PM Narendra Modi Oath Ceremony : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા, કયા કયા મંત્રીઓએ લીધા શપથ?

PM Narendra Modi Oath Ceremony Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેબિનેટ, રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા અને રાજ્યમંત્રી તરીકે કુલ 72 મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા. મોદી શપથ ગ્રહણ સમારંભની પળે પળની લેટેસ્ટ અપડેટ વાંચો

Written by Ajay Saroya
Updated : June 09, 2024 23:06 IST
PM Narendra Modi Oath Ceremony : નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા, કયા કયા મંત્રીઓએ લીધા શપથ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મત્રીઓ, રાષ્ટ્રપતિ સાથે ગ્રૂપ ફોટો

PM Narendra Modi Oath Ceremony Update News: રાષ્ટ્રપતિ ભવનમાં ભાજપ અને એનડીએ ની ગઠબંધન સરકારમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેબિનેટ, રાજ્યકક્ષાના સ્વતંત્રહવાલા અને રાજ્યમંત્રી તરીકે કુલ 72 મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા છે. આ દરમિયાન એનડીએ ગઠબંધનના ભાજપ સહિત જેડીયુ, જેડીએસ, શિવસેના અને ટીડીપીના નેતાઓ કેન્દ્રીય મંત્રીપદ શપથ લીધા હતા.

પ્રધાન મંત્રી

  • નરેન્દ્ર મોદી

કેબિનેટ મંત્રીઓ

  • રાજનાથ સિંહ
  • અમિત શાહ
  • નીતિન ગડકરી
  • જેપી નડ્ડા
  • શિવરાજસિંહ ચૌહાણ
  • નિર્મલા સીતારામન
  • ડૉ. એસ. જયશંકર
  • મનોહર લાલ ખટ્ટર
  • એચ ડી કુમારસ્વામી
  • પિયુષ ગોયલ
  • ધર્મેન્દ્ર પ્રધાન
  • જીતન રામ માંઝી
  • રાજીવ રંજન સિંહ
  • સર્વાનંદ સોનોવાલ
  • ડૉ. વીરેન્દ્ર કુમાર
  • કિંજરાપોર આર નાયડુ
  • પ્રહલાદ જોષી
  • જુઅલ ઓરમ
  • ગિરિરાજ સિંહ
  • અશ્વિની વૈષ્ણવ
  • જ્યોતિરાદિત્યા સિંધિયા
  • ભૂપેન્દ્ર યાદવ
  • ગજેન્દ્ર સિંહ શેખાવત
  • અન્નપૂર્ણા દેવી
  • કિરણ રિજિજુ
  • હરદિપસિંહ પુરી
  • ડૉ.મનસુખ માંડવિયા
  • ગંગાપુરમ
  • ચિરાગ પાસવાન
  • સી આર પાટીલ

રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો મંત્રીઓના નામ

  • રાવ ઈન્દ્રજીત સિંહ
  • ડૉ જીતેન્દ્રસિંહ
  • અર્જુન રામ મેઘવાલ
  • પ્રતાપ રાવ જાધવ
  • જયંત ચૌધરી

રાજ્યમંત્રીના નામ

  • જીતેન પ્રસાદ
  • શ્રીપદ નાયક
  • પંકજ ચૌધરી
  • કિશન પાલ
  • રામદાસ આઠવલે
  • રામનાથ ઠાકુર
  • નિત્યાનંદ રાય
  • અનુ પ્રિયા પટેલ
  • વી સોમન્ના
  • ડૉ. ચંદ્રશેખર
  • એસપી સિંહ બઘેલ
  • શોભા કરણ રાજે
  • કીર્તિવર્ધન સિંહ
  • બી એલ વર્મા
  • શાંતનુ ઠાકુર
  • સુરેશ ગોપી
  • ડૉ એલ મુરુગન
  • અજય તમટા
  • બંડી સંજય કુમાર
  • કમલેશ પાસવાન
  • ભગીરથ ચૌધરી
  • સતીશચંદ્ર દુબે
  • સંજય શેઠ
  • રણજીત સિંહ
  • દુર્ગા દાસ ઉઇકે
  • રક્ષા નિખિલ ખડસે
  • સુકાંતો મઝુમદાર
  • સાવિત્રી ઠાકુર
  • પોકણ શાહુ
  • ડૉ. રાજભૂષણ ચૌધરી
  • ભૂપતિ રાજુ વર્મા
  • હર્ષ મલ્હોત્રા
  • નિમુબેન બાંભણિયા
  • મુરલીધર
  • જ્યોર્જ કોરિયન
  • પવિત્રા માર્ગારીટા

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં ઘણા મહાનુભાવો હાજર રહ્યા

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ માટે 9000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમા ભાજપ અને એનડીએ નેતાઓ સહિત ઘણા મહાનુભાવો અને જાણીતી વ્યક્તિઓ સામેલ રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત ભારતના પડોશી દેશોના નેતાઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Read More
Live Updates

પવિત્ર માર્ગેરીટાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

પવિત્ર માર્ગેરીટાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

જ્યોર્જ કુરિયને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

જ્યોર્જ કુરિયને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

મુરલીધર મોહોલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

મુરલીધર મોહોલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

નીમુબેન જ્યંતિભાઈ બાંભણિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

નીમુબેન જ્યંતિભાઈ બાંભણિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

હર્ષ મલ્હોત્રાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

હર્ષ મલ્હોત્રાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રાજભૂષણ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રાજભૂષણ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

તોખન સાહુએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

તોખન સાહુએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સાવિત્રી ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સાવિત્રી ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શુકાંતુ મજુમદારએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શુકાંતુ મજુમદારએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રક્ષા નિખિલ ઠડશેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રક્ષા નિખિલ ઠડશેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

દુર્ગાદાશ વિકે એ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

દુર્ગાદાશ વિકે એ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રવનિત સિંહે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રવનિત સિંહે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સંજય શેઠે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સંજય શેઠે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સતિશચંદ્ર દુબેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સતિશચંદ્ર દુબેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ભગીરથ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ભગીરથ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

કમલેશ પાસવાને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

કમલેશ પાસવાને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સંજય કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સંજય કુમારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

અજય કંતાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

અજય કંતાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ડો. એલ મુરુગને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ડો. એલ મુરુગને રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સુરેશ ગોપીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

સુરેશ ગોપીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શાંતનું ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શાંતનું ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

વીએલ વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

વીએલ વર્માએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

કિર્તીવર્ધન સિંઘે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

કિર્તીવર્ધન સિંઘે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શોભાકરણ રાજેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શોભાકરણ રાજેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

એસપી સિંઘ બઘેલ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

એસપી સિંઘ બઘેલ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

ડો. ચંદ્રશેખર શાનીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

ડો. ચંદ્રશેખર શાનીએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

વી સોમન્નાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

વી સોમન્નાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

અનુપ્રિયા પટેલે રાજ્યમંત્રી તરીકે શપલ લીધા

અનુપ્રિયા પટેલે રાજ્યમંત્રી તરીકે શપલ લીધા

નિત્યાનંદ રાયે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

નિત્યાનંદ રાયે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રામનાથ ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રામનાથ ઠાકુરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રામદાસ અઠાવલેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

રામદાસ અઠાવલેએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

કૃષ્ણપાલે રાજ્યમંત્રી તરીકે શપલ લીધા

કૃષ્ણપાલે રાજ્યમંત્રી તરીકે શપલ લીધા

પંકજ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

પંકજ ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શ્રપાદયશો નાયી રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

શ્રપાદયશો નાયી રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

જીતેન્દ્ર પ્રસાદે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

જીતેન્દ્ર પ્રસાદે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

રાજ્યમંત્રીઓના શપથ ગ્રહણ શરુ

રાજ્યમંત્રીઓના શપથ ગ્રહણ શરુ

જયંત ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

જયંત ચૌધરીએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા

પ્રતાપરાવ ગણપતરાવ જાધવે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

પ્રતાપરાવ ગણપતરાવ જાધવે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

અર્જુનરામ મેઘવાલે રાજ્યકક્ષના મંત્રી તરીકે શપથ લીધી

અર્જુનરામ મેઘવાલે રાજ્યકક્ષના મંત્રી તરીકે શપથ લીધી

ડો. જીતેન્દ્ર સિંહે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

ડો. જીતેન્દ્ર સિંહે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

ઈન્દ્રજીત સિંહે શપથ લીધા

ઈન્દ્રજીત સિંહે શપથ લીધા

રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો મંત્રીઓના શપથ શરુ

રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો મંત્રીઓના શપથ શરુ

સીઆર પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

સીઆર પાટીલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ચિરાગ પાસવાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ચિરાગ પાસવાને કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ગંગાપુરમ કિશન રેડ્ડીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ગંગાપુરમ કિશન રેડ્ડીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ડો. મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

ડો. મનસુખ માંડવિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

હરદિપસિંહ પુરીએ લીધા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

હરદિપસિંહ પુરીએ લીધા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

કિરણ રિજ્જીજુ એ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

કિરણ રિજ્જીજુ એ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

શ્રીમતી અન્નપુર્ણા દેવીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

શ્રીમતી અન્નપુર્ણા દેવીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ