scorecardresearch
Live

Today News Live Updates: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2961 કેસ નોંધાયા, 17 લોકો મોત

Today Latest news updates, 6 May : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

today live news update
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Read More
Read Less
Live Updates
14:39 (IST) 6 May 2023
શનિ અને મંગળ બનાવશે ખતરનાક ષડાષ્ટક યોગ, આગામી બે મહિનામાં વધી શકે છે આ રાશિઓની મુશ્કેલીઓ

Mangal gochar 2023 : 10 મેના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 1 જુલઈ સુધી વિરાજમાન રહેશે. આ દરમિયાન શનિથી ષડાષ્ટક યોગ પણ બનશે. જે 3 રાશિના જાતકોને નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/saturn-and-mars-will-form-a-dangerous-shadashtaka-yoga-zodiac-sign-impact/111687/

14:29 (IST) 6 May 2023
Fixed Deposit Interest Rate : સિનિયર સીટીઝન માટે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ફરી વધારો: બેંકમાં કેટલું રોકાણ કરવું જોઈએ?

Fixed Deposit Interest Rate: વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર 9.5% થી વધી ગયો છે. જાણો તેમણે બેંકમાં FDમાં કેટલું રોકાણ કરવું જોઈએ.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/fixed-deposit-interest-rate-for-senior-citizens-how-much-should-you-invest-in-fd/111682/

13:26 (IST) 6 May 2023
કર્ણાટક ચૂંટણી 2023 : વડાપ્રધાન મોદીનો મેગા રોડ શો, બેંગલુરુની સંખ્યા વધારવાની ભાજપની આશાઓ

Modi roadshow in Karnataka, election 2023 : PM મોદીના 26 કિમીના રોડ શોમાં બેંગલુરુ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાં ઓછામાં ઓછા 12 વિધાનસભા મતવિસ્તારના મતદારોને આવરી લેવામાં આવ્યા હતા.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-target-22-seats-on-pm-modis-mega-roadshow-bjp/111632/

13:03 (IST) 6 May 2023
Health Tips : જ્યારે તમે વર્કઆઉટ પછી વીકનેસ અનુભવો છો તો ત્યારે આ સુગર અને ઓઇલ ફ્રી લાડુની રિસીપી કરો આજે જ ટ્રાય

Health Tips : આ લાડુને એર ટાઈટ કન્ટેનરમાં 10 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.

આખો આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/energy-ladoos-post-workout-recipe-chef-meghna-kamdar-health-tips-benefits-awareness-ayurvedic-life-style-fitness/111571/

12:42 (IST) 6 May 2023
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2961 કેસ નોંધાયા, 17 લોકો મોત

કોરોના વાયરસની રફ્તાર ધીમી પડી હતી. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ 2961 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 17 લોકોના મોત નોંધાયા છે. કેરળમાં સૌથી 9 લોકોના મોત થયા છે. જ્યારે અત્યારે દેશમાં એક્ટિવ કેસ 30,041 છે.

12:25 (IST) 6 May 2023
Bhumi Pednekar :સોનચિરીયા ફિલ્મને ઓડિયન્સનો નબળો પ્રતિસાદ પરંતુ તે મારા માટે એક મોટી શીખ હતી

Bhumi Pednekar : સોનચિરિયામાં, ભૂમિ પેડનેકર, ચંબલ ખીણની એક છોકરી, ઇન્દુમતી તોમરની ભૂમિકા નિભાવે છે, જે એક બાળકીને બચાવવા માટે તેના ઘરથી ભાગી જાય છે. સકારાત્મક પ્રતિસાદ મળવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહિં ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/bhumi-pednekar-sonchiriya-movie-failure-flop-updates-entertainment-news-celebrity-updates/111543/

12:03 (IST) 6 May 2023
મલ્લિકાર્જૂન ખડગે અને તેમના આખા પરિવારને મારવાની યોજના બનાવ રહી છે BJP, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાનો મોટો આરોપ

congress Mallikarjun Kharge : ભાજપના સ્થાનિક નેતા વચ્ચેની કથિત વાતચીતની એક ઓડિયો ક્લિપ બહાર પાડી જેમાં રાઠોડને એમ કહેતા સાંભળવામાં આવે છે કે તેઓ ખડગે અને તેમની પત્ની અને બાળકોનો “ખતમ” કરશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/national-news/bjp-hatched-plot-to-murder-mallikarjun-kharge-alleges-congress-leader-randeep-surjewala/111563/

11:42 (IST) 6 May 2023
The Kerala Story box office collection Day 1: ધ કેરાલા સ્ટોરીનું બોક્સ ઓફિસ કલેકશન પહેલાજ દિવસે થયું 7.5 કરોડ

The Kerala Story : ધ કેરાલા સ્ટોરીનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, અદાહ શર્મા-સ્ટારર આ ફિલ્મએ તેના શરૂઆતના દિવસે મજબૂત કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ વર્ષની ટોચની પાંચ ઓપનરોમાં સામેલ છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/the-kerala-story-day-1-box-office-opening-controversy-release-date-entertainment-bollywood-latest-news-updates/111539/

10:46 (IST) 6 May 2023
Tillu Tajpuria Murder Case: ટિલ્લુ તાજપુરીયા હત્યા કેસમાં તિહાડના સાત કર્મચારીઓ સસ્પેન્ડ, હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ થઈ કાર્યવાહી

ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા હત્યા મામલે તિહાડ જેલના કુલ સાત કર્મચારીઓ, જેમાં 3 સહાયક અધીક્ષક અને 4 વોર્ડન સમાવેશ થાય છે. તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. 2 અન્ય વિરુદ્ધ ખાતાકિય તપાસ શરુ કરી દીધી છે.સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/tillu-tajpuria-murder-case-seven-tihad-jail-employees-suspended/111526/
10:23 (IST) 6 May 2023
ટિલ્લુ તાજપુરીયા હત્યા કેસમાં તિહાડના સાત કર્મચારીઓ સસ્પેન્ડ

Tillu Tajpuria Murder Case: ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા મર્ડર કેસ જેલ પ્રશાસને મોટી કાર્યવાહી કરી છે. ટિલ્લુની હત્યાના સીસીટીવી ફૂટેઝ સામે આવ્યા બાદ શુક્રવારે તિહાડ જેલના સાત કર્મચારીઓ કો સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્હી જેલ વિભાગે આ કાર્યવાહી કરી હતી. જેલ અધિકારીએ આ જાણકારી આપી હતી.

10:10 (IST) 6 May 2023
Insurance Sector : Irdai એ વીમા જાહેરાત પરના ધોરણોમાં સુધારો કરવાની કરી દરખાસ્ત

Insurance Sector : સેક્ટરમાં મિસ-સેલિંગને રોકવા માટે વીમા કંપનીઓ દ્વારા જાહેરાતો જારી કરવા પરના નિયમનકારી માળખાને કડક બનાવવા માટે, નિયમનકાર Irdai એ સિદ્ધાંત આધારિત અભિગમને અનુરૂપ જાહેરાતો અને ડિસ્ક્લોઝર પરની વર્તમાન માર્ગદર્શિકામાં સુધારો કરવાની દરખાસ્ત કરી છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/business/irdai-insurance-sector-advertisements-latest-news-updates/111519/

09:58 (IST) 6 May 2023
શ્વાસ પેર્ટન તપાસવાના બહાને બ્રિજ ભૂષણે સ્તન, અને પેડ પર સ્પર્ષ કર્યો, બે કુસ્તીબાજોએ પોલીસને કહ્યું

Brij Bhushan Sharan Singh sexual harassment allegations: ફેડરેશનના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ વિરુદ્ધ સાતમાંથી બે મહિલા કુસ્તીબાજો, બંને પુખ્ત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદોમાં આ રેકોર્ડ પર મૂકવામાં આવ્યા છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો- https://gujarati.indianexpress.com/sports/brij-bhushan-sexual-harassment-case-two-wrestlers-file-complaint/111520/

09:44 (IST) 6 May 2023
જમ્મુ-કાશ્મીર: બારામુલ્લા, રાજૌરીમાં બે એન્કાઉન્ટર, એલઈટીનો આતંકી ઠાર મરાયો

jammu kashmir encounter :- કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લાના કરહામા કુંઝર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

આખા સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/jammu-and-kashmir-encounters-lte-terrorist-killed-indian-army/111512/

09:04 (IST) 6 May 2023
જમ્મુ-કાશ્મીર: બારામુલ્લા, રાજૌરીમાં બે તાજા એન્કાઉન્ટર, એલઈટીનો 1 આતંકી ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ અથડામણ ચાલી રહી છે. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લાના કરહામા કુંઝર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આતંકીની ઓળખ આબિદ વાની તરીકે કરવામાં આવી છે અને તે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે.

08:38 (IST) 6 May 2023
મણિપુર હિંસાઃ મણિપુરમાં ‘વંશીય દોષ’, કુકી-મેઇતેઇ વિભાજન અને તાજેતરની અશાંતિ

Manipur violent protests : 1993માં હિંદુ મેઈટીઓએ પંગલો (મુસ્લિમો) સાથે અથડામણ કરી અને આદિવાસી નાગાઓ અને કુકીઓને સંડોવતા ભયાનક હિંસા થઈ. જેમાં એક જ દિવસમાં સો કરતાં વધુ કુકીઓની હત્યા થઈ

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/manipurs-violence-ethnic-faultlines-the-kuki-meitei-divide-and-recent-unrest/111506/

07:52 (IST) 6 May 2023
ગો ફર્સ્ટની મુશ્કેલીઓ યથાવત્, હવે 12 મે સુધીની તમામ ફ્લાઇટ રદ

Go First flights cancels : નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટ એરલાઇન્સે હવે 12 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ રદ કરી હોવાનું જણાવ્યું છે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/go-first-flights-cancels-till-12-may-know-details-here/111440/

07:51 (IST) 6 May 2023
SCO સમિટ પછી વિદેશ મંત્રી જયશંકરે કહ્યું – આતંકી ઇન્ડસ્ટ્રીનો પ્રવક્તા છે પાકિસ્તાન, બિલાવલ ભુટ્ટો ઉપદેશ ના આપે

SCO Foreign Ministers Meeting : વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું – જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, ભારતનો જ ભાગ રહેશે. પાકિસ્તાન એ જણાવે કે તે પીઓકેમાંથી પોતાનો ગેરકાયદેસર કબજો ક્યારે છોડશે

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/at-sco-meet-jaishankar-targets-pakistan-as-promoter-of-a-terrorism-industry/111447/

07:50 (IST) 6 May 2023
Today Horoscope, આજનું રાશિફળ : કોઈ કાર્યમાં જોખમ લેવાથી પણ સિંહ રાશિના જાતકો માટે લાભદાયક સ્થિતિ સર્જાશે

today Horoscope, 6 May 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.

તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિફળ વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-6-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/111421/

07:49 (IST) 6 May 2023
આજનો ઇતિહાસ 6 મે : ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, મોતીલાલ નહેરુની જન્મજયંતિ

Today history 6 May : આજે 6 મે 2023 (6 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની મોતીલાલ નહેરુની જન્મ જયંતિ અને ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…

આજના દિવસના ઇતિહાસ વિશે જાણવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/career/today-history-6-may-motilal-nehru-international-no-diet-day-know-today-important-events/111465/

07:48 (IST) 6 May 2023
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

kashtabhanjan salangpur temple live darshan: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. અહીં ભક્તો પોતાના કષ્ટો દૂર કરવા દાદાના ચરણોમાં શિશ ઝૂકાવે છે. ત્યારે આજના શનિવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.

કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-6-mau-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/111484/

Web Title: Live updates breaking news today latest news 6 may 2023 aaj na taja samachar

Best of Express