100 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગ, આ 3 રાશિના લોકોનની અચાનક ચમકી જશે કિસ્મત

Akshaya Tritiya 2024 અક્ષય તૃતીયા ગજકેસરી રાજયોગ (Gajkesari rajyog) : આ રાજયોગ ગુરુ અને ચંદ્રના સંયોગથી બનશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. સાથે જ કરિયર અને બિઝનેસમાં પણ પ્રગતિ થઈ શકે છે.

May 01, 2024 15:39 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ