માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા-અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. (તસવીર - @CollectorBK)
બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓ નો જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, (તસવીર - @TempleAmbaji)
સેવા કેમ્પમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. (તસવીર - @TempleAmbaji)
અંબાજી મોટી સંખ્યામાં પગપાળા સંઘો આવતા જોવા મળી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને ઘણા દાતા દ્વારા પર ઠેર-ઠેર સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા છે. (તસવીર - @TempleAmbaji)