ભારત સિવાય આ સાત દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે દશેરાનો તહેવાર

Dussehra around the world: દશેરા પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા બાળીને અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી કરવામાં આવે છે. દશેરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા અન્ય દેશોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

October 01, 2025 16:34 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ