Today News Update in Gujarati: બિહાર વિધાનસભા ચૂંટણી વિશે ચિરાગ પાસવાને કહ્યું – મારું લક્ષ્ય NDA ને મજબૂત કરવાનો છે

Gujarat Latest News Update Today in Gujarati 8 June 2025: કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 વિશે કહ્યું કે, હું એનડીએ ગઠબંધનને મજબૂત કરવા માટે બિહારની 243 બેઠકો પર ચિરાગ પાસવાન બનીને ચૂંટણી લડશે.

Written by Ajay Saroya
Updated : June 09, 2025 08:35 IST
Today News Update in Gujarati: બિહાર વિધાનસભા ચૂંટણી વિશે ચિરાગ પાસવાને કહ્યું – મારું લક્ષ્ય NDA ને મજબૂત કરવાનો છે
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Today Latest News Update in Gujarati 8 June 2025: મણિપુરમાં ફરી અશાંતિનો માહોલ સર્જાયો છે. શનિવારે મેઇતેઇ સમૂદાયના નેતા અરામબાઈ તંગગોલની ધરપકડ બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. હિંસક ટોળાએ ટાયરો અને જૂનું ફર્નિચર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરપકડ કરાયેલા નેતાને મુક્ત કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓને ફેલાતી રોકવા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે શનિવાર મધ્ય રાતથી 5 દિવસ માટે 5 જિલ્લા ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. જેમાં ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં 4 કે તેનાથી વધુ વ્યક્તિઓ એક્ઠાં થવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ વિષ્ણુપુરમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ જવાની છે. લખનઉની ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાનાર આ હાઇ પ્રોફાઇલ કાર્યક્રમમાં ક્રિકેટર થી લઇ રાજકીય નેતાઓ સહિત 300 થી વધુ વીઆઈપી મહેમાનો આવવાના છે.

બિહાર વિધાનસભા ચૂંટણી વિશે ચિરાગ પાસવાને કહ્યું – મારું લક્ષ્ય NDA ને મજબૂત કરવાનો છે

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 વિશે કહ્યું કે, હું એનડીએ ગઠબંધનને મજબૂત કરવા માટે બિહારની 243 બેઠકો પર ચિરાગ પાસવાન બનીને ચૂંટણી લડશે. મારું લક્ષ્ય છે અમે NDAની જીત માટે અગ્રેસર રહે…

Read More
Live Updates

બિહાર વિધાનસભા ચૂંટણી વિશે ચિરાગ પાસવાને કહ્યું - મારું લક્ષ્ય NDA ગઠબંધનને મજબૂત કરવાનો છે

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણી 2025 વિશે કહ્યું કે, હું એનડીએ ગઠબંધનને મજબૂત કરવા માટે બિહારની 243 બેઠકો પર ચિરાગ પાસવાન બનીને ચૂંટણી લડશે. મારું લક્ષ્ય છે અમે NDAની જીત માટે અગ્રેસર રહે…

અમૃતસરમાં એક ફેક્ટરીમાં આગ લાગી

અમૃતસરના અંગદ વિસ્તારમાં એક ફેક્ટરીમાં ભયંકર આગ લાગી છે. આગ લાગતા ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા પહોંચી ગઇ છે.

કોલંબિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર પર જીવલેણ હુમલો, માથામાં ગોળી મારી, હાલત ગંભીર

Colombia President Election: કોલંબિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર મિગુએલ ઉરીબેને ચૂંટણી રેલી દરમિયાન માથામાં ગોળી મારવામાં આવી છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. …અહીં વાંચો

રિંકુ સિંહ અને પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની આજે લખનઉમાં સગાઇ જવાની છે. લખનઉની ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાનાર આ હાઇ પ્રોફાઇલ કાર્યક્રમમાં ક્રિકેટર થી લઇ રાજકીય નેતાઓ સહિત 300 થી વધુ વીઆઈપી મહેમાનો આવવાના છે.

મણિપુરના 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ, વિષ્ણુપુરમાં કર્ફ્યુ લાગુ

મણિપુરમાં ફરી અશાંતિનો માહોલ સર્જાયો છે. શનિવારે મેઇતેઇ સમૂદાયના નેતા અરામબાઈ તંગગોલની ધરપકડ બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. હિંસક ટોળાએ ટાયરો અને જૂનું ફર્નિચર સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરપકડ કરાયેલા નેતાને મુક્ત કરવાની માંગ કરી હતી. સોશિયલ મીડિયા પર અફવાઓને ફેલાતી રોકવા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે શનિવાર મધ્ય રાતથી 5 દિવસ માટે 5 જિલ્લા ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, કાકચિંગ અને વિષ્ણુપુરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. જેમાં ઇમ્ફાલ પશ્ચિમ,ઇમ્ફાલ પૂર્વ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં 4 કે તેનાથી વધુ વ્યક્તિઓ એક્ઠાં થવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ વિષ્ણુપુરમાં સંપૂર્ણ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ