Happy Mahashivratri 2025 Wishes: મહાશિવરાત્રી પર પ્રિયજનોને મોકલો ભક્તિમય શુભેચ્છા સંદેશ, ભોળાનાથ કષ્ટ દૂર કરશે
Excerpt: Happy Mahashivratri 2025 Wishes Shayari, Images, Messages (મહાશિવરાત્રી શુભેચ્છા સંદેશ): મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સમસ્યા દૂર થાય છે. તમે મહાશિવરાત્રી પર તમારા પ્રિયજનોને ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના અને શુભેચ્છા ખાસ રીતે પાઠવી શકો છો.
Happy Mahashivratri 2025 Wishes Messages In Gujarati: મહાશિવરાત્રી 2025 શુભેચ્છા સંદેશ મહાશિવરાત્રિ ભગવાન શિવન મુખ્ય તહેવાર છે. પંચાગ મુજબ મહા વદ તેરસ તિથિ પર મહાશિવરાત્રિ ઉજવાય છે. ભોળનાથના ભક્તો આ દિવસની આખું વર્ષ રાહ જોતા હોય છે. આ દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી વ્યક્તિના જીવનનાી સમસ્યા દૂર થાય છ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તમે મહાશિવરાત્રિ પર તમારા પ્રિયજનોને ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના અને શુભેચ્છા ખાસ રીતે પાઠવી શકો છો. મહાશિવરાત્રિની શુભેચ્છા Happy Mahashivratri (Photo: Freepik)
ઓમ નમઃ શિવાય ભગવાન શંકરનો મંત્ર છે. તેને પંચાક્ષર મંત્ર પણ કહેવામાં આવે છે. મહાશિવરાત્રિ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રિની શુભેચ્છા Happy Mahashivratri (Photo: Freepik)