નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ISIS આતંકી ષડયંત્રના કેસમાં કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. એનઆઈએ દ્વારા શનિવાર સવારથી અત્યાર સુધીમાં કુલ 44 સ્થાનોમાંથી એજન્સીના અધિકારીઓએ કર્ણાટકમાં 1, પુણેમાં 2, થાણે ગ્રામીણમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં 1 સ્થાનની શોધ કરી છે. અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Read More





