shravan 2023 Upay : શ્રાવણ મહિનામાં કરો આ ઉપાય, ભોલેનાથ થશે પ્રસન્ન, નોકરી સહિતની તમામ સમસ્યાઓ થશે દૂર

shravan 2023, upay lord shiva puja : શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવાથી સુખ, સૌભાગ્ય, ધન- સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ભોળાનાથ પોતાના ભક્તોને દરેક કષ્ટમાંથી બચાવે છે.

August 03, 2023 11:53 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ