આલિયા ભટ્ટનો સિમ્પલ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચામાં, જુઓ એક્ટ્રેસનો ઓલ ગ્રીન લૂક

Alia Bhatt: આલિયા ભટ્ટે તેની હોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન ટ્રેલર'માં આ લૂક બનાવ્યો હતો. આલિયા ભટ્ટે લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

June 19, 2023 13:33 IST
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ