લોકસભા ચૂંટણી 2019 પરિણામ, જાણો રાજ્યવાર વિજેતા ઉમેદવારોની સંપૂર્ણ સૂચિ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ (Lok Sabha Election 2019 Results) જાહેર થતાં ફરી એકવાર દેશમાં 303 બેઠક પર ભાજપનું (BJP) કમળ ખીલી ઉઠ્યું હતું. જ્યારે કોંગ્રેસ (Congress) 52 બેઠકોમાં સમેટાઇ ગઇ હતી. ઐતિહાસિક જીત સાથે મોદી શાસન 2.0 શરુ થયું હતું.

Written by Haresh Suthar
April 19, 2024 20:21 IST
લોકસભા ચૂંટણી 2019 પરિણામ, જાણો રાજ્યવાર વિજેતા ઉમેદવારોની સંપૂર્ણ સૂચિ
Lok Sabha Election Result: લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિજેતા ઉમેદવારો

લોકસભા ચૂંટણી 2019 પરિણામ અંગે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 2014 પછી ફરી એકવાર મોદી સરકારની આ મોટી જીત હતી. ભાજપના વડપણ હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) એ 353 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસના વડપણ હેઠળ સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) માત્ર 91 બેઠકો જ જીતી શકી હતી.

ભારતની 17મી લોકસભા માટે દેશમાં 11 એપ્રિલથી 19 મે દરમિયાન વિવિધ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી 2019 યોજાઇ હતી. વિવિધ તબક્કાના મતદાન બાદ 23 મેના રોજ મત ગણતરી પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ 67 ટકા મતદાન નોંધાયું હતું. પરિણામ પણ એટલા જ ચોંકાવનારા આવ્યા હતા. મોદીના નેતૃત્વમાં ફરી એકવાર દેશમાં ભગવો લહેરાયો હતો. લોકસભા ચૂંટણી 2024 અંગે સામે આવેલા ઓપિનિયન પોલમાં ભાજપની ફરી એકવાર ઐતિહાસિક જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાસન બાદ વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં મોદીનો ચહેરો ખાસ બન્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી 303 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે ભાજપના સહયોગી ગઠબંધન એનડીએ કુલ 363 બેઠકો પર જીતી હતી. જ્યારે કોંગ્રેસનો રકાસ થયો હતો. કોંગ્રેસના યુપીએ ગઠબંધનને માત્ર 91 બેઠકો પર જ જીત મળી હતી.

લોકસભા ચૂંટણી 2019 વોટ શેરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો જીત સાથે 37.76 ટકા જનાદેશ અને એનડીએને કુલ 45 ટકા વોટ શેર મળ્યો હતો. જયારે રાષ્ટ્રીય કોંગ્રેસ માત્ર 52 બેઠકો પર જીત મેળવી શકી હતી અને સહયોગી યુપીએ ગઠબંધનને માત્ર 91 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો.

લોકસભા ચૂંટણી 2019 પરિણામ સંદર્ભે મુખ્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 303 બેઠક, કોંગ્રેસ 52, દ્રવિડ મુનેત્ર કઝગમ 24, ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ 22, વાયએસઆરસીપી 22, શિવ સેના 18 અને જનતા દળ યુનાઇટેડ ને 16 બેઠકો પર જીત મળી હતી.

લોકસભા ચૂંટણી પરિણામ 2019 રાજ્યવાર વિજેતા ઉમેદવાર

આંદામાન અને નિકોબાર ટાપુઓ

મતવિસ્તારપાર્ટીવિજેતા
આંદામાન અને નિકોબાર ટાપુઓINCકુલદીપ રાય શર્મા

આંધ્ર પ્રદેશ

મતવિસ્તારપાર્ટીવિજેતા
અનંતપુરYSRCPતલારી રંગૈયા
અનાકપલ્લીYSRCPબી.વી. સત્યવતી
અમલાપુરમYSRCPચિંતા અનુરાધા
અરકુ બાપટલાYSRCPગોદેતી માધવી
ચિત્તૂરYSRCPએન રેડડેપ્પા
શ્રીકાકુલમટીડીપીકેઆર મોહન નાયડુ
વિઝિયાનગરમYSRCPબેલાના ચંદ્ર શેખર
વિશાખાપટ્ટનમYSRCPએમવીવી સત્યનારાયણ
કાકીનાડાYSRCPવી ગીતાવિશ્વનાથ
રાજમુન્દ્રીYSRCPમાર્ગની ભારત
નરસાપુરમYSRCPકેઆર રામા કૃષ્ણ રાજુ
એલુરુYSRCPકોટાગીરી શ્રીધર
માછલીપટ્ટનમYSRCPબી વલ્લભનેની
વિજયવાડાટીડીપીકે શ્રીનિવાસ
ગુંટુરટીડીપીજે ગલ્લા
નરસરોપેટYSRCPએલએસ કૃષ્ણ દેવરાયલ
ઓન્ગોલYSRCPએમએસ રેડ્ડી
નંદ્યાલYSRCPપીબી રેડ્ડી
કુર્નૂલYSRCPસંજીવ કુમાર
હિન્દુપુરYSRCPકેજી માધવ
કડપાYSRCPવાયએસ રેડ્ડી
નેલ્લોરYSRCPએપી રેડ્ડી
તિરુપતિYSRCPબીડી પ્રસાદ રાવ
રાજમપેટYSRCPપીવી મિધુન રેડ્ડી

અરુણાચલ પ્રદેશ

મતવિસ્તારપાર્ટીવિજેતા
અરુણાચલ પૂર્વભાજપતાપીર ગાઓ
અરુણાચલ પશ્ચિમભાજપકિરેન રિજિજુ

આસામ

મતવિસ્તારપાર્ટીવિજેતા
કાલિબોરકોંગ્રેસગૌરવ ગોગોઈ
દિબ્રુગઢભાજપરામેશ્વર તેલી
લખીમપુરભાજપપ્રદાન બરુઆહ
તેજપુરભાજપપી.એલ.દાસ
જોરહાટભાજપટોપોન કુમાર ગોગોઈ
મંગલદોઈભાજપદિલીપ સૈકિયા
કરીમગંજભાજપકે મલ્લાહ
સિલ્ચરભાજપરાજદીપ રોય
નવગોંગINCપી બોરડોલોઈ
સ્વાયત્ત જિલ્લોભાજપએચ સિંગ બે
બરપેટાINCઅબ્દુલ ખાલેક
ગૌહાટીભાજપરાણી ઓજા
ધુબરીAIUDFબી અજમલ
કોકરાઝારINDએન કે સરનિયા

બિહાર

મતવિસ્તારપાર્ટીવિજેતા
નવાડાએલજેપીચંદન સિંહ
ઔરંગાબાદભાજપસુશીલ કુમાર
ગયાજેડીયુવિજય કુમાર
જમુઈએલજેપીચિરાગ પાસવાન
બાંકાજેડીયુગિરધારી યાદવ
કિશનગંજINCમોહમ્મદ જાવેદ
કટિહારજેડીયુદુલાલ ચંદ્ર ગોસ્વામી
ભાગલપુરજેડીયુઅજય કુમાર મંડલ
પૂર્ણિયાજેડીયુસંતોષ કુમાર
અરરિયાભાજપપીકે સિંહ
મધેપુરાજેડીયુડી ચંદ્ર યાદવ
ખાગરીયાએલજેપીચૌધરી મહેબૂબ
ઝાંઝરપુરજેડીયુરામપ્રિત મંડળ
સુપૌલજેડીયુદિલેશ્વર કામિયાત
બેગુસરાયભાજપગિરિરાજ સિંહ
મુંગેરજેડીયૂલાલન સિંહ
દરભંગાભાજપગોપાલ જી ઠાકુર
ઉજિયારપુરભાજપનિત્યાનંદ રાય
સમસ્તીપુરએલજેપીઆર પાસવાન
સરનભાજપરાજીવ પ્રતાપ રૂડી
હાજીપુરએલજેપીપીપીકે પારસ
સીતામઢીજેડીયુસુનિલ કુમાર પિન્ટુ
મધુબનીભાજપએકે યાદવ
મુઝફ્ફરપુરભાજપઅજય નિષાદ
વૈશાલીએલજેપીવીણા દેવી
ગોપાલગંજજેડી(યુ)આલોક કુમાર ગાંધી
સિવાનજેડીયુ કવિતા સિંહ
મહારાજગંજભાજપજનાર્દન સિગ્રીવાલ
પશ્ચિમ ચંપારણભાજપસંજય જયસ્વાલ
પૂર્વી ચંપારણભાજપરાધા મોહન સિંહ
શેઓહરભાજપરમા દેવી
વાલ્મીકિ નગરજેડીયુબીપી મહતો
અરાહભાજપઆર.કે.સિંઘ
સાસારામભાજપચેદ્દી પાસવાન
કરકટજેડીયુમહાબલી સિંહ
નાલંદાજેડીયુકે કુમાર
પટના સાહિબભાજપરવિશંકર પ્રસાદ
પાટલીપુત્રભાજપઆરકે યાદવ
બક્સરભાજપઅશ્વિની કુમાર ચૌબે
જહાનાબાદજેડીયુસી પ્રસાદ

ચંડીગઢ

મતવિસ્તારપાર્ટીવિજેતા
ચંડીગઢભાજપકિરોન ખેર

છત્તીસગઢ

મતવિસ્તારપાર્ટીવિજેતા
બસ્તરINCદિપક બૈજ
રાજનાંદગાંવભાજપસંતોષ પાંડે
મહાસમુન્દભાજપચુન્ની લાલ સાહુ
કાંકેરભાજપમોહન માંડવી
બિલાસપુરભાજપઅરુણ સાઓ
દુર્ગભાજપવિજય બઘેલ
સુરગુજાભાજપઆર.એસ. સરુતા
રાયગઢભાજપગોમતી સાઈ
જાંજગીર ચંપાભાજપગુહરમ અજગલે
કોરબાINCજે ચરણદાસ
રાયપુરભાજપએસ.કે.સોની

દાદર અને નગર હવેલી

મતવિસ્તારપાર્ટીવિજેતા
દાદર અને નગર હવેલીINDડી.કે.સંજીભાઈ

દમણ અને દીવ

મતવિસ્તારપાર્ટીવિજેતા
દમણ અને દીવભાજપએલ બાબુભાઈ

દિલ્હી

મતવિસ્તારપાર્ટીવિજેતા
ચાંદની ચોકભાજપહર્ષ વર્ધન
પૂર્વ દિલ્હીભાજપગૌતમ ગંભીર
નવી દિલ્હીભાજપમીનાક્ષી લેખી
ઉત્તર પૂર્વ દિલ્હીભાજપમનોજ તિવારી
પશ્ચિમ દિલ્હીભાજપપરવેશ સાહિબ સિંહ
દક્ષિણ દિલ્હીભાજપરમેશ બિધુરી
ઉત્તર પશ્ચિમ દિલ્હીભાજપહંસ રાજ હંસ

ગોવા

મતવિસ્તારપાર્ટીવિજેતા
ઉત્તર ગોવાભાજપએસવાય નાઈક
દક્ષિણ ગોવાINCકોસ્મે ફ્રાન્સિસ્કો

ગુજરાત

મતવિસ્તારપાર્ટીવિજેતા
અમદાવાદ પૂર્વભાજપપટેલ હસમુખભાઈ સોમાભાઈ
અમદાવાદ પશ્ચિમભાજપકિરીટ પી
આણંદભાજપપટેલ મિતેષ
બનાસકાંઠાભાજપપી.એસ.પટેલ
બારડોલીભાજપપી વસાવા
ભરૂચભાજપએમ વસાવા
ભાવનગરભાજપબી ધીરુભાઈ
છોટા ઉદેપુરભાજપઆર ગીતાબેન
દાહોદભાજપજે ભાબોર
ગાંધી નગરભાજપઅમિત શાહ
જામનગરભાજપપૂનમબેન હેમંતભાઈ
જુનાગઢભાજપસી રાજેશભાઈ
કચ્છભાજપસીવી લખમશી
ખેડાભાજપસી દેવુસિંહ
મહેસાણાભાજપશારદાબેન પટેલ
નવસારીભાજપસી.આર.પાટીલ
પંચમહાલભાજપઆર રાઠોડ
પાટણભાજપડી.બી.શંકરજી
પોરબંદરભાજપઆર લવજીભાઈ
રાજકોટભાજપકે મોહનભાઈ
સાબરકાંઠાભાજપઆર દિપસિંહ
સુરતભાજપડીવી જર્દોશ
સુરેન્દ્ર નગરભાજપએમ મહેન્દ્રભાઈ
વડોદરાભાજપઆર ભટ્ટ
વલસાડભાજપકે.સી.પટેલ

હરિયાણા

મતવિસ્તારપાર્ટીવિજેતા
અંબાલાભાજપઆરએલ કટારીયા
કુરુક્ષેત્રભાજપનાયબ સિંહ
ગુડગાંવભાજપરોઆ ઈન્દ્રજીત સિંહ
ફરીદાબાદભાજપક્રિશન પાલ
સિરસાભાજપસુનીતા દુગ્ગલ
હિસારભાજપબ્રિજેન્દ્ર સિંહ
કરનાલભાજપસંજય ભાટિયા
સોનીપતભાજપઆરસી કૌશિક
ભિવાનીભાજપડી સિંઘ
મહેન્દ્રગઢભાજપડી સિંઘ
રોહતકભાજપએકે શર્મા

હિમાચલ પ્રદેશ

મતવિસ્તારપાર્ટીવિજેતા
શિમલાભાજપએસ કે કશ્યપ
કાંગડાભાજપકિશન કપૂર
મંડીભાજપઆરએસ શર્મા
હમીરપુરભાજપઅનુરાગ ઠાકુર

જમ્મુ અને કાશ્મીર

મતવિસ્તારપાર્ટીવિજેતા
બારામુલ્લાજેકેએનસીએમ કે લોન
જમ્મુભાજપજુગલ કિશોર
શ્રીનગરજેકેએનસીફારુક અબ્દુલ્લા
ઉધમપુરભાજપજીતેન્દ્ર સિંહ
અનંતનાગજેકેએનસીહસનૈન મસૂદી
લદ્દાખભાજપજેટી નમગ્યાલ

ઝારખંડ

મતવિસ્તારપાર્ટીવિજેતા
પલામુભાજપવીડી રામ
ચત્રાભાજપએસ.કે.સિંઘ
લોહરદગાભાજપસુદર્શન ભગત
હજારીબાગભાજપજયંત સિન્હા
કોડરમાભાજપઅન્નપૂર્ણા દેવી
રાંચીભાજપસંજય શેઠ
ખુંટીભાજપઅર્જુન મુંડા
જમશેદપુરભાજપબીબી મહતો
સિંઘભુમINCગીતા કોરા
ગિરિડીહAJSUસીપી ચૌધરી
ધનબાદભાજપપીએન સિંઘ
દુમકાભાજપસુનિલ સોરેન
ગોડ્ડાભાજપનિશિકાંત દુબે
રાજમહેલજેએમએમવીકે હંસદક

કર્ણાટક

મતવિસ્તારપાર્ટીવિજેતા
હસનજેડીએસપ્રવલ રેવન્ના
દક્ષિણ કન્નડભાજપએન કે કાતીલ
ઉડુપી ચિકમગલુરભાજપએસ કરંદલાજે
ચિત્રદુર્ગાભાજપએ નારાયણસ્વામી
તુમકુરભાજપજીએસ બસવરાજ
માંડ્યાINDસુમલતા અંબરીશ
બેંગલોર ઉત્તરભાજપડીવી સદાનંદ ગૌડા
બેંગ્લોર સેન્ટ્રલભાજપપીસી મોહન
બેંગલોર દક્ષિણભાજપતેજસ્વી સૂર્યા
ચિક્કબલ્લાપુરભાજપબીએન બી ગૌડા
કોલારભાજપએસ મુનિસ્વામી
મૈસુરભાજપપ્રતાપ સિંહ
ચામરાજનગરભાજપવી.એસ.પ્રસાદ
બેંગ્લોર ગ્રામીણINCડીકે સુરેશ
બીજાપુરભાજપજે ચાંડપ્પા
બિદરભાજપબી ખુબા
બેલારીભાજપવાય દેવેન્દ્રપ્પા
બેલગામભાજપઆંગડી ચન્નાબાસપ્પા
બાગલકોટભાજપજી ચંદનગૌડા
ગુલબર્ગાભાજપઉમેશ જાધવ
રાયચુરભાજપઆરએ નાઈક
કોપલભાજપકરાડી અમરપ્પા
હાવેરીભાજપઉદાસી એસ.સી
ધારવાડભાજપપ્રહલાદ જોષી
ઉત્તરા કન્નડભાજપઅનંત કુમાર હેગડે
દાવણગેરેભાજપજીએમ સિદ્ધેશ્વર
શિમોગાભાજપરાઘવેન્દ્ર દ્વારા
ચિક્કોડીભાજપઅણ્ણાસાહેબ

કેરળ

મતવિસ્તારપાર્ટીવિજેતા
અટિન્ગલINCઅદૂર પ્રકાશ
અલપ્પુઝાCPI(M)એએમ આરીફ
અલાથુરINCરેમ્યા હરિદાસ
કાસરગોડINCરાજમોહન ઉન્નિતન
કન્નુરINCકે સુધાકરન
વડકારાINCકે મુરલીધરન
વાયનાડINCરાહુલ ગાંધી
કોઝિકોડINCએમકે રાઘવન
મલપ્પુરમઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગપીકે કુન્હાલીકુટ્ટી
પોનાનીઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગઇટી મોહમ્મદ બશીર
પલક્કડINCવીકે શ્રીકંદન
થ્રિસુરINCટીએન પ્રથાપા
ચાલકુડીINCબેની બેહનન
એર્નાકુલમINCહિબી એડન
ઇડુક્કીINCડીન કુરિયાકોસે
કોટ્ટાયમકેરળ કોંગ્રેસ (M)થોમસ ચાઝીકાદન
માવેલીક્કારાINCકોડીકુંનીલ સુરેશ
પથનમથિટ્ટાINCએન્ટો એન્ટોની
કોલ્લમક્રાંતિકારી સમાજવાદી પક્ષએનકે પ્રેમચંદ્રન
તિરુવનંતપુરમINCશશિ થરૂર

લક્ષદ્વીપ

મતવિસ્તારપાર્ટીવિજેતા
લક્ષદ્વીપINCહમદુલ્લાહ સઈદ

મધ્યપ્રદેશ

મતવિસ્તારપાર્ટીવિજેતા
બાલાઘાટભાજપડીએસ બિસેન
છિંદવાડાINCનકુલ નાથ
સિધીભાજપરીતિ પાઠક
શાહડોલભાજપહિમાદ્રી સિંહ
જબલપુરભાજપરાકેશ સિંહ
મંડલાભાજપએફએસ કુલાસતે
બેતુલભાજપડીડી Uikey
ખજુરાહોભાજપવીડી શર્મા
સતનાભાજપગણેશ સિંહ
ટીકમગઢભાજપવિરેન્દ્ર કુમાર
દામોહભાજપપી.એસ.પટેલ
રીવાભાજપજનાર્દન મિશ્રા
હોશંગાબાદભાજપયુપી સિંહ
ભોપાલભાજપપ્રજ્ઞા સિંહ ઠાકુર
ભીંડભાજપસંધ્યા રે
મોરેનાભાજપએનએસ તોમર
ગ્વાલિયરભાજપવીએન શેજવાકર
વિદિશાભાજપઆર ભાર્ગવ
રાજગઢભાજપરોડમલ નગર
ગુણભાજપકેપી યાદવ
સાગરભાજપઆર સિંઘ
ખરગોનભાજપજી ઉમરાવ
ખંડવાભાજપએન સિંઘ
મંદસોરભાજપસુધીર ગુપ્તા
રતલામINCકે ભુરીયા
દેવાસભાજપએમ.એસ.સોલંકી
ઉજ્જૈનભાજપઅનિલ ફિરોજીયા
ધરભાજપસી દરબાર
ઈન્દોરભાજપશંકર લાલવાણી

મહારાષ્ટ્ર

મતવિસ્તારપાર્ટીવિજેતા
ભંડારા-ગોંદિયાભાજપસુનીલ બાબુરાવ મેંધે
ગઢચિરોલી-ચિમુરભાજપઅશોક મહાદેવરાવ નેતે
ચંદ્રપુરINCબાલુભાઈ
વર્ધાભાજપઆરસી તડસ
રામટેકએસ.એસકૃપાલ બાલાજી તુમાને
નાગપુરભાજપનીતિન ગડકરી
યવતમાલ-વાશિમએસ.એસભાવના ગવાલી
અકોલા
અમરાવતીIND-કોંગનવનીત રવિ રાણા
નાંદેડભાજપપ્રતાપરાવ પાટીલ ચીખલીકર
પરભણીએસ.એસજાધવ હરિભાઈ
બીડભાજપપ્રીતમ ગોપીનાથરાવ મુંડે
બુલઢાણાએસ.એસજાધવ ગણપતરાવ
હિંગોલીએસ.એસહેમંત પાટીલ
ઉસ્માનાબાદએસ.એસઓમપ્રકાશ ભૂપાલસિંહ
લાતુરભાજપએસટી શ્રંગરે
સોલાપુરભાજપજે.એસ.શિવાચાર્ય
ઔરંગાબાદAIMIMઈમ્તિયાઝ જલીલ સૈયદ
રાયગઢએનસીપીતટકરે સુનીલ દત્તાત્રય
પુણેભાજપગિરીશ ભાલચંદ્ર બાપટ
જલગાંવભાજપઉન્મેષ પાટીલ
રાવરભાજપખડસે નિખિલ
માધાભાજપરણજીતસિંહ હિન્દુરાવ
સાંગલીભાજપસંજયકાકા પાટીલ
જાલનાભાજપદાનવે દાદારાવ
બારામતીએનસીપીસુપ્રિયા સુલે
અહમદનગરભાજપસુજય રાધાકૃષ્ણ
સતારાએનસીપીએસસીપી ભોંસલે
રત્નાગીરીએસ.એસવિનાયક રાઉત
સિંધુદુર્ગએસ.એસવિનાયક રાઉત
હાટકણંગલેએસ.એસધૈર્યશીલ માને
કોલ્હાપુરએસ.એસસંજય સદાશિવરાવ માંડલિક
ભિવંડીભાજપકપિલ મોરેશ્વર પાટીલ
કલ્યાણએસ.એસશ્રીકાંત એકનાથ શિંદે
થાણેએસ.એસરાજન બાબુરાવ વિચારે
મુંબઈ ઉત્તરભાજપગોપાલ શેટ્ટી
નંદુરબારભાજપહીના વિજયકુમાર
ધુળેભાજપભામરે સુભાષ રામરાવ
ડીંડોરીભાજપભારતી પ્રવિણ પવાર
મુંબઈ ઉત્તર મધ્યભાજપપૂનમ મહાજન
મુંબઈ દક્ષિણ મધ્યએસ.એસરાહુલ રમેશ શેવાળે
મુંબઈ ઉત્તર પશ્ચિમએસ.એસગજાનન કીર્તિકર
મુંબઈ નોર્થ ઈસ્ટભાજપમનોજ કોટક
નાસિકએસ.એસગોડસે તુકારામ
પાલઘરએસ.એસરાજેન્દ્ર ધેડિયા ગાવિત

મણિપુર

મતવિસ્તારપાર્ટીવિજેતા
બાહ્ય મણિપુરએનપીએફએલએસ પી ફોઝ
આંતરિક મણિપુરભાજપઆરઆર સિંહ

મેઘાલય

મતવિસ્તારપાર્ટીવિજેતા
શિલોંગINCવી.એચ.પાલા
તુરાએનપીપીઅગાથા કે સંગમા

મિઝોરમ

મતવિસ્તારપાર્ટીવિજેતા
મિઝોરમMNFસી લાલરોસાંગા

નાગાલેન્ડ

મતવિસ્તારપાર્ટીવિજેતા
નાગાલેન્ડએનડીપીપીટી યેપથોમી

ઓડિશા

મતવિસ્તારપાર્ટીવિજેતા
કોરાપુટINCસપ્તગીરી ઉલાકા
નબરંગપુરબીજેડીરમેશચંદ્ર માઝી
કાલાહાંડીભાજપબસંત પાંડા
બરહામપુરબીજેડીચંદ્ર શેખર સાહુ
આસ્કાબીજેડીપ્રમિલા બિસોયી
બારગઢભાજપસુરેશ પૂજારી
બોલાંગીરભાજપસંગીતા કુમારી
સુંદરગઢભાજપજુઅલ ઓરમ
કંધમાલબીજેડીઅચ્યુતાનંદ સામંત
ભુવનેશ્વરભાજપઅપરાજિતા સારંગી
કટકબીજેડીભર્તૃહરિ મહતાબ
ઢેંકનાલબીજેડીમહેશ સાહુ
સંબલપુરભાજપનિતેશ ગંગા દેબ
કિયોંઝરબીજેડીચંદ્રાણી મુર્મુ
પુરીબીજેડીપિનાકી મિશ્રા
બાલાસોરભાજપપ્રતાપચંદ્ર સારંગી
ભદ્રકબીજેડીમંજુલતા મંડળ
મયુરભંજભાજપબિશ્વેશ્વર ટુડુ
જાજપુરબીજેડીસર્મિષ્ઠા સેઠી
કેન્દ્રપરાબીજેડીઅનુભવ મોહંતી
જગતસિંહપુરબીજેડીરાજશ્રી મલ્લિક

પુડુચેરી

મતવિસ્તારપાર્ટીવિજેતા
પુડુચેરીINCવી વૈથિલિંગમ

પંજાબ

મતવિસ્તારપાર્ટીવિજેતા
આનંદપુર સાહિબINCમનીષ તિવારી
અમૃતસરINCગુરજીત સિંહ ઓજલા
ભટિંડાઅકાલીહરસિમરત કૌર બાદલ
ગુરદાસપુરભાજપસની દેઓલ
ફતેહગઢ સાહિબINCઅમર સિંહ
ખડૂર સાહિબINCજસબીર સિંહ
જલંધરINCસંતોખ સિંહ ચૌધરી
હોશિયારપુરભાજપસોમ પ્રકાશ
લુધિયાણાINCરવનીત સિંહ બિટ્ટુ
ફતેહગઢ સાહિબINCઅમર સિંહ
ફરીદકોટINCમોહમ્મદ સાદિક
ફિરોઝપુરઅકાલીસુખબીર સિંહ બાદલ
સંગરુરAAPભગવંત માન
પટિયાલાINCપ્રનીત કૌર

રાજસ્થાન

મતવિસ્તારપાર્ટીવિજેતા
અજમેરભાજપભગીરથ ચૌધરી
બાંસવાડાભાજપકનકમલ કટારા
ચિત્તોડગઢભાજપચંદ્ર પ્રકાશ જોષી
ટોંક-સવાઈ માધોપુરભાજપસુખબીર સિંહ જૌનાપુરિયા
પાલીભાજપપીપી ચૌધરી
જોધપુરભાજપગજેન્દ્ર શેખાવત
બાડમેરભાજપકૈલાશ ચૌધરી
જાલોરભાજપદેવાજી પટેલ
ઉદયપુરભાજપઅર્જુનલાલ મીણા
રાજસમંદભાજપદિયા કુમારી
ભીલવાડાભાજપસુભાષ બહેરિયા
કોટાભાજપઓમ બિરલા
ઝાલાવાડ-બારણભાજપદુષ્યંત સિંહ
ગંગાનગરભાજપનિહાલ ચંદ
બિકાનેરભાજપઅર્જુન રામ મેઘવાલ
ચુરુભાજપરાહુલ કાસવાન
ઝુંઝુનુભાજપનરેન્દ્ર કુમાર
સીકરભાજપસુમેદાનંદ સરસ્વતી
જયપુર ગ્રામીણભાજપરાજ્યવર્ધન સિંહ
જયપુરભાજપરામ ચરણ બોહરા
અલવરભાજપબાલક નાથ
ભરતપુરભાજપરણજીતા કોલી
કરૌલી-ધોલપુરભાજપમનોજ રાજોરિયા
દૌસાભાજપજસકૌર મીના
નાગૌરભાજપહનુમાન બેનીવાલ

સિક્કિમ

મતવિસ્તારપાર્ટીવિજેતા
સિક્કિમSKMઆઈએચ સુબ્બા

તમિલનાડુ

મતવિસ્તારપાર્ટીવિજેતા
અરક્કોનમડીએમકેજગથરક્ષકન એસ
અરણીINCવિષ્ણુ પ્રસાદ એમ.કે
ચેન્નાઈ સેન્ટ્રલડીએમકેદયાનિધિ મારન
ચેન્નાઈ ઉત્તરડીએમકેકે વીરસ્વામી
ચેન્નાઈ દક્ષિણડીએમકેટી થંગાપાંડિયન
ચિદમ્બરમડીએમકેતિરુમાવલવન થોલ
કોઈમ્બતુરસીપીએમનટરાજન પી.આર
કુડ્ડલોરડીએમકેટીઆરવીએસ રમેશ
ધર્મપુરીડીએમકેસેન્થિલ કુમાર એસ
ડીંડીગુલડીએમકેવેલુસામી પી
ઇરોડડીએમકેગણેશમૂર્તિ એ
કલ્લાકુરિચીડીએમકેગૌતમ સિગમણી પો
કાંચીપુરમડીએમકેસેલ્વમ જી
કન્યાકુમારીડીએમકેવસંતકુમાર એચ
કરુરINCજોતિમણી એસ
કૃષ્ણગિરીINCચેલ્લાકુમાર
મદુરાઈસીપીએમવેંકટેશન એસ
મયલાદુથુરાઈડીએમકેરામલિંગમ એસ
નાગપટ્ટિનમસીપીઆઈસેલ્વરાજ એમ
નમક્કલડીએમકેચિનરાજ એ.કે.પી
નીલગીરીડીએમકેએ રાજા
પેરામ્બલુરડીએમકેપારિવેન્દ્ર ટી.આર
પોલાચીડીએમકેષણમુગા સુંદરમ કે
રામનાથપુરમઆઇયુએમએલકે નવસકાણી
સાલેમડીએમકેપાર્થિબન એસ.આર
શિવગંગાINCકાર્તિ ચિદમ્બરમ
શ્રીપેરુમ્બુદુરડીએમકેબાલુ ટી.આર
તેનકાસીડીએમકેધનુષ એમ કુમાર
તંજાવુરડીએમકેપલાનીમણિકમ એસ.એસ
થેનીADMKરવિન્દ્રનાથ કુમાર પી
થૂથુક્કુડીડીએમકેકનિમોઝી કરુણાનિધિ
તિરુચિરાપલ્લીINCતિરુનાવુક્કરસર
તિરુનેલવેલીડીએમકેજ્ઞાનતિરવિયમ એસ
તિરુપુરસીપીઆઈસુબ્બારાયન કે
તિરુવન્નામલાઈડીએમકેઅન્નાદુરાઈ સી.એન
વિલુપુરમડીએમકેરવિકુમાર ડી
વિરુધુનગરINCમણિકમ ટાગોર બી
તિરુવલ્લુરINCકે જયકુમાર

તેલંગાણા

મતવિસ્તારપાર્ટીવિજેતા
મહબૂબનગરટીઆરએસમન્ને શ્રીનિવાસ રેડ્ડી
નાગરકુર્નૂલટીઆરએસપોથુગંતી રામુલુ
આદિલાબાદભાજપસોયમ બાપુ રાવ
નિઝામાબાદભાજપઅરવિંદ ધર્મપુરી
ઝહિરાબાદટીઆરએસબી.બી. પાટીલ
મેડકટીઆરએસકોઠા પ્રભાકર રેડ્ડી
હૈદરાબાદAIMIMઅસદુદ્દીન ઓવૈસી
ચેલવેલાટીઆરએસજી રંજીથ રેડ્ડી
નાલગોંડાINCઉત્તમ કુમાર
ભોંગિરINCકોમાટી રેડ્ડી
વારંગલટીઆરએસદયાકર પસુનુરી
મહબૂબાબાદટીઆરએસકવિતા માલોથુ
ખમ્મમટીઆરએસનમા નાગેશ્વર રાવ
મલકાજગીરીINCએઆર રેડ્ડી
સિકંદરાબાદભાજપકિશન રેડ્ડી
પેદ્દાપલ્લેટીઆરએસવીએન બોરલાકુંતા
કરીમનગરભાજપબંડી સંજય કુમાર

ત્રિપુરા

મતવિસ્તારપાર્ટીવિજેતા
ત્રિપુરા પૂર્વભાજપરેબતી ત્રિપુરા
ત્રિપુરા પશ્ચિમભાજપપી ભૌમિક

ઉત્તર પ્રદેશ

મતવિસ્તારપાર્ટીવિજેતા
વારાણસીભાજપનરેન્દ્ર મોદી
અમેઠીભાજપસ્મૃતિ ઈરાની
મુઝફ્ફરનગરભાજપસંજીવ કુમાર બાલ્યાન
મેરઠભાજપરાજેન્દ્ર અગ્રવાલ
બાગપતભાજપસત્ય પાલ સિંહ
ગાઝિયાબાદભાજપવીકે સિંહ
ગૌતમ બુદ્ધ નગરભાજપમહેશ શર્મા
બિજનૌરબસપામલૂક નગર
સહારનપુરબસપાહાજી ફઝલુર રહેમાન
કૈરાનાભાજપપ્રદીપ કુમાર
બુલંદશહરભાજપભોલા સિંહ
અલીગઢભાજપસતીશ કુમાર ગૌતમ
હાથરસભાજપરાજવીર દિલેર
ફતેહપુર સીકરીભાજપરાજકુમાર ચહર
નગીનાભાજપયશવંત સિંહ
અમરોહાબસપાકુંવર દાનિશ અલી
મથુરાભાજપહેમા માલિની
આગ્રાભાજપએસપી સિંહ બઘેલ
આઓનલાભાજપધર્મેન્દ્ર કશ્યપ
બરેલીભાજપસંતોષ કુમાર ગંગવાર
બદાઉનભાજપસંઘમિત્રા મૌર્ય
ઇટાહઇટાહરાજવીર સિંહ
મુરાદાબાદએસ.પીએસટી હસન
રામપુરએસ.પીઆઝમ ખાન
સંભલએસ.પીશફીકર રહેમાન બાર્ક
ફિરોઝાબાદભાજપચંદ્ર સેન જડોન
મૈનપુરીએસ.પીમુલાયમ સિંહ યાદવ
પીલીભીતભાજપવરુણ ગાંધી
હરદોઈભાજપજય પ્રકાશ
મિસરીખભાજપઅશોક કુમાર રાવત
કન્નૌજભાજપસુબ્રત પાઠક
કાનપુરભાજપસત્યદેવ પચૌરી
અકબરપુરભાજપદેવેન્દ્ર સિંહ
જાલૌનભાજપભાનુ પ્રતાપ સિંહ વર્મા
ઝાંસીભાજપઅનુરાગ શર્મા
હમીરપુરભાજપકુંવર પુષ્પેન્દ્ર
શાહજહાંપુરભાજપઅરુણ કુમાર સાગર
ખેરીભાજપઅજય કુમાર
ફરુખાબાદભાજપમુકેશ રાજપૂત
ઈટાવાભાજપરામ શંકર
ઉન્નાવભાજપસાક્ષી મહારાજ
બંદાભાજપઆર.કે.સિંહ પટેલ
ફતેહપુરભાજપનિરંજન જ્યોતિ
ધૌરહરાભાજપરેખા વર્મા
સીતાપુરભાજપરાજેશ વર્મા
રાયબરેલીINCસોનિયા ગાંધી
કૌશામ્બીભાજપવિનોદ કુમાર સોનકર
બારાબંકીભાજપઉપેન્દ્ર સિંહ રાવત
ફૈઝાબાદભાજપલલ્લુ સિંહ
બહરાઈચભાજપઅક્ષયબર લાલ
કૈસરગંજભાજપબ્રિજભૂષણ શરણ સિંહ
ગોંડાભાજપકીર્તિ વર્ધન સિંહ
મોહનલાલગંજભાજપકૌશલ કિશોર
લખનૌભાજપરાજનાથ સિંહ
આઝમગઢએસ.પીઅખિલેશ યાદવ
અલ્હાબાદભાજપરીટા બહુગુણા જોશી
આંબેડકર નગરબસપારિતેશ પાંડે
બસ્તીભાજપહરીશ ચંદ્ર
ભદોહીભાજપરમેશ ચંદ
ફુલપુરભાજપકેશરી દેવી પટેલ
શ્રાવસ્તિબસપારામ શિરોમણી
ડોમરીયાગંજભાજપજગદંબિકા પાલ
સંત કબીર નગરભાજપપ્રવીણ કુમાર નિષાદ
લાલગંજબસપાસંગીતા આઝાદ
જૌનપુરબસપાશ્યામ સિંહ યાદવ
મચ્છલીશહરબસપાત્રિભુવન રામ
સુલતાનપુરભાજપમેનકા ગાંધી
પ્રતાપગઢભાજપસંગમ લાલ ગુપ્તા
બલિયાભાજપવિરેન્દ્ર સિંહ
બાંસગાંવભાજપકમલેશ પાસવાન
મહારાજગંજભાજપપંકજ ચૌધરી
ગોરખપુરભાજપરવિ કિશન
કુશી નગરભાજપવિજય કુમાર દુબે
દેવરીયાભાજપરામાપતિ રામ ત્રિપાઠી
ઘોસીબસપાઅતુલ કુમાર સિંહ
ચંદૌલીભાજપમહેન્દ્ર નાથ
મિર્ઝાપુરઈ.સઅનુપ્રિયા પટેલ
રોબર્ટસગંજઈ.સપાકૌરી લાલ કોલ
સલેમપુરભાજપરવિન્દર
ગાઝીપુરબસપાઅફઝલ અન્સારી

ઉત્તરાખંડ

મતવિસ્તારપાર્ટીવિજેતા
અલમોડાભાજપઅજય તમટા
નૈનીતાલ-ઉધમસિંહ નગરભાજપઅજય ભટ્ટ
હરદ્વારભાજપરમેશ પોખરિયાલ નિશંક
ટિહરી ગઢવાલભાજપમાલા રાજ્ય
ગઢવાલભાજપતીરથ સિંહ રાવત

પશ્ચિમ બંગાળ

મતવિસ્તારપાર્ટીવિજેતા
કૂચબિહારભાજપનિસિથ પ્રામાણિક
અલીપુરદ્વારભાજપજોન બાર્લા
જલપાઈગુડીભાજપજયંત કુમાર
દાર્જિલિંગભાજપરાજુ બિસ્તા
રાયગંજભાજપદેબશ્રી ચૌધરી
બાલુરઘાટભાજપસુકાંત મજમુદાર
માલદહા ઉત્તરભાજપખગેન મુર્મુ
માલદહા દક્ષિણINCઅબુ હાસેમ
જાંગીપુરટીએમસીખલીલુર રહેમાન
મુર્શિદાબાદટીએમસીઅબુ તાહેર ખાન
બર્ધમાન-દુર્ગાપુરભાજપએસએસ આહલુવાલિયા
આસનસોલભાજપબાબુલ સુપ્રિયો
બહેરામપુરINCઅધીર ચૌધરી
કૃષ્ણનગરટીએમસીમહુઆ મોઇત્રા
રાણાઘાટભાજપજગન્નાથ સરકાર
બર્ધમાન પૂર્વાટીએમસીસુનિલ કુમાર મંડલ
બોલપુરટીએમસીઅસિતકુમાર માલ
બીરભુમટીએમસીસતાબ્દી રોય
આરામબાગટીએમસીઅપરૂપા પોદ્દાર
બાણગાંવભાજપશાંતનુ ઠાકુર
બેરકપુરભાજપઅર્જુન સિંહ
હાવડાટીએમસીપ્રસુન બેનર્જી
ઉલુબેરિયાટીએમસીસજદા અહેમદ
તમલુકટીએમસીઅધિકારી દિવ્યેન્દુ
કાંથીટીએમસીઅધિકારી સિસિર
ઘાટલટીએમસીઅધિકારી દીપક
ઝારગ્રામભાજપકુનાર હેમબ્રમ
મેદિનીપુરભાજપદિલીપ ઘોષ
પુરુલિયાભાજપજ્યોતિર્મય સિંહ મહતો
શ્રીરામપુરટીએમસીકલ્યાણ બેનર્જી
હુગલીભાજપલોકેટ ચેટર્જી
બાંકુરાભાજપસુભાષ સરકાર
બિષ્ણુપુરભાજપસૌમિત્રા ખાન

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ