today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના 10 લાખ નોકરીઓ આપવાના વાયદા પર કટાક્ષ કર્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે આ ફક્ત એક ચૂંટણી વાયદો હતો અને તેજસ્વી યાદવ આવું કરવાના નથી. એનઆઈના મતે પ્રશાંત કિશોરે કહ્યું કે બધા જાણે છે કે તે 20 લાખ નોકરીઓ આપી શકે નહીં. જો તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવના પુત્ર ના હોત તો તેમને શું નોકરી મળી હોત?

Fastag deactivate tips : ટોલ પ્લાઝા પર લાંબી લાઇનથી બચવા અને સમય બગાડ્યા વગર ઓનલાઇન ટોલ ટેક્સ ચૂકવવા NHAI દ્વારા વર્ષ 2071માં FASTagની સુવિધા શરૂ કરવામાં આવી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/fastag-deactivate-tips-must-close-fastag-account-before-sale-old-car/103008/

હવામાનની આગાહી માત્ર ખેતી માટે જ નહીં, પણ પ્રવાસન, ઉડ્ડયન, બાંધકામ, દરિયાઈ ક્ષેત્ર માટે પણ ઉપયોગી છે. તે મુસાફરી વગેરેમાં પણ મહત્વનો ભાગ ભજવે છે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/become-a-meteorologist-and-gain-respect-along-with-earning-money/102977/
ઇંગ્લૅન્ડમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ભારતે પોતાની ક્રિકેટ ટીમ જાહેર કરી છે. આ ટીમમાં અજિંક્ય રહાણેનો સમાવેશ કરાયો છે, જ્યારે સૂર્યકુમાર યાદવને સ્થાન મળ્યું નથી. લંડનના ઓવલ ગ્રાઉન્ડ ખાતે ઑસ્ટ્રેલિયા સામે 7 જૂનથી 11 જૂનની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ રમાવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના પ્રવાસે છે. કરેળના પ્રવાસના બીજા દિવસે તેમણએ તિરુવનંતપુરમમાં રોડ શો કર્યો છે. આ દરમિયાન ભારે સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે વડાપ્રધાન તિરુવનંપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી દેખાડી હતી. આ ઉપરાંત વોટર મેટ્રોની પણ ભેંટ કેરળ રાજ્યને આપશે. આજે રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી ઉપર ફૂલોનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને પણ લોકોથી હાથ હલાવીને અભિવાન ઝીલ્યા હતા.

Earbuds: એક્સપર્ટ કહે છે કે, ” એયરબડ્સ(Earbuds) સંગીત સાંભળવા અથવા કૉલ કરવા માટે એક અનુકૂળ રીત હોઈ શકે છે, વધુ પડતો ઉપયોગ અથવા અયોગ્ય ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે,
વધારે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરોઃ-https://gujarati.indianexpress.com/lifestyle/earbuds-safety-risks-hearing-loss-infections-health-tips-awareness-ayurvedic-life-style/102593/

જ્યોતિષના મુહૂર્ત શાસ્ત્રમાં 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સર્વક્ષેષ્ય માનવામાં આવે છે. આ દિવસે શુભ અને મંગળકારી કાર્યો કરવાથી અનેક ગણા વધારે શુભ ફળો પ્રાપ્ત થાય છે.વધારે માહિતી પ્રમાણે અહીં વાંચોઃ- https://gujarati.indianexpress.com/dharma/guru-pushya-yoga-wonderful-coincidence-guru-gochar-astrology/102751/

loksabha election 2024 : ભાજપ સરકારને સત્તામાંથી ઉથલાવવા માટે અત્યારથી જ વિવિધ પક્ષો રણનીતિ ઘડી રહ્યા છે. ભાજપને પાડી દેવા માટે વિપક્ષી નેતાઓ એકત્ર થવાની તૈયારીઓમાં લાગી ગયા છે.
વધારે માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/loksabha-election-2024-nitish-kumar-akhilesh-yadav-meet-bjp-front/102594/

નેનો યુરિયાની મર્યાદા એ છે કે, પ્રવાહી ખાતર હોવાને કારણે, તેનો છંટકાવ પાકના પાંદડા ઉગી જાય પછી જ કરી શકાય છે. તે વાવણી સમયે અથવા તો પાકની વૃદ્ધિના પ્રારંભિક તબક્કા માટે પણ સામાન્ય યુરિયાને મૂળભૂત રીતે બદલી શકતું નથી.આખો આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/india-farmers-urea-price-subsidy-neem-for-farmers-soil-health-card-fertiliser-subsidies-fertiliser-ministry-india-news-updates-in-gujarati/102561/
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણી ગતિ ધીમી પડી હોય એમ સતત ત્રણ દિવસથી કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6660 કેસો નોંધાયા છે. અત્યારે દેશમાં કુલ 63,380 એક્ટિવ કેસો છે. અત્યારે દૈનિક પોઝિટિવીટી રેટ 3.52 છે.

નરોડા ગામ રમખાણ કેસ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કહ્યું છે કે, તે નરોડા ગામ કેસમાં તમામ 67 લોકોને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરશે, જો કે ગુજરાત સરકાર ફરિયાદી તરીકે આગળ વધે.
સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/gujarat/naroda-gam-riots-case-sit-awaits-gujarat-government-nod-to-appeal-against-acquittals/102568/
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતીક અહેમદ અને અશરફની હત્યા બાદથી જ જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ધમકી મળ્યા બાદ હવે પોલીસને પણ ધમકી મળી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશ 112 નંબર પર સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રી યોગીને મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ પોલીસમાં હડકંપ મચી ગયો હતો.

Arijit Singh Songs: અરિજીત સિંહને આજના સમયમાં રોમેન્ટિક ગીતોનો બાદશાહ કહેવામાં આવે છે. આજના સમયમાં દરેક ફિલ્મમાં ઓછામાં ઓછું એક ગીત અરિજીત સિંહનું હોય છે. તેના ગીતો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/arijit-singh-birthday-songs-net-worth-latest-bollywood-news/102519/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને નવી સૌગા આપવા જઈ રહ્યા છે. ઓ દેશની પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી આપશે. આ પ્રોજેક્ટ ખુબ જ ખાસ છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આ ડ્રીમ પ્રોજેક્ટ જોયો હતો. આ પ્રોજેક્ટ આશરે 1,136 કરો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. વોટર મેટ્રો કોચી અને નેી આસપાસના 10 દ્વીપોને જોડશે. કોચ્ચી અને આસપાસના દસ દ્વીપો વચ્ચે શરુ થનારી સેવાઓ એવા શહેરો માટે ખૂબ જ ખાસ બનશે જ્યાં પારંપરિક મેટ્રો રેલમાં અનેક અડચણો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમમાં સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધારેના વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

justice gangopadhyay calcutta high court : જસ્ટિસ ગંગોપાધ્યાય દ્વારા એબીપી આનંદને આપેલા ઇન્ટરવ્યુની નોંધ લેતા જ્યાં તેઓ રાજ્યમાં ચાલી રહેલા શિક્ષકોની ભરતી કૌભાંડની ટ્રાયલની ચર્ચા કરી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/calcutta-high-court-justice-gangopadhyay-the-judge-who-holds-court-tmc-govt-to-task-supreme-court/102496/

Amitabh Bachchan Tweet: અમિતાભ બચ્ચનને પોતાના લેટેસ્ટ ટ્વીટમાં ટ્વીટર માટે નારાજગી વ્યક્ત કરી છે અને ભોજપુરી અંદાજમાં એલન મસ્ક પર નિશાન સાધ્યું છે.
વધારે માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/twitter-blue-tick-price-amitabh-bachchan-angry-with-musks/102484/
ઉત્તરાખંડ: કેદારનાથ ધામના દરવાજા ખુલી ગયા છે. મંદિરને 20 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે.
2022માં ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવાની હોવાના પગલે લોરેન્સને ગુજરાત લાવવામાં આવ્યો છે. આ કેસમાં લોરેન્સનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. ગુજરાત એટીએસ નલિયા કોર્ટમાં રજૂ કરશે અને રિમાંડની માગણી કરશે.

Elections News : એકસમયે ભાજપ સંગઠનના દરેક સ્તરે અગ્રણી ચહેરાઓ સાથે ઉભું હતું. એલ કે અડવાણીને યુવા નેતાઓની ફોજ તૈયાર કરવાનો શ્રેય આપવામાં આવે છે, જે તમામ મહત્વપૂર્ણ હોદ્દા પર પહોંચ્યા
સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/road-to-2024-as-yediyurappa-is-phased-out-another-regional-satrap-shrinks-in-bjp/102401/

વર્ષ 1982માં આજના દિવસે ભારતમાં દૂરદર્શન પર પહેલીવાર રંગીન પ્રસારણની શરૂઆત થઇ હતી. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…વધારે માહિતી માટે અહિં ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-25-april-world-malaria-day-doordarshan-know-today-important-events/102442/

આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.તમામ રાશિના જાતકોનું રાશિફળ જાણવા અહીં ક્લિક કરોઃ-https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-25-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/102363/

salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.live દર્શન કરવા અહીં ક્લિક કરો https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-25-april-2023-tuesday/102459/