today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
'ધ કેરાલા સ્ટોરી'ને લઈને રાજકીય ઘમાસાણ ચાલુ છે. ભાજપ શાસિત રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે. જ્યારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે મમતા બેનર્જી પર હુમલો કર્યો છે. તરુણ ચુઘે કહ્યું કે મમતા બેનર્જી નવા જમાનાના 'જિન્ના' છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તરુણ ચુઘે કહ્યું કે મમતા બેનર્જી દેશના દરેક રાષ્ટ્રવાદી કામમાં અડચણો ઉભી કરે છે. તેઓ એક આધુનિક જિન્ના છે કારણ કે તેમને ભારતના વિકાસ અને દેશની દરેક બાબતમાં વાંધો છે.

JEE Mains 2023 : બેંગલુરુના છોકરાએ JEE મેઇન 2023, સત્ર 2 માં 300 માંથી 290 ગુણ મેળવ્યા. તેણે ભૌતિકશાસ્ત્રમાં 95 ગુણ, રસાયણશાસ્ત્રમાં 95 અને ગણિતમાં સંપૂર્ણ 100 ગુણ મેળવ્યા. તેણે JEE મેઈન 2023માં 100 પર્સન્ટાઈલ મેળવ્યા હતા.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/jee-mains-2023-topper-tips-tanis-khurana-preparation-jee-advanced/113709/

Summer Health Tips : જી સુષ્મા ક્લિનિકલ ડાયેટિશિયન કેર હોસ્પિટલ્સ બંજારા હિલ્સ હૈદરાબાદમાં જણાવ્યું હતું કે, “લીચી એક સ્વાસ્થ્યપ્રદ ફળ છે જે બેલેન્સ્ડ ડાયટ ના ભાગ રૂપે પ્રમાણસર ખાવાથી અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે.”
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/sachin-pilot-marks-ashok-gehlot-sadhu-rajasthan-politics-congress-crisis/113612/

sachin pilot ashok gehlot : સચિન પાયલટે કહ્યું હતું કે મેં ધોલપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ભાષણ સાંભળ્યું, તેમને સાંભળીને એવું લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/sachin-pilot-marks-ashok-gehlot-sadhu-rajasthan-politics-congress-crisis/113612/

karnataka Election : રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની વર્ષો જુની ટીપ્પણીનો ઉપયોગ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં પીએમ મોદી (PM Modi) એ કર્યો. કોંગ્રેસે (Congress) ભાજપ સરકાર (BJP Goverment) પર ભ્રષ્ટાચાર (Corruption) નો આરોપ લગાવતા તેના જવાબમાં કોંગ્રેસના ભ્રષ્ટાચાર ગણાવ્યા.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-2023-pm-modi-rajiv-gandhi-bjp-corruption-congress/113516/
રાજસ્થાનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. સચિન પાયલટે કહ્યું હતું કે મેં ધોલપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ભાષણ સાંભળ્યું, તેમને સાંભળીને એવું લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારી સરકારને તોડવાનું કામ બીજેપી કરી રહી છે તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે વસુંધરા રાજે અમને બચાવવાનું કામ કરી રહી છે. તમે શું કહેવા માંગો છો તે તમારે સ્પષ્ટ કરવું જોઇએ. પાયલટે કહ્યું કે મારા પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. મને નકામો દેશદ્રોહી શું કામ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ઇચ્છીએ છીએ.

Gujarat Weather : ગુજરાતમાં ગરમી (Gujarat Heat Wave) નો પારો વધી શકે છે. હવામાન વિભાગે (IMD) અમદાવાદ (Ahmedabad) માં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ગરમીથી બચવા શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/gujarat/gujarat-weather-heat-will-increase-mercury-will-touch-43-degrees-on-may-10-12-orange-alert-in-ahmedabad/113411/
194 કરોડના ડ્રસ કેસના આરોપી લોરેન્સ બિશ્નોઇના રિમાન્ડ પૂર્ણ થયા છે ત્યારે આજે એટીએસ તેને કચ્છ કોર્ટમાં રજૂ કરશે. 194 કરોડના ડ્રગ કેસમાં પૂછપરછ ચાલી રહી છે. લોરેન્સના આઇએસઆઇના સંપર્કને લઇને તપાસ કરી ચાલી રહી છે.
મધ્ય પ્રદેશના ખરગોનમાં મંગળવારે એક મોટુ દુર્ઘટના ઘટી હતી. જેમાં 15 લોકોના મોત થયા હતા. ઇન્દોર તરફથી આવી રહેલી બસ પુલ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. દુર્ઘટના ગ્રસ્ત બસમાં 50 લોકો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

Swiggy’s Valuation : બાયજુ, OYO, Snapdeal, Shopclues, Quikr, Hike અને Paytm મૉલ સહિતના તેમના મુખ્ય રોકાણકારો દ્વારા ઘણા યુનિકોર્નને સમાન માર્કડાઉનનો સામનો કરવો પડ્યો છે કારણ કે નબળા વૈશ્વિક અર્થતંત્રને ધ્યાનમાં રાખીને રોકાણકારો તેમના અંદાજોને સમાયોજિત કરે છે.
સંપૂર્ણ માહિતી વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/business/invesco-swiggy-valuation-byjus-oyo-snapdeal-shopclues-quikr-hike-paytm-mall/113319/

The Kerala Story: મમતા બેનર્જીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. આ પછી કેરલા સ્ટોરીના નિર્માતા વિપુલ શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/the-kerala-story-controversy-ban-west-bengal-onvipul-shah-legal-action/113313/
વરસાદી માહોલ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરીથી ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. ગુજરાતમાં તાપમાન હજુ પણ વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 12 મે સુધી ગરમી વધવાની આગાહી, આજે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો પારો 43 ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે. 10 અને 11 મેના રોજ અમદાવાદમાં ઓરેજન્સ એલર્ટ આપવામાં આવ્યું છે. 12મી મેના રોજ ફરીથી યલો એલર્ટ જાહેર કરાયું છે.

Banking News : તમિલનાડ મર્કેન્ટાઇલ બેંકના એમડી અને સીઇઓ એસ ક્રિશ્નને જણાવ્યું હતું કે જ્યારે ધિરાણકર્તાઓ ખાતાનું ફોરેન્સિક ઓડિટ કરે છે, ત્યારે તેઓ ઋણ લેનારાઓને પહેલાથી જ કાર્યવાહીથી માહિતગાર રાખે છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક કરો – https://gujarati.indianexpress.com/business/rbi-fraud-bank-of-india-sbi-banking-news-updates/113298/

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/manipur-violence-many-trapped-in-camps-return-home-today-latest-news-updates/113297/

Asia Cup 2023 : બીસીસીઆઈએ સરકારની મંજૂરી ના મળવાનું કારણ આપીને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા હતો.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/sports/asia-cup-set-to-be-moved-from-pakistan-to-sri-lanka/113221/

Maharashtra Politics : એનસીપી પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે તે એમવીએ ગઠબંધનની અંદર બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પર ફરીથી કામ કરવાની તરફેણમાં છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/maharashtra-politics-everything-not-well-in-mva-ncp-wants-new-seat-sharing-formula/113263/

Today history 9 May : આજે 9 મે 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઉદયપુરના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
આજના દિવસનો ઇતિહાસ વિશે વધારે જાણવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/career/today-history-9-may-maharana-pratap-jayanti-know-today-important-events/113276/
today Horoscope, 9 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોએ પોતાનું રાશિ ભવિષ્ય વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-9-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/113257/
salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.
લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-9-may-2023-tuesday/113292/