Gujarat Latest News Update Today in Gujarati 07 October 2025 : મધ્યપ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી બાળકોના મોત થયા બાદ પંજાબ સરકારે પણ આ કફ સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમ વર્ષા, પ્રવાસીઓ આનંદીત
જમ્મુ કાશ્મીરમાં શિયાળાની શરૂઆત સાથે જ હિમ વર્ષા શરૂ થઇ ગઇ છે. આજે ગુલમર્ગમાં હિમ વર્ષા થઇ હતી. ગુલમર્ગમાં પ્રવાસીઓએ હિમ વર્ષાની મજા માણી હતી.