Today News Live Updates: સીબીઆઈના ડાયમંડ જુબલી કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું - તે ઘણા તાકાતવર છે પણ અટકવાની જરૂર નથી

Today Latest news updates, 3 april : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 3 april : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news updates, latest news updates, today breaking news

ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Apr 03, 2023 17:11 IST

    કર્ણાટકના મુસ્લિમો માટે OBC ક્વોટા રદ: લિંગાયત, વોક્કાલિગા પર ફોકસ, નવા ફેરફારોનો અર્થ શું છે

    https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-2023-obc-quota-scrapped-for-karnataka-muslims-lingayats-vokkaligas-in-focus/82807/



  • Apr 03, 2023 16:24 IST

    રાહુલ ગાંધી માનહાની કેસ : સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી ,13 એપ્રિલે થશે વધુ સુનાવણી

    https://gujarati.indianexpress.com/gujarat/rahul-gandhi-surat-case-update-priyanka-gandhi-surat-congress-prevented-workers-entering-city/82528/



  • Advertisment
  • Apr 03, 2023 15:32 IST

    14 એપ્રિલથી બનવા જઇ રહ્યો છે ખતરનાક પિતૃ દોષ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ, ધનહાનીનો યોગ

    https://gujarati.indianexpress.com/dharma/pitra-dosh-effect-surya-rahu-yuti-rashi-grah-gochar-zodiac-signs/82698/



  • Apr 03, 2023 15:31 IST

    IPL 2023: આઈપીએલ 2022 ના ચેમ્પિયને બતાવ્યું જોર, જાણો પ્રથમ મેચમાં કોણ જીત્યું કોણ હાર્યું?

    https://gujarati.indianexpress.com/sports/ipl-points-table-2023-most-runs-most-hundreds-most-fifties-most-6s-in-firt-5-match/82696/



  • Apr 03, 2023 14:20 IST

    Rahul Gandhi Surat : રાહુલ ગાંધી અને પ્રિયંકા સુરત આવવા રવાના, પાર્ટીનો આક્ષેપ – કાર્યકરોને શહેરમાં પ્રવેશતા અટકાવ્યા

    https://gujarati.indianexpress.com/gujarat/rahul-gandhi-surat-case-update-priyanka-gandhi-surat-congress-prevented-workers-entering-city/82528/



  • Apr 03, 2023 13:56 IST

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સુરત માટે દિલ્હીથી ફ્લાઇટ પકડી રવાના

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સુરત માટે દિલ્હીથી ફ્લાઇટ પકડી રવાના

    — ANI_HindiNews (@AHindinews) April 3, 2023



  • Apr 03, 2023 13:49 IST

    દિલ્હીથી સુરત આવવા માટે નીકળ્યા રાહુલ ગાંધી

    દિલ્હીથી સુરત આવવા માટે નીકળ્યા રાહુલ ગાંધી



  • Apr 03, 2023 13:49 IST

    રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ



  • Apr 03, 2023 12:40 IST

    અંબાજી, પાવાગઢ, સોમનાથ, ઉમિયા માતા, ઈસ્કોન, શાહીબાગ અને મહુડી મંદિર પ્રસાદ, … અડચણો

    https://gujarati.indianexpress.com/gujarat/ambaji-pavagadh-somnath-umia-mata-iskcon-shahibaug-mahudi-mandir-prasad-bottlenecks/82406/



  • Apr 03, 2023 11:54 IST

    Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-3-to-9-april-2023-rashi-bhavisya/



  • Apr 03, 2023 11:12 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ખરાબ કરવા માટે અપાઇ છે “સુપારી”! આ શબ્દ મૂળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો?

    https://gujarati.indianexpress.com/national-news/pm-modi-supari-to-dent-image-meaning-kapil-sibal-s-hussain-zaidi-dongri-to-dubai-mumbai-mafia-national-updates-news/82166/



  • Apr 03, 2023 11:02 IST

    Earthquake : પાપુઆ ન્યૂ ગિનીમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી, તિબેટના શિજાંગમાં 4.2ની તીવ્રતાના આંચકા

    https://gujarati.indianexpress.com/world/tibet-papua-new-guinea-magnitude-7-earthquake-hits-breaking-news/82245/



  • Apr 03, 2023 08:39 IST

    “મોદી સરનેમ” કેસમાં આજે સુરત કોર્ટ જશે રાહુલ ગાંધી? માનહાની કેસમાં મળેલી સજાને આપશે પડકાર

    https://gujarati.indianexpress.com/gujarat/rahul-gandhi-surat-court-today-modi-surname-case-challenge-the-sentence-in-the-defamation-case/82145/



  • Apr 03, 2023 08:19 IST

    બ્યુટી ટિપ્સ: હેલ્થી અને ગ્લોઈંગ સ્કિન માટે કેટરિના કૈફનું મોર્નીગ રૂટિન કરો ફોલૉ

    https://gujarati.indianexpress.com/lifestyle/katrina-kaif-beauty-skincare-health-fitness-food-nutrition-diet-meals-benefits-awareness-ayurvedic-life-style/82121/



  • Apr 03, 2023 08:19 IST

    પ્રભુ દેવા દેશના માઇકલ જૈક્સન કહેવાય છે, તેના જીવનમાં નયનતારાના કારણે ભૂકંપ આવી ગયો હતો

    https://gujarati.indianexpress.com/entertainment/prabhu-deva-birthday-bio-nyanthara-relationship-dance-videos-bollywood-news/82106/



  • Apr 03, 2023 08:09 IST

    Gujarat News latest Updates: વડોદરામાં રામનવમી તોફાન કેસમાં વધુ ત્રણ સામે ફરિયાદ

    વડોદરામાં રામનવમી દરમિયાન શોભા યાત્રા પર પથ્થર મારો થયો હતો. આ કેસમાં વધુ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. SRP જવાનની રાયફલ લૂંટવાની કોશિશ કરી

    પથ્થરમારો કરી SRP જવાનને તમાચો માર્યો હતો.



  • Apr 03, 2023 08:05 IST

    Gujarat News latest Updates: વેરાવળના ઉંબા ગામમાં PGVCL અધિકારી સાથે બબાલ

    વેરાવળના ઉંબા ગામે PGVCL અધિકારી સાથે બબાલ

    PGVCL અધિકારીની કોંગ્રેસ પ્રમુખ સાથે બોલાચાલી

    અધિકારીએ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવી



  • Apr 03, 2023 07:54 IST

    આજનો ઇતિહાસ 3 એપ્રિલ : 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડનાર ફીલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મદિન

    https://gujarati.indianexpress.com/career/today-history-3-april-ssam-manekshaw-birthday-know-important-events/81903/



  • Apr 03, 2023 07:53 IST

    Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-3-march-2023-monday/82102/



ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ