Alia Bhatt : આલિયા ભટ્ટ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે સુપરહોટ પોઝ આપ્યાં છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હંમેશા ચર્ચામાં રહે છે. આલિયા ઘણીવાર તેની પ્રોફેશનલ લાઈફ તેમજ તેની પર્સનલ લાઈફ માટે હેડલાઈન્સનો હિસ્સો બની રહે છે. આ સિવાય અભિનેત્રી તેના લૂક અને ડ્રેસિંગ સેન્સના કારણે પણ ફેન્સમાં ઘણી લોકપ્રિય છે.