Alia Bhatt : આલિયા ભટ્ટનો ફેશન બ્રાંડ ગુચીના પ્રોમોશનલ ઇવેન્ટમાં સ્ટાઇલિશ લૂકમાં જલવો, જુઓ ફોટા September 26, 2023 13:25 IST
આલિયા ભટ્ટનો ફેશ બ્રાંડ ગુચીના પ્રોમોશનલ ઇવેન્ટમાં સ્ટાઇલિશ લૂકમાં જલવો, જુઓ ફોટા
આલિયા ભટ્ટે તાજેતરમાં શોર્ટ ટોપ અને બ્લૂ જીન્સમાં ફોટોશૂટ કરાવ્યું
આલિયા ભટ્ટ ઇટલીના મિલાનમાં સ્ટાઇલિશ લૂકમાં નજર આવી હતી
આ તકે આલિયા ભટ્ટે હાઇલાઇટ કલરનું શોર્ટટોપ અને બ્લૂ જીન્સ પહેર્યું હતુ
બેલ બોટમ બ્લૂ જીન્સમાં આલિયા ભટ્ટે જલવો વિખેર્યો હતો. આ સાથે આલિયા ભટ્ટનો ચહેરો પણ એટલો ગ્લો કરી રહ્યો હતો
એક્ટ્રેસે બેલ બોટમ બ્લૂ જીન્સ પર પોલો સ્ટાઇલ ટોપ પહેર્યું હતુ
આ લૂકમાં આલિયા ભટ્ટ ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી
આલિયા ભટ્ટે પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. (All Photo Credit alia bhatt Insta)