Meghalaya Assembly Election 2023 Result News Updates: મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 26 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 જ બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે.
Nagaland, Meghalaya, Tripura Election 2023 Result – live : ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, મતગણતરી શરુ, કોની બનશે સરકાર?Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?
















