Diwali 2025 Best Wishes Greetings and Quotes : દિવાળી શુભેચ્છા સંદેશ અવતરણો શાયરી અને વોટ્સઅપ સ્ટેટ્સ ઇમેજ ફોટા અહીં આપ્યા છે. જે તમારા પ્રિયજનોને દિવાળીની શુભકામના પાઠવી આ દિવસને યાદગાર બનાવી શકાય છે.
Diwali 2025 Wishes and Messages: દિવાળી શુભેચ્છા સંદેશ દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આસો અમાસ તિથિ પર ભગવાન શ્રીરામના અયોધ્યા આગમનની યાદમાં વર્ષોથી દીવા પ્રગટાવી અને રંગોળી બનાવી દીપોત્વસ ઉજવાય છે. દિવાળી જીવનમાં અજ્ઞાન અને અશાંતિ રૂપી અંધકાર દૂર કરી જ્ઞાન અને આશાનું અજવાળું પાથરવાનો સંદેશ આપે છે. અહીં દિવાળી શુભેચ્છા સંદેશ, અવતરણો, શાયરી, વોટ્સ્અપ સ્ટેટ્સ ફોટા ઇમેજ આપ્યા છે, જે તમારા પ્રિયજનોને મોકલી Happy Diwali કહી દિવાળીની શુભકામના પાઠવી શકાય છે.
દિવાળી એટલે હૃદયમાં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ ઉત્સાહ ના દીવાઓમાં ફરી થી તેલ પુરવાનો અવસર અપના જીવનમાં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા દિવાળીની હાર્દિક શુભકામનાઓ Happy Diwali 2025 (Photo: Freepik)