Navratri 2025: ચૈત્ર અને આસો નવરાત્રી વચ્ચેનો તફાવત શું છે, કેમ બંને અલગ છે? અહીં જાણો

chaitra and asho navratri 2025 difference : આસો નવરાત્રી સમગ્ર ભારતમાં સૌથી વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે. બીજી નવરાત્રી ચૈત્ર નવરાત્રી છે, જે વસંત ઋતુમાં આવે છે. જોકે બંનેનો મુખ્ય વિષય દેવી દુર્ગાની પૂજા છે.

September 17, 2025 13:39 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ