Happy Chhath Puja 2025 Wishes, Greetings, Images and Messages In Gujarati : છઠ્ઠ પૂજા પર્વ શુભકામના સંદેશ અવતરણો, ફોટા અને વોટ્સઅપ સ્ટેટ્સ અહીં આપ્યા છે. જે તમારા પ્રિયજનોને મોકલી છઠ્ઠ પૂજા પર્વને યાદગાર બનાવી શકાય છે.
Chhath Puja 2025 Wishes : છઠ્ઠ પૂજા 2025 શુભેચ્છા છઠ્ઠ પૂજા બિહાર સહિત ઉત્તર ભારતનો મુખ્ય તહેવાર છે. દિવાળી બાદ કારતક સુદ છઠ્ઠ તિથિ પર છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવાય છે. છઠ્ઠ પૂજા એટલે સૂર્ય દેવ અને છઠ્ઠી મૈયાની પૂજાનો મહાપર્વ. છઠ્ઠ પૂજા પર નદી કિનારે પાણીમાં ઉભા કરી આસ્થા અને વિશ્વાસ સાથે આથમતા સૂર્યને અર્ધ્ય આપી પૂજા કરવામાં આવે છે. અહી છઠ્ઠ પૂજા 2025 શુભેચ્છા સંદેશ, અવતરણો, ફોટા આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી છઠ્ઠા પૂજાનો તહેવાર યાદગાર બનાવી શકાય છે. છઠ્ઠ પૂજાની શુભેચ્છા (Photo: Freepik)
છઠનો તહેવાર સૌને માટે રહે ખાસ તમે તમારા લક્ષ્યોને કરો પ્રાપ્ત હંમેશા રહે તમારુ જીવન ખુશહાલ પરિવારના બધા સભ્યો પર કૃપા રાખે સૂર્ય દેવ છઠ્ઠ પૂજાની હાર્દિક શુભકામના (Photo: Freepik)
ઉગતા સૂર્યને અર્ધ્ય આપ્યું, અસ્ત થતા સૂર્યને પણ માન આપ્યું. છઠ્ઠી મૈયા, વરસાવો આશીર્વાદનું પાણી, ખુશ રહે દરેક ઘર, દરેક આંગણું અને દરેક ક્ષણ. છઠ્ઠ પૂજાની હાર્દિક શુભકામના (Photo: Freepik)