદારી જોવા મળશે, એમ G20ના મુખ્ય સંયોજક હર્ષવર્ધન શ્રિંગલાએ રવિવારે જણાવ્યું હતું.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો :- https://gujarati.indianexpress.com/national-news/g20-tourism-meet-in-srinagar-jammu-kashmir-from-today-amid-tight-security/123727/

08:19 (IST) 22 May 2023
G-20 Tourism Meet: કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં આજથી જી-20 ટુરિઝમ મીટ, 60 વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેશે

G20 Summit, G20 meet at srinagar : ત્રણ દિવસની બેઠકમાં અગાઉની બે બેઠકોની તુલનામાં વિદેશી પ્રતિનિધિઓની સૌથી વધુ ભાગીદારી જોવા મળશે, એમ G20ના મુખ્ય સંયોજક હર્ષવર્ધન શ્રિંગલાએ રવિવારે જણાવ્યું હતું.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/g20-tourism-meet-in-srinagar-jammu-kashmir-from-today-amid-tight-security/123727/

07:52 (IST) 22 May 2023
આજનો ઇતિહાસ 22 મે : આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ – કુદરતી અને પર્યાવરણના સંતુલન માટે જૈવવિવિધતાનું સંરક્ષણ જરૂરી

Today history 22 May : આજે 22 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ છે.જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસનો ઇતિહાસ જાણવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/career/today-history-22-may-international-biological-diversity-day-know-today-important-events/123677/

07:50 (IST) 22 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકોને વેપાર ક્ષેત્રે ચાલી રહેલી સમસ્યામાં થોડી રાહત મળશે

today Horoscope, 22 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, જાણવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-22-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/123655/

07:49 (IST) 22 May 2023
Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-22-may-2023-monday/123695/

Web Title: Live updates breaking news today latest news 22 may 2023 aaj na taja samachar

Best of Express