Live

Today News Live: ભારે વર્કઆઉટને કારણે ગોવિંદાની તબિયત બગડી હતી, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા

Gujarat Latest Live News Update Today in Gujarati 12 November 2025 : ગોવિંદાએ પોતાની તબિયત વિશે કહ્યું કે મેં ઘણી મહેનત કરી હતી, જેના કારણે હું થાકી ગયો હતો. વધુ પડતી કસરત કરવી મુશ્કેલ છે. હું મારી પર્સનાલિટીને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે યોગ-પ્રાણાયામ વધુ સારું છે. ડૉક્ટરે મને દવાઓ આપી છે.

Written by Ankit Patel
Updated : November 12, 2025 20:33 IST
Today News Live: ભારે વર્કઆઉટને કારણે ગોવિંદાની તબિયત બગડી હતી, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા
Govinda Sunita Ahuja

Today Latest News Live Update in Gujarati 12 November 2025: અભિનેતા ગોવિંદાની તબિયત કથળી હતી અને તેઓ બેભાન થઈ ગયા હોવાના અહેવાલ આવ્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બપોર સુધીમાં ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા બહાર આવ્યા અને મીડિયાને તબિયત વિશે અપડેટ શેર કરી હતી. ગોવિંદાએ કહ્યું કે મેં ઘણી મહેનત કરી હતી, જેના કારણે હું થાકી ગયો હતો. વધુ પડતી કસરત કરવી મુશ્કેલ છે. હું મારી પર્સનાલિટીને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે યોગ-પ્રાણાયામ વધુ સારું છે. ડૉક્ટરે મને દવાઓ આપી છે.

Read More
Live Updates

Express Exclusive: દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીની લાલ Ecosport કાર હરિયાણાના ફાર્મહાઉસમાંથી મળી

Delhi Red Fort Blast Updates : પોલીસને લાલ રંગની ફોર્ડ ઇકોસ્પોર્ટ કાર મળી આવી છે. પોલીસને આ કાર હરિયાણાના ખંડાવલી ગામના એક ફાર્મહાઉસમાંથી મળી આવી હતી. આ કાર લાલ કિલ્લા નજીક બોમ્બ બ્લાસ્ટના સંદિગ્ધ ઉમર નબીની છે …સંપૂર્ણ માહિતી

કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નોકરી બદલતા જ ઓટોમેટિક ટ્રાન્સફર થશે PF, જાણો શું છે નવો નિયમ

EPF Transfer Rules 2025: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના લગભગ 8 કરોડ સભ્યો માટે રાહતના સમાચાર છે. કારણ કે હવે કર્મચારીને પોતાની નોકરી બદલવા પર મેન્યુઅલ ઇપીએફ ટ્રાન્સફર કરવાની રાહ જોવી પડશે નહીં. કર્મચારીઓનું પીએફ બેલેન્સ ઓટોમેટિક તેમના નવા એમ્પ્લોયરના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે …વધુ વાંચો

પ્રથમ ટેસ્ટમાં ધ્રુવ જુરેલ રમશે, ભારતીય કોચે કર્યું કન્ફર્મ, કોણ થશે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર?

IND vs SA 1st Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 14મી નવેમ્બરને શુક્રવારથી કોલકાતા ઇડન ગાર્ડન્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બે દિવસ પહેલા જ આ મેચના પ્લેઈંગ 11 વિશે મોટી માહિતી સામે આવી છે …સંપૂર્ણ માહિતી

Today live news : અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

અભિનેતા ગોવિંદાની તબિયત કથળી હતી અને તેઓ બેભાન થઈ ગયા હોવાના અહેવાલ આવ્યા હતા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બપોર સુધીમાં ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગોવિંદા બહાર આવ્યા અને મીડિયાને તબિયત વિશે અપડેટ શેર કરી હતી. ગોવિંદાએ કહ્યું કે મેં ઘણી મહેનત કરી હતી, જેના કારણે હું થાકી ગયો હતો. વધુ પડતી કસરત કરવી મુશ્કેલ છે. હું મારી પર્સનાલિટીને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને લાગે છે કે યોગ-પ્રાણાયામ વધુ સારું છે. ડૉક્ટરે મને દવાઓ આપી છે.

ભૂટાનથી પરત ફરતા જ પીએમ મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા, દિલ્હી બ્લાસ્ટના ઇજાગ્રસ્તોને મળ્યા

Delhi Red Fort Blast Updates : ભૂટાન પ્રવાસથી પરત ફર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે લોક નારાયણ જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) ની મુલાકાત લીધી હતી. તેઓ ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી …બધું જ વાંચો

યામાહાએ નવી દમદાર બાઇક FZ-RAVE લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ

Yamaha FZ Rave launched in India : યામાહાએ ભારતમાં તેની નવી બાઇક FZ-RAVE લોન્ચ કરી છે. આ બાઇક FZ શ્રેણીનો નવો ચહેરો છે, જે હવે વધુ સ્પોર્ટી, વધુ આરામદાયક અને શહેરી સવારી માટે એકદમ યોગ્ય બની ગઇ છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ …બધું જ વાંચો

IPL 2026 Auction Date : આઈપીએલ 2026 ની હરાજી આ તારીખે યોજાઇ શકે છે, જાણો ડેટ અને સ્થળ વિશેની માહિતી

IPL 2026 Auction Date : આઈપીએલ 2026ની હરાજીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બધી ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન લિસ્ટ સબમિટ કરવી પડશે …સંપૂર્ણ માહિતી

UPSC Mains result 2025 out: UPSC મેઈન્સનું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો પાસ, અહીં ચેક કરો પરિણામ

UPSC Civil Services Mains Result 2025 upsc.gov.in.: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2025 ના પરિણામો જાહેર કર્યા છે. …વધુ વાંચો

Red Fort Blast: બે કારતૂસ, વિસ્ફોટકો, ઘટનાસ્થળેથી એકત્રિત કરાયેલા 40 થી વધુ નમૂનાઓમાં શું મળ્યું?

delhi red fort car blast : ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા લાલ કિલ્લા નજીક વિસ્ફોટ સ્થળ પરથી એકત્રિત કરાયેલા 40 થી વધુ નમૂનાઓમાં એક બોમ્બ, બે કારતૂસ અને બે અલગ અલગ પ્રકારના વિસ્ફોટકોના નમૂનાઓનો સમાવેશ થાય છે. …વધુ માહિતી

Project Firewall : શું છે પ્રોજેક્ટ ફાયરવોલ, જે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વર્કર્સ માટે બની રહ્યો છે માથાનો દુઃખાવો, અહીં સમજો

project firewall impact on Indians : સપ્ટેમ્બર 2025 માં શરૂ કરાયેલ ‘પ્રોજેક્ટ ફાયરવોલ’નો હેતુ એવી કંપનીઓની તપાસ કરવાનો છે જે ઓછા વેતન પર H-1B વિઝા ધારકોને રોજગારી આપી રહી છે. …સંપૂર્ણ વાંચો

Today live news: અભિનેતા ગોવિંદાની તબિયત બગડી

બોલિવૂડ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી ગઈ છે. મંગળવારે રાત્રે 8 વાગ્યે તેમને દિશાહિનતાનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે, ત્યારબાદ તેમને જુહુના ઉપનગરીય વિસ્તારમાં આવેલી ક્રિટિકલ કેર હોસ્પિટલમાં 1 વાગ્યે દાખલ કરવામાં આવ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ